18/09/2025
દરેક ભારતીય બોલશે I❤️MODIJI
🎥 અમારાં કેમ્પેઈન ‘I Love Modiji’ અંતર્ગત વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોવા જેવો છે!
આ વિડીયો એક યુવાન વિદ્યાર્થીએ PM મોદીજીના પ્રેરણાદાયક કાર્ય માટે બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો છે. 🇮🇳
આવો, એવા હજારો લોકોમાં જોડાવા માટે તૈયાર થાઓ જેમને ખરેખર મોદીજી માટે ગર્વ છે.
❤️ I Love Modiji
Narendra Modi