Chandresh Patel

Directions Contact the organization

Chandresh Patel Sthapak Trustee, Sardardham
President Gujarati Samaj, Jaipur
Trustee Shivlal Makasana Char. Trust

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિતે હાર્દિક શુભેચ્છાઓ.સત્ય, અહિંસા, પ્રેમ અને સેવાભાવના આદશોં આપના જીવનમાં સદ...
02/10/2026

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિતે હાર્દિક શુભેચ્છાઓ.

સત્ય, અહિંસા, પ્રેમ અને સેવાભાવના આદશોં આપના જીવનમાં સદાય પ્રેરણા આપે એવી પ્રાર્થના.

ધન્યવાદ!આદરણીય મહાનુભાવો, ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’ના આયોજકો, જ્યૂરી સભ્યો, મીડિયાના મિત્રો અને મારા સુરેન્દ્રનગર ના સૌ વડ...
30/09/2026

ધન્યવાદ!

આદરણીય મહાનુભાવો, ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’ના આયોજકો, જ્યૂરી સભ્યો, મીડિયાના મિત્રો અને મારા સુરેન્દ્રનગર ના સૌ વડીલો અને મિત્રો.

દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત થવું એ મારા માટે અત્યંત ગૌરવ, આનંદ અને ભાવુકતાની ક્ષણ છે. આ પ્રતિષ્ઠિત સન્માન બદલ હું આયોજક સંસ્થા, મહાનુભાવો અને સૌ સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું.

આ એવોર્ડ માત્ર મારો નથી; તે દરેક સ્વયંસેવક, ટ્રસ્ટી, પરિવારજન, મિત્ર અને સમાજનો છે. શ્રી શિવલાલ આણંદજીભાઈ માકાસણા ચેરિટેબલ ટ્રસ્ટ, સરદારધામ (અમદાવાદ), ઉમિયા માતાજી મંદિર (સિદસર), શ્રી ગુજરાતી સમાજ, જયપુર અને FCI ગુજરાત સાથે જોડાઈને સેવાનો જે અવસર મળ્યો, તે મારા જીવનનું સૌભાગ્ય છે.

ભૂખ્યાને ભોજન, વડીલોની ધાર્મિક યાત્રા, રક્તદાન કેમ્પ, કોરોનાકાળમાં ઓક્સિજન સિલિન્ડર, હોસ્પિટલ બેડ, ભોજન, માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ તથા છેલ્લા 7 વર્ષથી ઓબોલ જીવોને દરરોજ દૂધ-પૌઆ પહોંચાડવાની સેવા—આ બધી પ્રવૃત્તિઓ સામૂહિક ભાવનાથી શક્ય બની છે.

આ સન્માન મને આગળ પણ વધુ નિષ્ઠા અને નમ્રતાથી સેવા કરવાની પ્રેરણા આપે છે. અટલજીના જીવન અને વિચારોમાંથી મળતી પ્રેરણા મને સમાજ પ્રત્યેની જવાબદારી વધુ સારી રીતે નિભાવવા પ્રેરશે. ગુજરાત અને દેશનું નામ રોશન કરવાની તક આપવા બદલ સૌનો ફરી એકવાર આભાર.

આભાર, સાદર,

આપનો ચંદ્રેશ
પ્રમુખ, શ્રી શિવલાલ આણંદજીભાઈ માકાસણા ચેરિટેબલ ટ્રસ્ટ, સુરેન્દ્રનગર
ટ્રસ્ટી, સરદારધામ (અમદાવાદ), શ્રી ગુજરાતી સમાજ, જયપુર તથા ઉમિયા માતાજી મંદિર (સિદસર)
સભ્ય, FCI ગુજરાત

🇮🇳

શહીદ-એ-આઝમ ભગતસિંહ ની જન્મજયંતિ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર ક્રાંતિકારી શહી...
28/09/2026

શહીદ-એ-આઝમ ભગતસિંહ ની જન્મજયંતિ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.

દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર ક્રાંતિકારી શહીદ ભગતસિંહજીના આદશોં આપણા સૌને સદાય પ્રેરણા આપતા રહેશે.

એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિતે શ્રદ્ધાંજલિ.તેમના વિચારો આપણાં રાષ્ટ્રને સુસંગત અને...
25/09/2026

એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિતે શ્રદ્ધાંજલિ.

તેમના વિચારો આપણાં રાષ્ટ્રને સુસંગત અને સમુદ્ધ ભારતના માર્ગે પ્રેરણા આપે છે.

ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી અને પ્રદેશ સહ સંગઠન મહામંત્રી તરીકે શ્રી રત્નાકરજી (પ્રદેશ સંગઠન મહામં...
24/09/2026

ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી અને પ્રદેશ સહ સંગઠન મહામંત્રી તરીકે શ્રી રત્નાકરજી (પ્રદેશ સંગઠન મહામંત્રી) અને શ્રી અરણ બિનાડીજી (પ્રદેશ સહ સંગઠન મહામંત્રી) નિયુક્ત થવા બદલ હાર્દિક અભિનંદન.

विकसित भारत का सपना साकार करने वाले, जन-जन के दिलों में बसने वाले, करोड़ों भारतीयों के प्रेरणास्रोत, भारत के सबसे लोकप्र...
17/09/2026

विकसित भारत का सपना साकार करने वाले, जन-जन के दिलों में बसने वाले, करोड़ों भारतीयों के प्रेरणास्रोत, भारत के सबसे लोकप्रिय हमारे यशस्वी प्रधानमंत्री श्री Narendra Modi नरेंद्र मोदी जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं।

आपका नेतृत्व, संकल्प और सेवा भाव करोड़ों लोगों के लिए प्रेरणा है। ईश्वर आपको दीर्घायु, उत्तम स्वास्थ्य और सदैव ऊर्जा प्रदान करें।

પવિત્ર ગણેશ ચતુર્થીના શુભ અવસર પર આપ સૌને હાર્દિક શુભકામનાઓ! 🌸✨​વિઘ્નહર્તા, બુદ્ધિના દાતા, અને સુખ-સમૃદ્ધિના પ્રદાતા ભગવ...
14/09/2026

પવિત્ર ગણેશ ચતુર્થીના શુભ અવસર પર આપ સૌને હાર્દિક શુભકામનાઓ! 🌸✨
​વિઘ્નહર્તા, બુદ્ધિના દાતા, અને સુખ-સમૃદ્ધિના પ્રદાતા ભગવાન શ્રી ગણેશજી આપ સૌના જીવનમાં સદાય સુખ, શાંતિ, આરોગ્ય અને મંગલમય સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના. 🙏🕉️
​ગણપતિ બાપ્પા મોરિયા! 🚩✨

14/09/2026

Happy Ganesh Chaturthi

"राष्ट्र का उत्थान केवल राजनीतिक सत्ता से नहीं, बल्कि संस्कारित, संगठित और जागरूक समाज से होता है!" राष्ट्रीय स्वयंसेवक ...
11/09/2026

"राष्ट्र का उत्थान केवल राजनीतिक सत्ता से नहीं, बल्कि संस्कारित, संगठित और जागरूक समाज से होता है!"

राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक श्री मोहन भागवत जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं

आप सदा स्वस्थ रहें, दीर्घायु हों और राष्ट्र निर्माण के अपने संकल्प को सदैव आगे बढ़ाते रहें!

મુરલી મનોહર, માખન ચોર, નંદલાલ ગોપાલના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય ની હંમેશા વરસે તેવી પ્રભુન...
04/09/2026

મુરલી મનોહર, માખન ચોર, નંદલાલ ગોપાલના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય ની હંમેશા વરસે તેવી પ્રભુને પ્રાર્થના. ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી તમારો જીવન પ્રેમ, આનંદ અને સફળતાથી પરિપૂર્ણ બને.

તમામ ભાઈ બહેનોને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ!

Address

Near Overhead Water Tank, Joravarnagar
Surendra Nagar
363020

Website

Alerts

Be the first to know and let us send you an email when Chandresh Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Chandresh Patel:

Shortcuts

Share

Category