Dr. Prakashbhai V Kordia

Dr. Prakashbhai V Kordia Bharatiya Janata Party Surendranagar District Organization Minister

આ શુભદિવાળી પર રોશની નો ઉત્સવ તમને અને તમારા પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે એવી હૃદયપૂર્વક શુભકામનાઓ…! 🌸 દિવાળી ની શુભ...
30/10/2024

આ શુભદિવાળી પર રોશની નો ઉત્સવ તમને અને તમારા પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે એવી હૃદયપૂર્વક શુભકામનાઓ…! 🌸 દિવાળી ની શુભકામનાઓ 🌸

"મહાઅષ્ટમી: માતા દુર્ગાની ભક્તિના પાવન અવસરે, આપ સૌને શુભેચ્છાઓ!"
10/10/2024

"મહાઅષ્ટમી: માતા દુર્ગાની ભક્તિના પાવન અવસરે, આપ સૌને શુભેચ્છાઓ!"

ગાંધી જયંતિ નિમિત્તે પૂજ્ય બાપુના ચરણોમાં કોટિ કોટિ વંદન.“મારું જીવન એ જ મારો સંદેશ છે!” પૂજ્ય બાપુ એવું જીવન જીવ્યા કે ...
02/10/2024

ગાંધી જયંતિ નિમિત્તે પૂજ્ય બાપુના ચરણોમાં કોટિ કોટિ વંદન.

“મારું જીવન એ જ મારો સંદેશ છે!” પૂજ્ય બાપુ એવું જીવન જીવ્યા કે આવનારી સદીઓ સુધી એમનાં વિચારો, એમનાં આદર્શો, એમનાં અગિયાર વ્રતો માનવ સમુદાયને પ્રેરણા આપતા રહેશે.

શું તમારી પાસે પરિવર્તનની પ્રેરણાદાયી વાર્તાઓ છે? PM  સાથે   માટે તમારા વિચારો અથવા સૂચનો શેર કરો!અમને 1800-11-7800 (ટોલ...
27/09/2024

શું તમારી પાસે પરિવર્તનની પ્રેરણાદાયી વાર્તાઓ છે?

PM સાથે માટે તમારા વિચારો અથવા સૂચનો શેર કરો!

અમને 1800-11-7800 (ટોલ-ફ્રી) પર કૉલ કરો અથવા મુલાકાત લો: mygov.in/group-issue/in…

"આંતરરાષ્ટ્રીય પુત્રી દિવસ""દીકરી વ્હાલ નો દરીયો" કહેવાય છેજ્યાં દીકરીઓ હશે ત્યાં પ્રેમ અને ખુશીઓનો ભંડાર હશે
22/09/2024

"આંતરરાષ્ટ્રીય પુત્રી દિવસ"
"દીકરી વ્હાલ નો દરીયો" કહેવાય છે
જ્યાં દીકરીઓ હશે ત્યાં પ્રેમ અને ખુશીઓનો ભંડાર હશે

17/09/2024

ગુજરાતના પનોતા પુત્ર અને આખા વિશ્વમાં ભારતનું નામ ગૌરવભેર ગુંજાવનાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી તેમના જન્મદિવસ પર ખુબ-ખુબ અભિનંદન!

ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા પછી પ્રથમવાર ગુજરાત પધારી રહેલ આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી  જીનું ગુજરાતની પાવન ધરા પર ભ...
15/09/2024

ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા પછી પ્રથમવાર ગુજરાત પધારી રહેલ આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી જીનું ગુજરાતની પાવન ધરા પર ભાવભર્યું સ્વાગત છે

મૃદુ અને મક્કમ વ્યક્તિત્વના ધની આદરણીય શ્રી  ને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત 3 વર્ષ પૂર્ણ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન
13/09/2024

મૃદુ અને મક્કમ વ્યક્તિત્વના ધની આદરણીય શ્રી ને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત 3 વર્ષ પૂર્ણ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન

 #કાકાસાહેબ_કાલેલકર ગુજરાતી ન હોવા છતાં પોતાના સાહિત્યસર્જન થકી ગુજરાતી ભાષાને અલંકૃત કરનાર 'સવાઈ ગુજરાતી' વિશેષ....સામા...
21/08/2024

#કાકાસાહેબ_કાલેલકર
ગુજરાતી ન હોવા છતાં પોતાના સાહિત્યસર્જન થકી ગુજરાતી ભાષાને અલંકૃત કરનાર 'સવાઈ ગુજરાતી' વિશેષ....
સામાજીક સુધારક, ગુજરાતી લેખક, સ્વતંત્રતા સેનાની
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર 'કાકાસાહેબ' ની પુણ્યતિથિ નિમિતે કોટી કોટી વંદન..

: ચુંવાળીયા કોળી -NT DNT માટે અગત્યની જાહેરાત:વિચરતી-વિમુકત સમુદાય એક્તા મંચ ટૂંક જ સમયમાં એક " મેગા શૈક્ષણિક મિટિંગ " ન...
20/08/2024

: ચુંવાળીયા કોળી -NT DNT માટે અગત્યની જાહેરાત:

વિચરતી-વિમુકત સમુદાય એક્તા મંચ ટૂંક જ સમયમાં એક " મેગા શૈક્ષણિક મિટિંગ " નું આયોજન કરવા જઈ રહ્યું છે. તો આ મિટિંગમાં હાજર રહેવા માંગતા વિદ્યાર્થી-વાલી મિત્રો, ભાઈઓ-બહેનો, સરકારી કર્મચારી મિત્રો, સરકારી યોજના અંગે જાણકારી મેળવવા માંગતા તમામ ચુંવાળીયા કોળી વિચરતી-વિમુક્ત જાતિના લોકો દરેકે પોતાનું પૂરું નામ (અટક સાથે), ગામ, તાલુકો, જિલ્લો અને પોતાની શૈક્ષણિક લાયકાત, વ્યવસાય સાથે 97 25 83 83 27 નંબર પર પુરી માહિતી વોટ્સએપ મેસેજ કરવા વિનંતી છે.

મિટિંગમાં હાજર રહેવા માંગતા દરેકે વ્યવસ્થા અને આયોજનના ભાગરૂપે વોટ્સએપ મેસેજ કરવો ફરજીયાત છે.

ખાસ નોંધ :

ચુંવાળીયા કોળી વિચરતી-વિમુક્ત જાતિના તમામ સરકારી/ખાનગી કર્મચારીશ્રીઓને ખાસ પધારવા અનુરોધ છે.

મિટિંગ નો મૂળ હેતુ શિક્ષણ લક્ષી -વિદ્યાર્થી લક્ષી અને સરકારી યોજનાના લાભ લક્ષી જ છે.

મિટિંગ નું સ્થળ, સમય અને તારીખ , મિટિંગ માં આવનાર લોકોની સંખ્યાના આધારે નક્કી કરીને ટૂંક જ સમયમાં આપને જણાવવામાં આવશે.

લી.
વિચરતી-વિમુકત જાતિ સમુદાય એકતા મંચ,
(સૌરાષ્ટ્ર-ગુજરાત-કચ્છ)

- - - - - - - - -

#શિક્ષણ થી જ સર્વાંગી વિકાસ


"હેત અને હિતથી સિંચાતો એક બેજોડ સંબંધ,જેને સમર્પિત છે આ પાવન પર્વ રક્ષાબંધન."ભાઈ-બહેનના પ્રેમ અને વિશ્વાસના પ્રતિક પર્વ ...
19/08/2024

"હેત અને હિતથી સિંચાતો એક બેજોડ સંબંધ,
જેને સમર્પિત છે આ પાવન પર્વ રક્ષાબંધન."

ભાઈ-બહેનના પ્રેમ અને વિશ્વાસના પ્રતિક પર્વ રક્ષાબંધનની સર્વેને અનંત શુભકામનાઓ.

ભારતના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા
18/08/2024

ભારતના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા

Address

Surendranagar
Surendranagar District

Telephone

+919825471274

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr. Prakashbhai V Kordia posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Dr. Prakashbhai V Kordia:

Share