ICDS, block Mandvi 2, District Surat

ICDS, block Mandvi 2, District Surat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ICDS, block Mandvi 2, District Surat, Government Organization, ICDS block Mandvi 2, Surat.

માંડવી ઘટક ૨ ના દરેક આંગણવાડી કેન્દ્ર પર પોષણ ઉડાન કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી....  Bhanuben Babariya WCD Gujarat- Wo...
13/01/2026

માંડવી ઘટક ૨ ના દરેક આંગણવાડી કેન્દ્ર પર પોષણ ઉડાન કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી....



Bhanuben Babariya
WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat
CMO Gujarat
Ministry of Women & Child Development, Government of India

માંડવી ઘટક ૨ ના દરેક ગામ ખાતે ૦૭/૧૦/૨૦૨૫ ના રોજ પોષણ સંગમ જાગૃતી દિવસની ઉજવણી ના ભાગ રૂપે પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત પો...
07/10/2025

માંડવી ઘટક ૨ ના દરેક ગામ ખાતે ૦૭/૧૦/૨૦૨૫ ના રોજ પોષણ સંગમ જાગૃતી દિવસની ઉજવણી ના ભાગ રૂપે પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત પોષણસ્તરમાં સુધારો થયેલા(અપગ્રેડ) બાળકોને ડ્રોઈંગ બુક, ક્રિયોન્સ અને તેઓના વાલીઓને હાથ રૂમાલ આપી સન્માન કરવામાં આવ્યું

Bhanuben Babariya
CMO Gujarat
WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat

માંડવી ખાતે પોષણ ઉત્સવ અને વાનગી સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ જેમાં તાલુકા કારોબારી અધ્યક્ષ શ્રી, તાલુકા હેલ્થ ઓફિસર શ...
26/09/2025

માંડવી ખાતે પોષણ ઉત્સવ અને વાનગી સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ જેમાં તાલુકા કારોબારી અધ્યક્ષ શ્રી, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી, તાલુકા પંચાયતના સભ્ય શ્રી, મેડિકલ ઓફિસર શ્રી, સીડીપીઓ શ્રી, ન્યુટ્રિશન આસિસ્ટન્ટ, મુખ્ય સેવિકા તેમજ આઈસીડીએસ નો તમામ સ્ટાફ હાજર રહેલ

૨૪/૦૯/૨૦૨૫ ના રોજ અરેઠ -૪ આંગણવાડી કેન્દ્ર નુ લોકાર્પણ કરવામાં આવેલ  જેમાં જિલ્લા પંચાયત સભ્ય શ્રી ગીતાબેન બી પટેલ, સીડી...
26/09/2025

૨૪/૦૯/૨૦૨૫ ના રોજ અરેઠ -૪ આંગણવાડી કેન્દ્ર નુ લોકાર્પણ કરવામાં આવેલ જેમાં જિલ્લા પંચાયત સભ્ય શ્રી ગીતાબેન બી પટેલ, સીડીપીઓ શ્રી હંસાબેન જે માળવી, તલાટી કમ મંત્રી શ્રી ધર્મેશભાઈ નારવા, મુખ્ય સેવિકા શ્રી રેખાબેન ડી ચૌધરી તેમજ આંગણવાડી કેન્દ્ર ના વર્કર બહેન અને હેલ્પર બહેન તેમજ વાલીઓ હાજર રહેલ

Bhanuben Babariya
WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat
CMO Gujarat

પુરુષોની સહભાગીતા -પિતાઓની સહભાગિતા સાથે ઉપરી આહારની વાનગીઓની હરીફાઇ -પિતાઓ દ્વારા સામુદાયિક  પોષણ શપથ    - પોષણ રેલી   ...
20/09/2025

પુરુષોની સહભાગીતા
-પિતાઓની સહભાગિતા સાથે ઉપરી આહારની વાનગીઓની હરીફાઇ
-પિતાઓ દ્વારા સામુદાયિક પોષણ શપથ
- પોષણ રેલી
- લાભાર્થીઓ સાથે તંદુરસ્ત જીવનશૈલી માટે યોગ શિબિર

Bhanuben Babariya
WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat
CMO Gujarat

પોષણ માહ ૨૦૨૫ અંતર્ગત થીમ મુજબ ઉજવણી:સ્થળૂતા બાબતે જાગૃતિ  - બાળકો અને કિશોરીઓનુ BMI સ્ક્રીનીંગ   Bhanuben Babariya CMO ...
20/09/2025

પોષણ માહ ૨૦૨૫ અંતર્ગત થીમ મુજબ ઉજવણી:
સ્થળૂતા બાબતે જાગૃતિ
- બાળકો અને કિશોરીઓનુ BMI સ્ક્રીનીંગ

Bhanuben Babariya
CMO Gujarat
WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat

માંડવી ઘટક ખાતે પોષણ માહ-૨૦૨પનો શુભારંભ, પોષણ શપથ અને મમતા દિવસ સાથે IYCF પર પરામર્શ સેશનની ઉજવણી કરવામા આવી  Bhanuben B...
20/09/2025

માંડવી ઘટક ખાતે પોષણ માહ-૨૦૨પનો શુભારંભ, પોષણ શપથ અને મમતા દિવસ સાથે IYCF પર પરામર્શ સેશનની ઉજવણી કરવામા આવી


Bhanuben Babariya
CMO Gujarat
WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat

વિશ્વ સ્તનપાન સપ્તાહ ૧ થી ૭ ઑગસ્ટ ૨૦૨૫Bhanuben Babariya WCD Gujarat- Women & Child Development Department, Government of...
01/08/2025

વિશ્વ સ્તનપાન સપ્તાહ
૧ થી ૭ ઑગસ્ટ ૨૦૨૫

Bhanuben Babariya
WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat
CMO Gujarat

"પોષણ સંગમ" કાર્યક્રમ અંતર્ગત કુપોષિત બાળકોના વજનમા થતા ફેરફારની સાફલ્ય ગાથા Bhanuben Babariya WCD Gujarat- Women & Chil...
18/07/2025

"પોષણ સંગમ" કાર્યક્રમ અંતર્ગત કુપોષિત બાળકોના વજનમા થતા ફેરફારની સાફલ્ય ગાથા

Bhanuben Babariya
WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat
CMO Gujarat

૨૧ જૂન ૨૦૨૫આજરોજ "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ"ની ઉજવણીના ભાગરૂપે ICDS માંડવી ઘટક ૨ ની આંગણવાડી ખાતે કરવામાં આવી.Bhanuben Baba...
21/06/2025

૨૧ જૂન ૨૦૨૫
આજરોજ "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ"ની ઉજવણીના ભાગરૂપે ICDS માંડવી ઘટક ૨ ની આંગણવાડી ખાતે કરવામાં આવી.

Bhanuben Babariya
WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat
CMO Gujarat

પોષણ પખવાડિયા ૨૦૨૫, માંડવી -૨1.વાનગી, રંગોળી, નિબંધ સ્પર્ધા પૂર્ણા કિશોરી દ્વારા૨. પોષણ પખવાડાની પૂર્ણાહૂતી,૩. પૂર્ણા દિ...
22/04/2025

પોષણ પખવાડિયા ૨૦૨૫, માંડવી -૨

1.વાનગી, રંગોળી, નિબંધ સ્પર્ધા પૂર્ણા કિશોરી દ્વારા

૨. પોષણ પખવાડાની પૂર્ણાહૂતી,

૩. પૂર્ણા દિવસની ઉજવણી


Bhanuben Babariya
CMO Gujarat
WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat

Address

ICDS Block Mandvi 2
Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when ICDS, block Mandvi 2, District Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ICDS, block Mandvi 2, District Surat:

Share