Radha Multispeciality Hospital

Radha Multispeciality Hospital Multispeciality Hospital

👉 વારંવાર ગળામાં ઇન્ફેક્શન?👉 હવે કરો આધુનિક અને સુરક્ષિત સારવાર🩺 Coblation Tonsil Surgery✔️ ઓછું રક્તસ્ત્રાવ✔️ ઝડપી સાજા...
05/05/2026

👉 વારંવાર ગળામાં ઇન્ફેક્શન?
👉 હવે કરો આધુનિક અને સુરક્ષિત સારવાર

🩺 Coblation Tonsil Surgery
✔️ ઓછું રક્તસ્ત્રાવ
✔️ ઝડપી સાજા
✔️ ઓછી પીડા

📞 Book Now: 9909913623


Dr.Naimish Maniya 📲 099099 13623

👶💉 તમારા બાળકને ફ્લૂથી સુરક્ષિત રાખો.👶 કોણે લેવી જોઈએ?➡️ 6 મહિના થી ઉપરના બધા બાળકો⚠️ શા માટે જરૂરી?✅ ગંભીર ફ્લૂથી રક્ષણ...
02/05/2026

👶💉 તમારા બાળકને ફ્લૂથી સુરક્ષિત રાખો.

👶 કોણે લેવી જોઈએ?
➡️ 6 મહિના થી ઉપરના બધા બાળકો

⚠️ શા માટે જરૂરી?
✅ ગંભીર ફ્લૂથી રક્ષણ
✅ હોસ્પિટલમાં દાખલ થવાનો જોખમ ઓછો
✅ રોગપ્રતિકારક શક્તિ વધારે

💉 રસીકરણ શેડ્યૂલ:
✔️ પહેલી વાર: 2 ડોઝ (1 મહિના અંતરે)
✔️ ત્યારબાદ: દર વર્ષે 1 ડોઝ

📅 શ્રેષ્ઠ સમય: ચોમાસા પહેલા / શિયાળામાં

📍 આજે જ મુલાકાત લો :

🏥 રાધા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ
👨‍⚕️ ડૉ. જીગ્નેશ વેકરિયા (MB, DCH)
(નવજાત શિશુ તથા બાળરોગ નિષ્ણાત)

📍 બીજો માળ, તાપી બાગ શૉપિંગ સેંટર-1,
હંસ સોસાયટીની બાજુમા, વરાછા રોડ, સુરત

📞 Call / WhatsApp: 099099 13623

👶 તમારા બાળકને ટાઇફોઇડથી બચાવો!ટાઇફોઇડ ગંભીર ચેપ છે – પરંતુ એક સરળ રસીથી બચી શકાય છે 💉શા માટે ટાઇફોઇડ કોન્જ્યુગેટ વેક્સિ...
30/04/2026

👶 તમારા બાળકને ટાઇફોઇડથી બચાવો!

ટાઇફોઇડ ગંભીર ચેપ છે – પરંતુ એક સરળ રસીથી બચી શકાય છે 💉

શા માટે ટાઇફોઇડ કોન્જ્યુગેટ વેક્સિન (TCV) મહત્વની છે?
એન્ટિબાયોટિક પ્રતિકાર: આજકાલ ટાઇફોઇડના બેક્ટેરિયા ઘણી દવાઓ સામે લડતા શીખી ગયા છે, તેથી રસીકરણ એ જ શ્રેષ્ઠ સુરક્ષા છે.

સિંગલ ડોઝ: TCV નો મોટો ફાયદો એ છે કે તે નાની ઉંમરથી જ આપી શકાય છે અને તે લાંબા ગાળાની રોગપ્રતિકારક શક્તિ આપે છે.

ગંભીરતા: ટાઇફોઇડ માત્ર તાવ નથી, તે પાચનતંત્ર અને અન્ય અંગો પર ગંભીર અસર કરી શકે છે.

✔️ 9–12 મહિના થી ઉપલબ્ધ
✔️ લાંબા સમય સુધી રક્ષણ
✔️ WHO Recommended TCV
✔️ સુરક્ષિત અને અસરકારક

નોંધ: જો તમારા બાળકને તાવ, માથાનો દુખાવો કે પેટમાં દુખાવો જેવા લક્ષણો જણાય, તો વિલંબ કર્યા વગર બાળરોગ નિષ્ણાત (Pediatrician) નો સંપર્ક કરવો જોઈએ. 👉 📞 Call/WhatsApp Now 📲 099099 13623
🏥 રાધા મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ 🏥
બીજો માળ, તાપી બાગ શૉપિંગ સેંટર-1, હંસ સોસાયટીની બાજુમા, વરાછા રોડ, સુરત

👉 “દર્દ વગર, ડર વગર – હવે Advanced Circumcision!”👉 “સમસ્યા છે… પણ બોલતા શરમ આવે છે?”“દુખાવો, ઇન્ફેક્શનનો ભય અને દૈનિક મુ...
25/04/2026

👉 “દર્દ વગર, ડર વગર – હવે Advanced Circumcision!”

👉 “સમસ્યા છે… પણ બોલતા શરમ આવે છે?”
“દુખાવો, ઇન્ફેક્શનનો ભય અને દૈનિક મુશ્કેલી…”
“હવે ઉપલબ્ધ છે – આધુનિક Stapler Circumcision ટેક્નિક!”
👉 “જૂની પદ્ધતિથી ડર લાગે છે?”

હવે છે Stapler Circumcision –
✔ ઓછો દુખાવો
✔ સુરક્ષિત અને આરામદાયક ✅High Precision
✔ ઓછું બ્લીડિંગ
✔ No Pain. No Fear. Just Fast Recovery.✅
✅ Same Day Discharge

“શરમ નહિ… હવે સોલ્યુશન છે!”

“અનુભવી ડોક્ટર્સ સાથે – સુરક્ષિત અને વિશ્વસનીય સારવાર”
💯 Safe | Modern | Trusted Treatment
👉 📞 Call/WhatsApp Now : 099099 13623

Laparoscopic Appendectomy SurgeryDr.Bharat Sonani & Dr.Vivek Golaviya
06/04/2026

Laparoscopic Appendectomy Surgery
Dr.Bharat Sonani & Dr.Vivek Golaviya

🩺 Bloodless Coblation Tonsillectomy Surgery – Safe | Advanced | Painless 🩺Now get relief from recurrent throat infection...
28/03/2026

🩺 Bloodless Coblation Tonsillectomy Surgery – Safe | Advanced | Painless 🩺
Now get relief from recurrent throat infections with modern bloodless tonsil surgery. Performed by experienced specialists using laser & coblation technology for faster healing and minimal discomfort.
🩺 Breathe better, eat comfortably, and live pain-free with safe Tonsil Removal Surgery.
✔️ Coblation Tonsillectomy
✔️ Laser Tonsillectomy
✔️ Pediatric Tonsillectomy
✔️ Adult Tonsillectomy

📅 Book your consultation today for expert ENT advice. 📞9909913623

✅ Advanced ENT Care
✅ Child & Adult Tonsil Treatment
✅ Safe, Painless & Trusted Surgery
✅ Experienced Doctors & Modern Facilities

On this sacred Ram Navami, may Lord Ram’s grace bring peace to your heart, strength to your spirit, and warmth to your h...
26/03/2026

On this sacred Ram Navami, may Lord Ram’s grace bring peace to your heart, strength to your spirit, and warmth to your home. May this day remind us to walk with kindness, patience, and faith, even in difficult times. Wishing you and your loved ones a beautiful, blessed, and hopeful celebration. 🇮🇳❤️

📲 099099 13623

Happy International Women’s Day to everyone! A special tribute to all women staff and students, as well as our well wish...
07/03/2026

Happy International Women’s Day to everyone! A special tribute to all women staff and students, as well as our well wishers and supporters for their great contribution to the society - “women are foundation pillars for half the sky" - (Warren Buffet)

Radha Multispeciality Hospital & team proudly wishes all women " A Very Happy women's Day and Life too"😊😊😊😊

💉💊🩺🩻🪡🏨🚑🚨👃👂Endoscopic Septoplasty is a surgical procedure performed to correct a deviated nasal septum — the wall of cart...
27/02/2026

💉💊🩺🩻🪡🏨🚑🚨👃👂
Endoscopic Septoplasty is a surgical procedure performed to correct a deviated nasal septum — the wall of cartilage and bone that divides the two nostrils. Dr Naimish Maniya & team performing this procedure on a 47 year old Female Patient. Finally she can breathe well ❤️❤️
📲 099099 13623

Wishing you all a blessed Maha Shivratri!  On this divine night of Lord Shiva, may you be blessed with good health, happ...
15/02/2026

Wishing you all a blessed Maha Shivratri!
On this divine night of Lord Shiva, may you be blessed with good health, happiness, and the strength to overcome all obstacles. Just as Shiva protects and nurtures, may your little ones grow with love, care, and positivity.

Let’s celebrate this auspicious day with faith, devotion, and joy!

આજ ની તારીખે ચાલુ થયેલી અમારી મેડિકલ ક્ષેત્રની સફરને આજે 16 વર્ષ પૂર્ણ થઈ ગયા દોસ્તો...આ 16 વર્ષના લાંબા સમયગાળામાં અમાર...
17/01/2026

આજ ની તારીખે ચાલુ થયેલી અમારી મેડિકલ ક્ષેત્રની સફરને આજે 16 વર્ષ પૂર્ણ થઈ ગયા દોસ્તો...
આ 16 વર્ષના લાંબા સમયગાળામાં અમારા પર વિશ્વાસ રાખી અમારું મનોબળ વધારી અમને પ્રોત્સાહન આપનાર તમામ મિત્રો, વડીલો, સગા વ્હાલા, સ્નેહીજનો,દાક્તર મિત્રો અને સાથી મિત્રો નો ખુબ ખુબ આભાર...🙏🙏

Address

2nd Floor, Tapi Baug Shopping Center-1, Nr Hans Society, Mini Bazar, Varachha Road
Surat
395006

Telephone

+919909506460

Website

Alerts

Be the first to know and let us send you an email when Radha Multispeciality Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Radha Multispeciality Hospital:

Share