29/05/2026
Annual Prize Distribution Ceremony
was organised on 28 March.
More than 200 prizes were distributed among students for their achievements throughout the year.
Shri Navneetbhai Gopani, trustee of Gyanganga Education Trust. Hiteshbhai Lad and Tushar Sir of our school were present as guests for the ceremony.
વાર્ષિક પારિતોષિક વિતરણ સમારોહ
તા. 28 માર્ચના રોજ યોજવામાં આવ્યો હતો. 200થી પણ વધારે ઇનામો વિતરિત કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓની વર્ષભરની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. જ્ઞાનગંગા વિદ્યાલય ના ટ્રસ્ટી શ્રી નવનીતભાઈ ગોપાણી તથા રેઈનબો એકેડેમી ના હિતેશભાઈ લાડ અને તુષાર સરે વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા.