શ્રી જલારામ મેરેજ બ્યુરો

  • Home
  • India
  • Surat
  • શ્રી જલારામ મેરેજ બ્યુરો

શ્રી જલારામ મેરેજ બ્યુરો Free matrimonial Service For All Raghuvanshi Lohana community Since Last 18 years In surat.

15/08/2026
પોસ્ટ પર રીપોર્ટ મારનાર કોઈ એવી જ વ્યક્તિ હશે જેને આ ચૂકાદો બરાબર લાગું પડ્યો હશે. 😀અમને રીસ્ટ્રીક્ષન્સ હટાવતા આવડે છે. ...
11/08/2026

પોસ્ટ પર રીપોર્ટ મારનાર કોઈ એવી જ વ્યક્તિ હશે જેને આ ચૂકાદો બરાબર લાગું પડ્યો હશે. 😀

અમને રીસ્ટ્રીક્ષન્સ હટાવતા આવડે છે. અમે ફેસબુકના સ્પેશિયલ ફોરમ પણ અપીલ મૂકી દીધી છે.

એક સમયે સાસરીયાઓની દાદાગીરી હતી એટલે વહુઓ આપઘાત કરતી હતી પણ હવે વહુઓની દાદાગીરી છે કે આખા સાસરીયાઆના કુટુંબને ધૂણાવે છે. જે નગ્ન સત્ય સામે છે એ લખવાની જવાબદારી સામાજીક લોકોની છે એ વિચાર કરીને લખવું જ જોઈએ. કદાચ કાલે કોઈ કેસમાં પુરૂષનો વાંક હશે તો પણ એટલી જ પ્રામાણિકતાથી લખાશે.

ટૂંકમાં જેને લાગું પડતું હોય એ માથે ઓઢી લે.

જુનો કાયદો રદ્દhttps://www.facebook.com/share/19Psxj1QRg/
04/08/2026

જુનો કાયદો રદ્દ

https://www.facebook.com/share/19Psxj1QRg/

હાઈકોર્ટે કડીની ફેમિલી કોર્ટનો જૂનો ચુકાદો સંપૂર્ણપણે રદ કર્યો
હિંદુ મેરેજ એક્ટ મુજબ લગ્નનું એક વર્ષ પૂરું થયું ન હોય ત્યાં સુધી છૂટાછેડાની અરજી ગ્રાહ્ય રાખી શકાય નહિઃ હાઈકોર્ટ


ડિસ્ક્લેમર (Disclaimer):

ડિસ્ક્લેમર:
આ પોસ્ટ માત્ર શૈક્ષણિક અને માહિતીના હેતુ માટે છે. આ સમાચાર અખબારના અહેવાલ પર આધારિત છે. કાનૂની બાબતોમાં હંમેશા લેટેસ્ટ અપડેટ્સ અને સત્તાવાર ન્યાયિક દસ્તાવેજો તપાસવા સલાહભર્યું છે. આ માહિતીનો ઉપયોગ કાનૂની સલાહ તરીકે ન કરવો.

https://www.facebook.com/share/p/18paB9461j/
31/07/2026

https://www.facebook.com/share/p/18paB9461j/

सुप्रीम कोर्ट का बड़ा संदेश

तलाक के मामलों में गुजारा भत्ता (अलिमनी) तय करने का कोई तय फार्मूला नहीं है। सुप्रीम कोर्ट ने कहा कि हर मामले की परिस्थितियाँ अलग होती हैं, इसलिए अदालत पति-पत्नी की आय, विवाह की अवधि, आर्थिक स्थिति, बच्चों की जिम्मेदारी, संपत्ति और अन्य तथ्यों को ध्यान में रखकर फैसला करेगी।

कोर्ट ने स्पष्ट किया कि भरण-पोषण का उद्देश्य किसी पक्ष को दंडित करना नहीं, बल्कि आर्थिक रूप से कमजोर जीवनसाथी को न्यायसंगत सहायता देना है।

आपकी राय क्या है? क्या भारत में अलिमनी तय करने के लिए स्पष्ट और समान दिशानिर्देश होने चाहिए?

Address

Surat

Telephone

+919427265864

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રી જલારામ મેરેજ બ્યુરો posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to શ્રી જલારામ મેરેજ બ્યુરો:

Shortcuts

Share

Category