14/08/2026
. "વેદ વિના મતિ નહીં, ગાય વિના ગતિ નહીં"
*ગૌભરોસે એક ગૌસેવક ના સહયોગથી*
આજે તા:-14-8-2026 ના રોજ ટ્રસ્ટ ના ગૌસેવકો એ વહેલી સવારે 4:00 થી 7:00 ના સમયમાં
*એક ગાડી લીલો ઘાસચારો (7:975 ટન)*
"સુરત પાંજરાપોળ આખાખોલ ગામ" ની ગૌશાળાના ગૌવંશ ને અર્પણ કર્યો,
*બિમાર ગૌવંશ ની સાફસફાઈ કરીને પાણી પીવડાવ્યા બાદ ઘાસચારો આપ્યો*
🙏જય ગૌમાતા🙏
(કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ)