Diamond Worker Union Gujarat

Diamond Worker Union Gujarat સંઘ શક્તિ કલયુગે...
(3)

02/06/2026

હીરાઉધોગ મા વર્ષો થી રત્નકલાકારો નુ શોષણ કરવાની એક સિસ્ટમ ચાલી રહી છે ભાઈઓ

31/05/2026

વિશ્વ ની સર્વશ્રેષ્ઠ આઇટમ હીરા ને ચમક આપતા રત્નકલાકાર અને પરિવાર ના ભવિષ્ય કેમ અંધકારમય છે એ સૌથી મોટો સવાલ છે ભાઈઓ

30/05/2026

હીરાઉધોગ માંથી જો આપણે સુરક્ષિત રોજગારી મેળવવી હશે તો રત્નકલાકારો એ એકતા કરવી જ પડશે ભાઈઓ

29/05/2026

દરેક રત્નકલાકારો આ વાત ધ્યાન થી સાંભળજો ભાઈઓ અને વધુ મા વધુ શેર કરજો

27/05/2026

હે રત્નકલાકાર ભાઈઓ આપણે હીરા ઘસી ઘસી ને ચમકાવ્યા પણ આપણી જિંદગી માં ચમક નો આવી કેમ કે આપણા મા એકતા નથી ??

26/05/2026

સાચુ કહેજો રત્નકલાકારો તમારા પગાર કે હીરા ના ભાવ માં છેલ્લે ક્યારે વધારો થયો હતો ??

25/05/2026

હે રત્નકલાકારો દરેક ધંધા માં કામદારો ના સંગઠન હોય છે આપણા રત્નકલાકારો જ કેમ સંગઠિત નથી ભાઈઓ આપણી એકતા થી જ આપણો ઉદ્ધાર થશે

25/05/2026

હીરાઉધોગ મા મંદી ના કારણે રત્નકલાકારો પાયમાલ થઈ રહ્યા છે

24/05/2026

હે રત્નકલાકાર ભાઈઓ આપણે સંગઠિત થવાની જરૂર છે

23/05/2026

હીરાઉધોગ મા ઇતિહાસ ની સૌથી ભયંકર મંદી ચાલી રહી છે

મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર બન્યા છે અને હજારો રત્નકલાકારો એ હીરા નો ધંધો છોડી દીધો છે

છેલ્લા બે વર્ષ માં અંદાજે 80 રત્નકલાકારો એ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે ત્યારે સરકારે હીરાઉધોગ અને રત્નકલાકારો બચાવવા આગળ આવવુ જોઈએ

Address

Somnath Complex, Gajera Circle, Katargam
Surat
395004

Alerts

Be the first to know and let us send you an email when Diamond Worker Union Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Diamond Worker Union Gujarat:

Share