AAP Ward No.6-Katargam

Directions Contact the organization

AAP Ward No.6-Katargam Official page of Aam Aadmi Party Ward No 6 Official page of Aam Aadmi Party Surat Ward No 6.

22/09/2026

આમ આદમી પાર્ટી-સુરત દ્વારા આયોજિત ગણેશ ઉત્સવ-૨૦૨૬

12/04/2026

📢 વોર્ડ નં. 6 માંથી ઉઠ્યો સવાલ – હવે જવાબ જોઈએ!

વોર્ડ નં. 6માંથી છેલ્લા 15 વર્ષથી શહેરના મેયર બનતા આવ્યા છે,
પણ શું વોર્ડ નં. 6 નો સાચો વિકાસ થયો છે? 🤔

👩‍💼 આમ આદમી પાર્ટીની મહિલા ઉમેદવાર Kajal Eren Ghoghari નો સીધો સવાલ:

👉 રમણ નગર, અંબિકાનગર, ગૌરવપાર્ક, મકનજીપાર્કની આજુબાજુની સોસાયટીમાં આજે પણ મૂળભૂત સુવિધાઓનો અભાવ કેમ?

👉 ટ્રાફિક અને વાહન ટોઇંગ જેવી સમસ્યાઓમાં રાહત કેમ નથી? 🚧🚗

📉 15 વર્ષમાં જો સમસ્યાઓ યથાવત છે,
તો પછી વિકાસ ક્યાં થયો?

💬 આ વખતે વોર્ડ નં. 6 ની દીકરીએ અવાજ ઉઠાવ્યો છે...

👉 માત્ર વચનો નહીં, કામની માંગ છે
👉 પ્રશ્નોનો જવાબ જોઈએ

🗳️ આ વખતે બદલાવ માટે મત આપો

🧹 આમ આદમી પાર્ટીને જીતાડો

🙏 તમારો એક મત – વોર્ડ નં. 6 નો હક અને વિકાસ

Pankaj Ambaliya Aap Shobhna Vaghani AAP

📢 વોર્ડ નંબર 6 –કતારગામ માટે બદલાવનો સંકલ્પવોર્ડ નંબર 6 ના તમામ ચાર ઉમેદવારો દ્વારા સફળતાપૂર્વક ઉમેદવારી નોંધાવવામાં આવી...
12/04/2026

📢 વોર્ડ નંબર 6 –કતારગામ માટે બદલાવનો સંકલ્પ

વોર્ડ નંબર 6 ના તમામ ચાર ઉમેદવારો દ્વારા સફળતાપૂર્વક ઉમેદવારી નોંધાવવામાં આવી છે. આ આપ સૌના આશીર્વાદ અને વિશ્વાસનું પરિણામ છે. 🙏

અમે આપને એક નમ્ર વિનંતી કરીએ છીએ –
વર્ષોથી જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, હવે તેનો ઉકેલ લાવવાનો સમય આવી ગયો છે.

🚫 માત્ર પક્ષને નહિ,
✅ તમારા હક્ક અને અવાજને મત આપો

અમે આપને વિશ્વાસ આપીએ છીએ કે –
🔹 તમારા વિસ્તારમાંના દરેક પ્રશ્નોને પ્રાથમિકતા આપવામાં આવશે
🔹 જનતાની અવાજને મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી પહોંચાડવામાં આવશે
🔹 વિકાસ સાથે ન્યાય થશે

👉 આ વખતે વિચાર કરો,
👉 બદલાવ માટે મત આપો
🙏 વોર્ડ નં. 6 ના તમામ ઉમેદવારોને જીતાડો
🗳️ તમારો એક મત – તમારા વિસ્તારમાંનો વિકાસ

11/04/2026

વોર્ડ નંબર 6 નાં ઉમેદવાર ભાવેશ ધામેલિયા એ આપી ભાજપ ના મેયર Daxesh Mavani ને ખૂલ્લી ચેલેન્જ...!!!

ો_માણસ_આપણો_માણસ

આવનારી સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 6 માંથી Shobhna Vaghani AAP ને દાવેદારી કરી ચૂંટણી ફોર્મ ભરવા બદલ હાર્દ...
11/04/2026

આવનારી સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 6 માંથી Shobhna Vaghani AAP ને દાવેદારી કરી ચૂંટણી ફોર્મ ભરવા બદલ હાર્દિક શુભેચ્છા...🎉🎉🎉

10/04/2026

તો આપ સૌ સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં કઈ બાજુ જવાં માંગો છો...???

કામની રાજનીતિ તરફ કે ભાજપ દ્વારા ચાલતી ઉઘરાણા, દમન, મોંધવારીની રાજનીતિ તરફ...!!!

#આપનો_ઉમેદવાર_આપણો_ઉમેદવાર

સુરત મહાનગર પાલિકા ની ચૂંટણી માં વોર્ડ નંબર 6-કતારગામ માંથી જાહેર થયેલ ઉમેદવાર ભાવેશ ધામેલિયા ને ખૂબ ખૂબ શુભેચ્છા 🎉
09/04/2026

સુરત મહાનગર પાલિકા ની ચૂંટણી માં વોર્ડ નંબર 6-કતારગામ માંથી જાહેર થયેલ ઉમેદવાર ભાવેશ ધામેલિયા ને ખૂબ ખૂબ શુભેચ્છા 🎉

હવે તો થાકી ગયા...!!!
04/04/2026

હવે તો થાકી ગયા...!!!

Address

Bhakt Gora Kumbhar Chowk, Chikuwadi Katargam
Surat
395004

Website

Alerts

Be the first to know and let us send you an email when AAP Ward No.6-Katargam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to AAP Ward No.6-Katargam:

Shortcuts

Share