Wav - Tharad

Wav - Tharad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Wav - Tharad, Tharad.

આજે થરાદ ખાતે એક ભાઈનેબસ સ્ટેન્ડની અંદર ગાડી પાર્કિંગ કરવાથી 500 રૂપિયા ચલણ આવ્યું છે દરેક મિત્રોને નમ્ર વિનંતી કે તમારી...
31/10/2025

આજે થરાદ ખાતે એક ભાઈનેબસ સ્ટેન્ડની અંદર ગાડી પાર્કિંગ કરવાથી 500 રૂપિયા ચલણ આવ્યું છે દરેક મિત્રોને નમ્ર વિનંતી કે તમારી ગાડી "નો ઝોન પાર્કિંગ"માં મૂકતા નહીં.

વાવ થરાદ માં પાણી ના કાયમી ઉકેલ માટે પૂર નિયંત્રણ વિશેષ પ્રોજેક્ટ માટે ૨૫૦૦ કરોડ ની જોગવાઈ કરાશે.
22/10/2025

વાવ થરાદ માં પાણી ના કાયમી ઉકેલ માટે પૂર નિયંત્રણ વિશેષ પ્રોજેક્ટ માટે ૨૫૦૦ કરોડ ની જોગવાઈ કરાશે.

14/10/2025

સરહદી પંથકમાં થયેલ નુકસાનને લઈને DDOએ આપ્યું મહત્વનું નિવેદન

દરેક જગ્યાએ સ્વચ્છતા રાખવા વિનંતી 🙏
14/10/2025

દરેક જગ્યાએ સ્વચ્છતા રાખવા વિનંતી 🙏

08/09/2025

થરાદ થી વાવ રસ્તો બંધ
ચારડા વાંઢીયાવાસ વચ્ચે પાણી આવી જવાથી...

થરાદ થી ધાનેરા રસ્તો બંધ કોઠીગામ પાણી આવી જવાથી...

થરાદ થી સાંચોર રસ્તો બંધ ભારતમાલા ચાલુ....

થરાદ થી ઢીમા ટડાવ માવસરી રસ્તો બંધ ઝાડ પડી જવાથી..

થરાદ વાવ ભાભર રસ્તો બંધ માડકા પાણી આવી જવાથી ..

થરાદ મીઠા ભાભર રસ્તો બંધ ઝાડ પડી જવાથી....

થરાદ ડેપો થી રસ્તો બંધ રેફરલ ચાર રસ્તા જવા માટે પાણી વધારે હોવાથી..

થરાદ ડીસા પાલનપુર રસ્તો ચાલુ છે.. મોટાભાગનું સંચાલન બંધ રહેશે..

Address

Tharad

Website

Alerts

Be the first to know and let us send you an email when Wav - Tharad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share