01/10/2025
સુરત મહાનગરપાલિકા ખાતે તા. ૦૧/૧૦/૨૦૨૫ ના રોજ વસ્તાદેવડી કોમ્યુનીટી હોલ, કતારગામ, સુરત તેમજ અલથાણ, ભટાર કોમ્યુનીટી હોલ, સોહમ સર્કલ ચાર રસ્તા પાસે , અલથાણ કેનાલ રોડ, સુરત ખાતે લોક કલ્યાણ મેળો માન. મેયરશ્રી, શ્રી દક્ષેશભાઈ માવાણીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ. સમાજ કલ્યાણ, આનંદ-પ્રમોદ અને સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષા શ્રીમતિ સોનલબેન દેસાઈ, માન. ધારાસભ્યશ્રી (સુરત ઉત્તર) શ્રી કાન્તીભાઈ બલર, સ્થાયી સમિતિના માન. અધ્યક્ષશ્રી રાજન પટેલ, માન. નેતાશ્રી શાસકપક્ષ શ્રીમતી શશીબેન ત્રિપાઠી, મા. દંડકશ્રી શાસકપક્ષ શ્રી ધર્મેશભાઈ વાણીયાવાળા તેમજ વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ તથા મ્યુનિ. સદસ્યશ્રીઓ હાજર રહી PMSVANidhiનાં લાભાર્થી શહેરી શેરી ફેરીયાઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ.
Gujarat Urban Livelihood Mission PM SVANidhi