મને વેશ શ્રમણ નો મળજો રે"

  • Home
  • India
  • Surat
  • મને વેશ શ્રમણ નો મળજો રે"

મને વેશ શ્રમણ નો મળજો રે" Admin:Saurabh Shah(Aasediya)
(362)

જય જય નંદા..જય જય ભદ્રા..શાંત-તપોમૂર્તિ *પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય શાંતિચન્દ્રસૂરીશ્વરજી મહારાજા* ના ચરમ પટ્ટધરરત્ન આશ્રિતગણ...
06/08/2020

જય જય નંદા..જય જય ભદ્રા..

શાંત-તપોમૂર્તિ *પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય શાંતિચન્દ્રસૂરીશ્વરજી મહારાજા* ના ચરમ પટ્ટધરરત્ન આશ્રિતગણહિતચિંતક *પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય જિનચન્દ્રસૂરીશ્વરજી મહારાજા* અત્યંત સમાધિ પૂર્વક સુરત મુકામે કાળધર્મ પામેલ છે..

14/07/2020

દીક્ષા દાનેશ્વરી પ્યારા ગુણરત્નસુરીજી અમારા....

05/06/2020

This katori is used for doing Puja in jainism. Made in 18kt Gold & pure High quality real diamond, very precious Contact: 7405333176(w'up)

02/06/2020

જ્યારે જ્યારે પણ આ મહાવિભૂતિ ના દર્શન થાય છે ત્યારે ત્યારે મન માં એક જ વિચાર આવે છે કે... આપણા અને એમના માં બસ એક જ ફરક છે. એમણે ધન છોડવા માં મજા આવે છે.. અને આપણે ધન કમાવા માં....

25/05/2020
અમદાવાદ , આયોજન નગર ઉપાશ્રય સ્થિત સમગ્ર તપાગચ્છ ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી મનોહરકીર્તિસાગર મા. સા. લગભગ ૯૨ વર્ષની જૈફ વયે...
22/05/2020

અમદાવાદ , આયોજન નગર ઉપાશ્રય સ્થિત સમગ્ર તપાગચ્છ ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી મનોહરકીર્તિસાગર મા. સા. લગભગ ૯૨ વર્ષની જૈફ વયે ફક્ત અલ્પ નિંદ્રા લઈને બાકીના સંપૂર્ણ સમયમાં ઊભા ઊભા અથવા કોઈપણ જાતના ટેકા વગર ટટ્ટાર બેસીને જાપ અને ધ્યાનમાં સંપૂર્ણ લીન હોય છે. આવા ઊચ્ચકોટીના ગુરુભગવંતને આપણા સાૈના કોટી કોટી વંદન.ચાલો આપણે આપણા મનોચક્ષુ દ્વારા તેમને વંદન કરીને તેમની આરાધનાના સ્પંદનો તેમજ તેમના આશીર્વાદ મેળવીએ...
*️⃣ શ્રી જુનાડીસા જૈનસંઘ *️⃣

13/03/2020
Shalibhadra building ka watchmen hai kailash nagar( surat) jo diksha lene ja raha hai :                                 ...
12/03/2020

Shalibhadra building ka watchmen hai kailash nagar( surat) jo diksha lene ja raha hai : राजकुमार सरोज सिंग
वतन : बिहार
गुरू महाराज :कुलचंदविजयजी महाराज शाहेब

(जैन कुल में दीक्षा लेने जा रहे है )
🙏🏻ख़ूब ख़ूब अनुमोदना🙏🏻

Nutan Dixit Amar Raho... dixa
01/02/2020

Nutan Dixit Amar Raho... dixa

Address

Surat
Surat
395001

Website

Alerts

Be the first to know and let us send you an email when મને વેશ શ્રમણ નો મળજો રે" posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share