બોલે ગુજરાત-વરાછા

બોલે ગુજરાત-વરાછા public releted

01/08/2026

*ન્યુ સિવિલ હોસ્પિટલ પાસે 3 ઓક્સિજન પ્લાન્ટ હોવા છતાં ₹13 કરોડની ઓક્સિજન બોટલો કેમ ખરીદવી પડી?*

https://fb.watch/IJNw2CfJcR/?
Bhupendra Patel
CMO Gujarat
Divya Bhaskar

*યમરાજે ન્યુ સિવિલ હોસ્પિટલના ICUમાં અડ્ડો જમાવ્યો! મૃત્યુદર ચરમસીમાએ પહોંચ્યો.*https://youtu.be/KA1uhSu6hjs?si=5rGLK0cJ...
25/07/2026

*યમરાજે ન્યુ સિવિલ હોસ્પિટલના ICUમાં અડ્ડો જમાવ્યો! મૃત્યુદર ચરમસીમાએ પહોંચ્યો.*
https://youtu.be/KA1uhSu6hjs?si=5rGLK0cJxxr4s6SW

Join 👇

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

*નર્સિંગ બહેનોના શોષણ અને ભરપૂર ભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરી રહેલા ઇકબાલ કડીવાળા વિરુદ્ધ જાગૃત નાગરિક દ્વારા પત્રકાર...
25/06/2026

*નર્સિંગ બહેનોના શોષણ અને ભરપૂર ભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરી રહેલા ઇકબાલ કડીવાળા વિરુદ્ધ જાગૃત નાગરિક દ્વારા પત્રકાર પરિષદ.*
https://youtu.be/o7m_aR94W8c?si=KRll0IWDBOwjgoZl
Join 👇

Bhupendra Patel CMO Gujarat
Coming 🔜

કાયદા કથા II कायदा कथा II KAYDA KATHA Helpline Mobile No - +91 95...

*ટોઇંગ ક્રેન ભ્રષ્ટાચાર મામલો ફરી હાઈ કોર્ટ પહોંચી ગયો.*https://youtube.com/shorts/I5oiqOXsJak?si=tgiElGa_KWDeuH5sJoin  ...
29/05/2026

*ટોઇંગ ક્રેન ભ્રષ્ટાચાર મામલો ફરી હાઈ કોર્ટ પહોંચી ગયો.*

https://youtube.com/shorts/I5oiqOXsJak?si=tgiElGa_KWDeuH5s

Join 👇

કાયદા કથા II कायदा कथा II KAYDA KATHA Helpline Mobile No - +91 95...

21/05/2026

https://x.com/hitjasoliya/status/2057416888788111753?s=12

સરથાણા જકાતનાકા વિસ્તારમાં જાહેર માર્ગ તથા સરકારી વાંચનાલય અને હેલ્થ સેન્ટર સ્થળ બહાર ઠેર ઠેર ગેરકાયદેસર શાકમાર્કેટ, દબાણો, બિનઅધિકૃત શેરડીના રસના સિસોડાઓ તથા RTO મંજૂરી વગરના વાહનો દ્વારા ટ્રાફિક ન્યુસન્સ, ધ્વનિ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને જાહેર સ્વચ્છતા ભંગ થવા બાબતે કડક કાયદેસરની કાર્યવાહી કરવા અંગે.
Surat City Police Gujarat Police
Praful Pansheriya
My Surat
Harsh Sanghavi


સ્થળ:-📍સુરત મહાનગર પાલિકા સંચાલિત (વરાછા ઝોન-બી) સરથાણા શહેરી આરોગ્ય કેન્દ્ર ટી.પી ૨૧ સરથાણ સીમાડા પ્લોટ નંબર ૧૧૪
સરથાણા જકાતનાકા
#ટ્રાફિક_ન્યુસન્સ #ધ્વનિ_પ્રદૂષણ #ગંધકી

*ચુંટણી પહેલા ૪ કરોડનો ભ્રષ્ટાચાર.. સુરત પૂર્વ નગર સેવકોની પણ સંડોવણી…*https://youtu.be/_Vxhd1xkJZo?si=4bUdTn1m9daTBBt8J...
24/04/2026

*ચુંટણી પહેલા ૪ કરોડનો ભ્રષ્ટાચાર.. સુરત પૂર્વ નગર સેવકોની પણ સંડોવણી…*
https://youtu.be/_Vxhd1xkJZo?si=4bUdTn1m9daTBBt8
Join with 👇

1 like. "સોસાઈટીના સાઈન બોર્ડ મુકવામાં નગરસેવકો અને અધિકારીઓ ૪૦% ભ્રષ્ટાચાર કર્યું. ૪ કરોડનું ભ્રષ્ટાચાર..,"

પ્રિય SGCCI સભ્યો,હું, સંજય ઇઝાવા, The Southern Gujarat Chamber of Commerce and Industry - SGCCI ની વર્ષ ૨૦૨૬ મેનેજીંગ ક...
17/04/2026

પ્રિય SGCCI સભ્યો,

હું, સંજય ઇઝાવા, The Southern Gujarat Chamber of Commerce and Industry - SGCCI ની વર્ષ ૨૦૨૬ મેનેજીંગ કમિટી ચૂંટણીમાં ઉમેદવાર છું. આ નિર્ણય કોઈ વ્યક્તિગત લાભ માટે નહીં પરંતુ ચેમ્બરમાં પારદર્શકતા, જવાબદારી અને સભ્યોના હિત માટે લેવામાં આવ્યો છે.

છેલ્લા ઘણા વર્ષોથી હું ચેમ્બરના હિસાબો, ખર્ચ, નીતિ-નિયમો અને સભ્યોના હકો અંગે પ્રશ્નો ઉઠાવતો રહ્યો છું.મારી માન્યતા છે કે ચેમ્બર જેવી પ્રતિષ્ઠિત સંસ્થા માત્ર થોડા લોકો સુધી સીમિત ન રહે, પરંતુ દરેક સભ્યના અવાજને પ્રતિનિધિત્વ આપે.

મારો મુખ્ય ઉદ્દેશ:
✔️ પારદર્શક અને જવાબદાર સંચાલન
✔️ તમામ સભ્યોને સમાન તક અને માન
✔️ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા
✔️ નવા ચહેરાઓને તક અને સક્રિય ભાગીદારી
✔️ ચેમ્બરના તમામ નિર્ણયોમાં સભ્યોની ભાગીદારી

હું માનું છું કે સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓનો અવાજ મજબૂત હોવો જોઈએ અને તે માટે ચેમ્બરમાં લોકશાહી પ્રક્રિયા જીવંત રહેવી જરૂરી છે.

આ ચૂંટણી માત્ર એક પદ માટે નથી, પરંતુ ચેમ્બર ના સભ્યોના ભવિષ્ય માટે છે.

તમારો વિશ્વાસ અને સમર્થન મારી શક્તિ છે.
આપનો સાથ અને આશીર્વાદ આપશો તેવી અપેક્ષા સાથે.

સંજય ઇઝાવા
(ક્રમ નંબર - 51)
(ઉમેદવાર – મેનેજીંગ કમિટી)
વોટ્સએપ - 09712996661
Sanjay Ezhava 🫡

*નવી સિવિલ હોસ્પિટલ સુરત ફરી વિવાદમાં, હોસ્પિટલ બિલ્ડીંગ બનાવવાનું 2 વર્ષ સમય મર્યાદા પૂર્ણ, પણ કામ હજુ 50% પણ નથી થયું....
09/04/2026

*નવી સિવિલ હોસ્પિટલ સુરત ફરી વિવાદમાં, હોસ્પિટલ બિલ્ડીંગ બનાવવાનું 2 વર્ષ સમય મર્યાદા પૂર્ણ, પણ કામ હજુ 50% પણ નથી થયું.*
કાયદાકથા ટીમ દ્વારા માહિતીઓ સાથે વીડિયો કર્યો વાયરલ.
https://youtu.be/PUa4w3QfV98?si=kdB-CUHb1WlZmr8S

Join with 👇
Divya Bhaskar
New Civil Hospital, Surat

કાયદા કથા II कायदा कथा II KAYDA KATHA Helpline Mobile No - +91 95104 09040Whatsapp Channel join link 🔗https://chat.whatsapp.com/IGcPMdDWQteJJobRezw44wTelegr...

સમાજ અને રાષ્ટ્ર ના વિકાસ માટે જાગૃત બનો.🙏https://www.youtube.com/watch?v=wzY2q08z3NY
04/04/2026

સમાજ અને રાષ્ટ્ર ના વિકાસ માટે જાગૃત બનો.🙏

https://www.youtube.com/watch?v=wzY2q08z3NY

જાગૃત બનો સમાજ અને રાષ્ટ્ર ના વિકાસ માટે | Hitesh Jasoliya podcast | Host: Dipak Bokha | My PodStudioInstagram: https://www....

Address

Surat
395006

Website

Alerts

Be the first to know and let us send you an email when બોલે ગુજરાત-વરાછા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category