પાટીદાર પરિવાર સુરક્ષા કવચ ppsk

  • Home
  • India
  • Surat
  • પાટીદાર પરિવાર સુરક્ષા કવચ ppsk
Directions Website

પાટીદાર પરિવાર સુરક્ષા કવચ ppsk "સુરક્ષિત પરિવાર નો ભરોસો"

પરિવારની ખુશીઓ ત્યારે જ પૂર્ણ બને, જ્યારે ભવિષ્ય સુરક્ષિત હોય.અભિનંદન જતીનભાઈ હિમંતભાઈ રંગપરીયા પરિવારને.PPSK સાથેનો નિર...
08/10/2026

પરિવારની ખુશીઓ ત્યારે જ પૂર્ણ બને, જ્યારે ભવિષ્ય સુરક્ષિત હોય.
અભિનંદન જતીનભાઈ હિમંતભાઈ રંગપરીયા પરિવારને.
PPSK સાથેનો નિર્ણય, પરિવાર માટે સૌથી મોટી ભેટ..

પરિવારની ખુશીઓ ત્યારે જ પૂર્ણ બને, જ્યારે ભવિષ્ય સુરક્ષિત હોય.અભિનંદન  વિરલ શૈલેષભાઈ વાનાણી પરિવારને.PPSK સાથેનો નિર્ણય,...
08/10/2026

પરિવારની ખુશીઓ ત્યારે જ પૂર્ણ બને, જ્યારે ભવિષ્ય સુરક્ષિત હોય.
અભિનંદન વિરલ શૈલેષભાઈ વાનાણી પરિવારને.
PPSK સાથેનો નિર્ણય, પરિવાર માટે સૌથી મોટી ભેટ..

સમાજહિત અને પરિવારિક સમજણને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌને ખાસ વિનંતી છે કે દરે...
07/10/2026

સમાજહિત અને પરિવારિક સમજણને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
આપ સૌને ખાસ વિનંતી છે કે દરેક પરિવારમાથી 2 થી 3 બહેનોની હાજર રહે એ વિનંતી છે

રજીસ્ટ્રેશન લિંક:

https://spstsurat.com/sakhi-vichar-goshthi-surat/

સમાજહિત અને પરિવારિક સમજણને વધુ મજબૂત બનાવવાના હેતુથી* આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌને ખાસ વિનંતી છે કે દર...
07/10/2026

સમાજહિત અને પરિવારિક સમજણને વધુ મજબૂત બનાવવાના હેતુથી* આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
આપ સૌને ખાસ વિનંતી છે કે દરેક પરિવારમાથી 2 થી 3 બહેનોની હાજર રહે એ વિનંતી છે

રજીસ્ટ્રેશન લિંક:

https://spstsurat.com/sakhi-vichar-goshthi-surat/

💐 જીવનમાં સૌથી મોટું રોકાણ એટલે પરિવારની સુરક્ષા.અભિનંદન શ્રીં કિશ્મત સુરેશભાઈ મુલાણી પરિવારને.🤝 PPSK પરિવારમાં હાર્દિક ...
06/10/2026

💐 જીવનમાં સૌથી મોટું રોકાણ એટલે પરિવારની સુરક્ષા.
અભિનંદન શ્રીં કિશ્મત સુરેશભાઈ મુલાણી પરિવારને.
🤝 PPSK પરિવારમાં હાર્દિક સ્વાગત.

06/10/2026

તારીખ : 03-10-2026
સ્વ. હિતેશભાઈ પરશોત્તમભાઈ ગોંડલીયાના પરિવારને ₹10 લાખની સહાયનિધિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમના ભાઈ શ્રી વિપુલભાઈ પરશોત્તમભાઈ ગોંડલીયા દ્વારા પોતાની સોસાયટીમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત સભ્યોને PPSK યોજના અંગે માહિતી આપવામાં આવી.

આ પ્રસંગે PPSK ઉપપ્રમુખ શ્રી ગણપતભાઈ ધામેલીયા, સંગઠન મંત્રી શ્રી મનહરભાઈ દુધાત તથા કારોબારી સભ્ય શ્રી પાર્થભાઈ કુકડીયા દ્વારા ઉપસ્થિત સભ્યોને PPSK યોજનાના હેતુ, મહત્વ અને પરિવારની આર્થિક સુરક્ષા અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

🎊 સપનાઓને સુરક્ષાનું કવચ મળ્યું.અભિનંદન શ્રી રોહિતભાઈ જયંતીલાલ સાંગાણી પરિવારને.❤️ PPSK સાથેનો વિશ્વાસ બદલ આભાર.
05/10/2026

🎊 સપનાઓને સુરક્ષાનું કવચ મળ્યું.
અભિનંદન શ્રી રોહિતભાઈ જયંતીલાલ સાંગાણી પરિવારને.
❤️ PPSK સાથેનો વિશ્વાસ બદલ આભાર.

🎊 સપનાઓને સુરક્ષાનું કવચ મળ્યું.અભિનંદન શ્રી અશ્વિનભાઈ મગનભાઈ સાવલિયા પરિવારને.❤️ PPSK સાથેનો વિશ્વાસ બદલ આભાર.
05/10/2026

🎊 સપનાઓને સુરક્ષાનું કવચ મળ્યું.
અભિનંદન શ્રી અશ્વિનભાઈ મગનભાઈ સાવલિયા પરિવારને.
❤️ PPSK સાથેનો વિશ્વાસ બદલ આભાર.

🎉 એક વધુ પરિવાર બન્યો આર્થિક રીતે સુરક્ષિત!હાર્દિક અભિનંદન દક્ષાબેન રાજુભાઈ તેજાણી પરિવારને. 💐PPSK સાથે જોડાઈ તેમણે પોતા...
04/10/2026

🎉 એક વધુ પરિવાર બન્યો આર્થિક રીતે સુરક્ષિત!
હાર્દિક અભિનંદન દક્ષાબેન રાજુભાઈ તેજાણી પરિવારને. 💐
PPSK સાથે જોડાઈ તેમણે પોતાના પરિવારના સુખદ અને સુરક્ષિત ભવિષ્ય માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
"આજનું યોગ્ય આયોજન, આવતીકાલનું નિશ્ચિત રક્ષણ."
❤️ PPSK પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે.

🎉 એક વધુ પરિવાર બન્યો આર્થિક રીતે સુરક્ષિત!હાર્દિક અભિનંદન શ્રી દીપક અશોકભાઈ ગોધાણી પરિવારને. 💐PPSK સાથે જોડાઈ તેમણે પોત...
04/10/2026

🎉 એક વધુ પરિવાર બન્યો આર્થિક રીતે સુરક્ષિત!
હાર્દિક અભિનંદન શ્રી દીપક અશોકભાઈ ગોધાણી પરિવારને. 💐
PPSK સાથે જોડાઈ તેમણે પોતાના પરિવારના સુખદ અને સુરક્ષિત ભવિષ્ય માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
"આજનું યોગ્ય આયોજન, આવતીકાલનું નિશ્ચિત રક્ષણ."
❤️ PPSK પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Address

સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ, સુરત, શ્રીમતી એમ. એમ. ખેની ભવન, અંકુર વિદ્યાલય સામે, આંબાતલાવડી, કતારગામ
Surat
394004

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm
Sunday 10am - 6pm

Alerts

Be the first to know and let us send you an email when પાટીદાર પરિવાર સુરક્ષા કવચ ppsk posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category