Vivek Patel

Vivek Patel Ex MLA - 164 Udhna Vidhansabha
Surat Gujarat
https://www.youtube.com/

23/04/2026

LIVE: માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત 'વિકાસ સંકલ્પ સભા'

સ્થળ: સિંગણપોર ચાર રસ્તા, વેડ રોડ, કતારગામ, સુરત

ીલશે_વિકાસ_જીતશે

ગુજરાત રાજ્યની વણથંભી વિકાસ યાત્રાના સુકાની, મૃદુ અને મક્કમ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સુરત ખાતે...
23/04/2026

ગુજરાત રાજ્યની વણથંભી વિકાસ યાત્રાના સુકાની, મૃદુ અને મક્કમ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સુરત ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

19/04/2026
સુરતનો ઉમંગમાં કેસરિયો રંગ...પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે સુરત મહાનગર ખાતે આયોજિત વિકાસ સંકલ્પ સભામાં ભારતી...
18/04/2026

સુરતનો ઉમંગમાં કેસરિયો રંગ...

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે સુરત મહાનગર ખાતે આયોજિત વિકાસ સંકલ્પ સભામાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ વિજય અપાવવા આહ્વાન કર્યું.

ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર કાર્યાલય ખાતે ચૂંટણીલક્ષી વ્યવસ્થાપક સંચાલન સમિતિની ખુબજ અગત્યની બેઠક યોજાઇ હતી  આ બેઠકમા...
18/04/2026

ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર કાર્યાલય ખાતે ચૂંટણીલક્ષી વ્યવસ્થાપક સંચાલન સમિતિની ખુબજ અગત્યની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં વોર્ડના વાલી શ્રી ઓ તેમજ પ્રદેશના મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટ અને મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા ઉપસ્થિત રહ્યા.

સુરત મહાનગરપાલિકાની ૨૦૨૬ ની ચૂંટણીમાં વોર્ડ નંબર ૧૦ અડાજણ ,પાલ, ઈચ્છાપોર ના ઉમેદવારો શ્રીમતી ઉર્વશીબેન પટેલ, શ્રીમતી મીન...
18/04/2026

સુરત મહાનગરપાલિકાની ૨૦૨૬ ની ચૂંટણીમાં વોર્ડ નંબર ૧૦ અડાજણ ,પાલ, ઈચ્છાપોર ના ઉમેદવારો શ્રીમતી ઉર્વશીબેન પટેલ, શ્રીમતી મીનાક્ષીબેન પપૈયા, શ્રી નિલેશ પટેલ, શ્રી રાજુભાઈ પ્રિયદર્શી ને શુભકામના પાઠવી.

સુરતના સર્વાંગી વિકાસને સમર્પિત “સુવર્ણ સંકલ્પ પત્ર 2026”
16/04/2026

સુરતના સર્વાંગી વિકાસને સમર્પિત “સુવર્ણ સંકલ્પ પત્ર 2026”

“મહાસંપર્ક અભિયાન”સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણી - ૨૦૨૬
05/04/2026

“મહાસંપર્ક અભિયાન”
સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણી - ૨૦૨૬

“મન કી બાત - ટિફિન બેઠક કે સાથ”સુરત મહાનગર ભાજપના વોર્ડ - ૨૫ (લિંબાયત - ઉધના યાર્ડ) માં વક્તા તરીકે ઉપસ્થિત.
29/03/2026

“મન કી બાત - ટિફિન બેઠક કે સાથ”
સુરત મહાનગર ભાજપના વોર્ડ - ૨૫ (લિંબાયત - ઉધના યાર્ડ) માં વક્તા તરીકે ઉપસ્થિત.

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને દક્ષિણ ઝોનના પદાધિકારીશ્રીઓ અને અપેક્ષિતશ્રીઓની સ્...
28/03/2026

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને દક્ષિણ ઝોનના પદાધિકારીશ્રીઓ અને અપેક્ષિતશ્રીઓની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી - ૨૦૨૬ સંદર્ભે સુરત ખાતે બેઠક યોજાઈ.

આ બેઠકમાં ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના મંત્રી શ્રી સી. આર. પાટીલ, પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના સંયોજક શ્રી ગોરધનભાઈ ઝડફીયા, ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી ડૉ.પ્રશાંતભાઈ કોરાટ, જિલ્લા - મહાનગરના પ્રમુખશ્રીઓ - મહામંત્રીશ્રીઓ, ચૂંટણી સંચાલન સમિતિના સભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

Address

7 Shiv Shakti Complex, Opp Laxminarayan Temple BRC, Udhna-Navsari Road, Udhna
Surat

Website

https://twitter.com/VIVEKPATEL_GJ, https://www.facebook.com/vivekpatelbjp/

Alerts

Be the first to know and let us send you an email when Vivek Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vivek Patel:

Share