18/10/2026
📢 હીરાબા નો ખમકાર ફાઉન્ડેશન 🙏💐
🎉 ફાઉન્ડેશનને એક વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે, દશેરાના શુભ દિવસે 🏹✨ તારીખ 20-10-2026 ના રોજ યોજાનાર કાર્યક્રમ અમુક અનિવાર્ય કારણોસર મોકૂફ (રદ) રાખવામાં આવ્યો છે. 🙏
📩 નવા કાર્યક્રમની તારીખ અને સમયની જાણ તમને મેસેજ દ્વારા કરવામાં આવશે. 📲💬
📞 વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો: ☎️
📱 96380 86191
📱 74908 86191
📱 93138 55817
📱 93136 78887
🤝 તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને વિનંતી છે કે ફાઉન્ડેશનને આપનો સહકાર આપતા રહેશો. 🎓❤️
💐 આપના સહકાર અને સમર્થન બદલ હૃદયપૂર્વક આભાર! 🙏
હીરાબા નો ખમકાર ફાઉન્ડેશન
📍 602, Empire State Building, Ring Road, Udhna Darwaja, Surat – 395006