bjym word 6 katargam

bjym word 6 katargam ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા વોર્ડ ૬ (કતારગામ)

મારું બૂથ, સૌથી મજબૂત 💪જ્યારે દરેક બૂથ પર અમારો કાર્યકર્તા સૈનિક બનીને ઉભો હોય, ત્યારે વિજય નિશ્ચિત બની જાય છે. ૦૬ એપ્રિ...
05/04/2026

મારું બૂથ, સૌથી મજબૂત 💪

જ્યારે દરેક બૂથ પર અમારો કાર્યકર્તા સૈનિક બનીને ઉભો હોય, ત્યારે વિજય નિશ્ચિત બની જાય છે.

૦૬ એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત “ઘર-ઘર મહા સંપર્ક અભિયાન” અંતર્ગત આજે ઉત્સાહભેર જનસંપર્ક કાર્યક્રમ યોજાયો.
બૂથ નંબર-25,29,31,28,27
#ઘરઘરમહાસંપર્ક

મારું બૂથ, સૌથી મજબૂત 💪જ્યારે દરેક બૂથ પર અમારો કાર્યકર્તા સૈનિક બનીને ઉભો હોય, ત્યારે વિજય નિશ્ચિત બની જાય છે. ૦૬ એપ્રિ...
05/04/2026

મારું બૂથ, સૌથી મજબૂત 💪

જ્યારે દરેક બૂથ પર અમારો કાર્યકર્તા સૈનિક બનીને ઉભો હોય, ત્યારે વિજય નિશ્ચિત બની જાય છે.

૦૬ એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત “ઘર-ઘર મહા સંપર્ક અભિયાન” અંતર્ગત આજે ઉત્સાહભેર જનસંપર્ક કાર્યક્રમ યોજાયો.

#ઘરઘરમહાસંપર્ક

ઘર ઘર મહા સંપર્ક  અભિયાન ચાલો પહોંચીએ જન જન સુધી.વોર્ડ નંબર 6 કતારગામ,  બુથ નંબર 41
05/04/2026

ઘર ઘર મહા સંપર્ક અભિયાન ચાલો પહોંચીએ જન જન સુધી.

વોર્ડ નંબર 6 કતારગામ, બુથ નંબર 41

ઘર ઘર મહા સંપર્ક  અભિયાન ચાલો પહોંચીએ જન જન સુધી.વોર્ડ નંબર 6 કતારગામ,  બુથ નંબર 82
05/04/2026

ઘર ઘર મહા સંપર્ક અભિયાન ચાલો પહોંચીએ જન જન સુધી.

વોર્ડ નંબર 6 કતારગામ, બુથ નંબર 82

🚩 બુથ ચલો અભિયાન અંતર્ગત અગત્યની બેઠક 🚩આજ રોજ બુથ ચલો અભિયાન અંતર્ગત કતારગામ વોર્ડ નં. ૬ ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે...
04/04/2026

🚩 બુથ ચલો અભિયાન અંતર્ગત અગત્યની બેઠક 🚩
આજ રોજ બુથ ચલો અભિયાન અંતર્ગત કતારગામ વોર્ડ નં. ૬ ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે એક અગત્યની બેઠક યોજાઈ હતી..
આ બેઠકમાં સુરત શહેર ના તત્કાલીન મેયર શ્રીદક્ષેશભાઈ માવાણી, વોર્ડ નંબર ૬ ના પ્રભારી પરેશભાઈ મોરડીયા,વોર્ડ ના પ્રમુખ શ્રી સુરેશભાઈ ભોજાણી, મહામંત્રીશ્રી મિતુલ પટેલ, સાથી મહામંત્રીશ્રી સુનિલભાઈ સરવૈયા, વોર્ડ ના ઈનચાર્જ - સહ ઈનચાર્જ ,તત્કાલીન કોર્પોરેટરશ્રી,વોર્ડના કાર્યકર્તાઓ સાથે આવનારા કાર્યક્રમોની તૈયારી, સંગઠન મજબૂત બનાવવાની દિશામાં માર્ગદર્શન અને બુથ સ્તરે વધુ સક્રિય રીતે કાર્ય કરવાની ચર્ચા કરવામાં આવી..

આવનારા દિવસોમાં દરેક કાર્યકર્તા વધુ ઉત્સાહ અને સમર્પણ સાથે કાર્ય કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો।
👉 બુથ મજબૂત – સંગઠન મજબૂત
👉 સંગઠન મજબૂત – જીત નિશ્ચિત

સુરત ઉત્તર વિધાનસભા બેઠકના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલર ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ.ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ...
02/04/2026

સુરત ઉત્તર વિધાનસભા બેઠકના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલર ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ.

ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ધાયુ જીવન અને જનસેવામાં કાર્યરત રહેવા માટે નવી ઊર્જા પ્રદાન કરે એવી હૃદયપૂર્વક પ્રાર્થના.

Kanti Balar

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરતનો હુંકાર ીલશે_વિકાસ_જીતશે
01/04/2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરતનો હુંકાર

ીલશે_વિકાસ_જીતશે

01/04/2026

ભારતીય જનતા પાર્ટી ના નિર્ણય ને શિરોમાન્ય રાખી પક્ષ દ્વારા ઉમેદવાર તરીકે જેને જાહેર કરવામાં આવે તેને જીતાડવા માટે હું પુરેપુરી મદદ કરીશ.
🚩🚩🚩
.

🌟ત્રિશલા નંદન વીર કી જય બોલો મહાવીર કી 🌟જૈન શ્વેતાંમ્બર મૂર્તિપૂજક યુવક મહાસંઘ દ્વારા મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે સુરત ...
31/03/2026

🌟ત્રિશલા નંદન વીર કી જય બોલો મહાવીર કી 🌟
જૈન શ્વેતાંમ્બર મૂર્તિપૂજક યુવક મહાસંઘ દ્વારા મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે સુરત રેલવે સ્ટેશન પર લાડુ દ્વારા મ્હોં મીઠું નું આયોજન કરવામાં આવ્યું.
આ શુભ પ્રસંગે સુરત શહેરના મેયર શ્રી દક્ષેશ ભાઈ સુરત શહેર યુવા મોરચા પ્રમુખ બિપીન ભાઈ સુરત શહેરના યુવા મોરચા ના કારોબારી સભ્ય ધનોજ શાહ વોર્ડ ૬ યુવા મોરચા ના પ્રમુખ પૂજન શાહ મહિલા મોરચા ના પ્રમુખ કલ્પનાબેન ડાભી સાથે વિવિધ સંઘ ના આગેવાનો અને યુવા કાર્યકર્તા ઓ સાથે સુરત રેલવે સ્ટેશન પર લાડુ વિતરણ કર્યું

Address

Katargam
Surat
395004

Website

Alerts

Be the first to know and let us send you an email when bjym word 6 katargam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share