Lalji Bhalu

Lalji Bhalu Lg bhalu

પ્રધાન મંત્રી આવાસ યોજના ફોર્મ માટે લાંબી લાઈનો જોવા મલી પબ્લિક દ્રારા સોશિયલ ડિસ્ટન્સિન્ગ નાં ધજાગર સુરત મહાનગર પાલિકા ...
06/08/2021

પ્રધાન મંત્રી આવાસ યોજના ફોર્મ માટે લાંબી લાઈનો જોવા મલી પબ્લિક દ્રારા સોશિયલ ડિસ્ટન્સિન્ગ નાં ધજાગર સુરત મહાનગર પાલિકા દ્રારા કોઈ આયોજન કરવામા આવ્યુ હોય એવું દેખાયું નહીં

આ છે ગુજરાતના શિક્ષણ ની વાસ્તવિકતા
03/08/2021

આ છે ગુજરાતના શિક્ષણ ની વાસ્તવિકતા

આજ રોજ સુરત મહાનગર પાલિકા દ્રારા વરાછા ઝૉન ખાતે સેવા સેતુ કાર્યક્રમ  યોજવામાં આવ્યો હતો  જેમા કોઈ પન પ્રકાર ની સુવિધા જો...
02/08/2021

આજ રોજ સુરત મહાનગર પાલિકા દ્રારા વરાછા ઝૉન ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમા કોઈ પન પ્રકાર ની સુવિધા જોવા મળી નઈ આવકના દાખલા માટે લોકો કલાકો સુધી લાઇનમા ઉભા રહ્યાં બાદ પન કોઈ કામ થયા નહીં કારણ કે અધિકારીઓ 2 વાગ્યા ત્યાં નીકળી ગયા એટલે લોકોને લાઇન માજ રહેવાનું છે એમનેજ કામ હોય છે પબ્લિક તો નવરીજ છે ને લાઇન મા ઉભા રેવા માટે (આટલી લાઇન હોવા સતા તલાટી ગાયબ)

Address

Surat
395002

Telephone

+919537096293

Website

Alerts

Be the first to know and let us send you an email when Lalji Bhalu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Lalji Bhalu:

Share

Category