ભારતીય જનતા પાર્ટી, કામરેજ

  • Home
  • India
  • Surat
  • ભારતીય જનતા પાર્ટી, કામરેજ

ભારતીય જનતા પાર્ટી, કામરેજ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ભારતીય જનતા પાર્ટી, કામરેજ, Political Party, Surat.

21/09/2020

સુરત જીલ્લાના ખેડૂતોને જમીનના ભાવ બજાર કિંમત મુજબ મળી રહે તે માટે બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા લોકસભામાં અસરકારક રજૂઆત કરવામાં આવી.

વિગતવાર વિડિયો જોવા નીચે ક્લિક કરો. 👇

https://www.facebook.com/363063374501794/posts/820070205467773/

સંગઠન પર્વ - ૨૦૧૯નમસ્કાર મિત્રો.... તા. ૦૬/૦૭/૨૦૧૯ ના રોજ જીલ્લા કક્ષાનો સદસ્યતા વૃદ્ધિ અભિયાનનો શુભારંભ કાર્યક્રમ ઉમા મ...
04/07/2019

સંગઠન પર્વ - ૨૦૧૯

નમસ્કાર મિત્રો.... તા. ૦૬/૦૭/૨૦૧૯ ના રોજ જીલ્લા કક્ષાનો સદસ્યતા વૃદ્ધિ અભિયાનનો શુભારંભ કાર્યક્રમ ઉમા મંગલ હોલ, કામરેજ ચાર રસ્તા ખાતે રાખેલ છે. તો આ આપ સૌ કાર્યકર્તા મિત્રો તથા શુભેચ્છકોને મોટી સંખ્યામા હાજર રહેવું.

-: નિમંત્રક :-
કામરેજ તાલુકા ભાજપ પરિવાર

કામરેજ તાલુકા ભારતીય જનતા પાર્ટીવિશાળ બાઈક રેલીસ્થળ : વિપુલભાઈ પટેલની ઓફીસ, લક્ષ્મી રેસીડેન્સી, કામરેજ ગામ રોડતારીખ : ૨ ...
01/03/2019

કામરેજ તાલુકા ભારતીય જનતા પાર્ટી

વિશાળ બાઈક રેલી

સ્થળ : વિપુલભાઈ પટેલની ઓફીસ, લક્ષ્મી રેસીડેન્સી, કામરેજ ગામ રોડ

તારીખ : ૨ માર્ચ ૨૦૧૯, શનિવાર

સમય : સવારે ૯ કલાકે

બાઈક રેલીનો રૂટ

રેલી પ્રસ્થાન - વિપુલભાઈ પટેલની ઓફીસ, લક્ષ્મી રેસીડેન્સી

મેલડી માતાજીનું મંદિર – મેઈન રોડ

કામરેજ ગામની બજાર થઇ – સીતારામ ચોક

કામરેજ ચાર રસ્તા હાઇવે થી વાવ

વાવ – પાસોદરા – લાસકાણા થી

ખોલવડ – આંબોલી –કઠોર થી

વેલંજા – અંત્રોલી – ધોરણ પારડી થઈ

ધોરણ પારડીથી હાઇવે પરથી કામરેજ ચાર રસ્તા – રેલી સમાપન

કામરેજ તાલુકા ભારતીય જનતા પાર્ટી૨૮ ફેબ્રુઆરી ના રોજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો લાઇવ “મન કી બાત” નો કાર્યક્...
23/02/2019

કામરેજ તાલુકા ભારતીય જનતા પાર્ટી

૨૮ ફેબ્રુઆરી ના રોજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો લાઇવ “મન કી બાત” નો કાર્યક્રમ નીચે મુજબના સ્થળે રાખેલ છે.
સ્થળ : લક્ષ્મી રેસીડેન્સી – વિપુલભાઈ પટેલની ઓફીસ, કામરેજ ચાર રસ્તા.

તારીખ ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૯ સમય : સવારે ૧૧ થી ૧

નોંધ : દરેક કાર્યકર્તા મિત્રોએ સમયસર સ્થળ પર હાજર રહેવું.

जम्मू कश्मीर के पुलवामा में CRPF के जवानों पर हुआ आतंकवादी हमला निदंनीय है शहीद जवानों को श्रद्धांजलि और उनके परिवारजनों...
15/02/2019

जम्मू कश्मीर के पुलवामा में CRPF के जवानों पर हुआ आतंकवादी हमला निदंनीय है शहीद जवानों को श्रद्धांजलि और उनके परिवारजनों को मेरी संवेदना घायल जवानों के शीघ्र स्वस्थ कोने की प्रार्थना करता हूँ।

દિલ્હી ખાતે ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું, સુરત જિલ્લા અને શહેર ભાજપના આગેવાનો પણ જોડાયા.
12/01/2019

દિલ્હી ખાતે ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું, સુરત જિલ્લા અને શહેર ભાજપના આગેવાનો પણ જોડાયા.

આપ સૌ જાણો છો કે લોકસભાની ચુંટણી નજીક છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચુંટણી જંગી બહુમતીથી જીતવા તડામ.....

01/01/2019

સુરત જિલ્લાનો શ્રેષ્ઠ અને સર્વાંગી વિકાસ એજ અમારું લક્ષ્ય.


Sandesh Sandesh News BJP Gujarat Bharatiya Janata Party (BJP) Vijay Rupani Nitinbhai Patel Jitu Vaghani Sandip Desai Mahesh Vasava BJP Surat

23/12/2018

સાપુતારા પ્રવાસે ગયેલી બસનું ભયાનક અકસ્માત અને નાના ભુલકા ઓનું અકાળે થયેલું અવસાન ખૂબ જ દુખદ છે, બેચેન કરી મુકનારુ છે. જેમણે પોતાના વહાલસોયા ગુમાવ્યા અને કદી ના પુરી શકાય એવી ખોટ પડી છે એમને આવી પડેલું દુખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે.
ૐ શાંતિ 🙏

19/12/2018
કામરેજ તાલુકા ભાજપ દ્વારા આયોજિત નવનિયુક્ત હોદેદારોના સન્માન સમારોહને સફળ બનવાવવા બદલ તમામ કાર્યકર્તા મિત્રો, હોદેદારો અ...
11/09/2017

કામરેજ તાલુકા ભાજપ દ્વારા આયોજિત નવનિયુક્ત હોદેદારોના સન્માન સમારોહને સફળ બનવાવવા બદલ તમામ કાર્યકર્તા મિત્રો, હોદેદારો અને શુભેચ્છકોનો હૃદયથી આભાર માનીએ છીએ.

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when ભારતીય જનતા પાર્ટી, કામરેજ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share