Teko

Teko Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Teko, Social service, Surat.

15/05/2021

આ સુરત છે, સુરતની ધરતી કાયમ દાતાઓની ધરતી રહી છે, અમારી આ Teko સંસ્થા બધાની છે અને બધા માટે છે, MY FM રેડીયો પર એની લેવાયેલી નોંધ...
આભાર MyRj Pratiksha


#હુંઆપીશ


અમારા કાર્યની આજના ગુજરાત ગાર્ડિયન અખબારે નોંધ લીધી. આભારDonate plasma....save life  #હુંઆપીશ
15/05/2021

અમારા કાર્યની આજના ગુજરાત ગાર્ડિયન અખબારે નોંધ લીધી. આભાર
Donate plasma....save life


#હુંઆપીશ


સૌરાષ્ટ્રની ધરતીની ખુમારી જ કૈંક અલગ છે, એનું વર્ણન તો સાહિત્યમા જોવા મળે છે, પણ હમણાં આ ભયાનક પરિસ્થિતિમાં આ ખુમારી પ્ર...
15/05/2021

સૌરાષ્ટ્રની ધરતીની ખુમારી જ કૈંક અલગ છે, એનું વર્ણન તો સાહિત્યમા જોવા મળે છે, પણ હમણાં આ ભયાનક પરિસ્થિતિમાં આ ખુમારી પ્રત્યક્ષ જોવા મળે છે.
Teko સંસ્થા વતી આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન ભાવિનભાઈ નાકરાણી


#હુંઆપીશ


હજી પણ સરવાણી ચાલુ જ છે, જ્યાં સુધી દરિયાદિલ માણસો છે ત્યાં સુધી આ સરવાણી સુકાશે નહીં. આભાર જયેશભાઈ પટેલ આપના આ અમુલ્ય ય...
15/05/2021

હજી પણ સરવાણી ચાલુ જ છે, જ્યાં સુધી દરિયાદિલ માણસો છે ત્યાં સુધી આ સરવાણી સુકાશે નહીં. આભાર જયેશભાઈ પટેલ આપના આ અમુલ્ય યોગદાન માટે...
Teko


#હુંઆપીશ


ઓળખાણ કોઈ નથી બસ માણસ હોવું પુરતું છે, આ જ માણસાઈ માટે આ મિત્રએ પ્લાઝ્મા ડોનેશન કર્યું છે. અભિનંદન અને આભાર..Teko  #હુંઆ...
12/05/2021

ઓળખાણ કોઈ નથી બસ માણસ હોવું પુરતું છે, આ જ માણસાઈ માટે આ મિત્રએ પ્લાઝ્મા ડોનેશન કર્યું છે. અભિનંદન અને આભાર..
Teko


#હુંઆપીશ

મારા મિત્ર અને જીવનવીમા ના એક એજન્ટ, જેમને જીવનની કિંમત ખબર છે એટલે કોઈ અજાણ્યાના જીવન બચાવવા એમણે પ્લાઝ્મા ડોનેશન કર્યુ...
12/05/2021

મારા મિત્ર અને જીવનવીમા ના એક એજન્ટ, જેમને જીવનની કિંમત ખબર છે એટલે કોઈ અજાણ્યાના જીવન બચાવવા એમણે પ્લાઝ્મા ડોનેશન કર્યું છે, ખૂબ ખૂબ અભિનંદન અને Teko સંસ્થા આપના આ કાર્યને બિરદાવે છે.

Teko સંસ્થા અને સુરતની જનતા આપના આ મહત્વપૂર્ણ દાનને સલામ કરે છે. આભાર... શ્રી અનિલભાઈ નાકરાણી
09/05/2021

Teko સંસ્થા અને સુરતની જનતા આપના આ મહત્વપૂર્ણ દાનને સલામ કરે છે. આભાર... શ્રી અનિલભાઈ નાકરાણી

Anil Bhuva આપના આ અમૂલ્ય પ્લાઝ્મા ડોનેશન બદલ Teko સંસ્થા અને સુરતની જનતા આપની આભારી છે.
06/05/2021

Anil Bhuva આપના આ અમૂલ્ય પ્લાઝ્મા ડોનેશન બદલ Teko સંસ્થા અને સુરતની જનતા આપની આભારી છે.

નવસારી ના રહેવાસી શ્રી રમેશભાઈ અકબરીએ Teko સંસ્થાની વિનંતીથી આજે પ્લાઝ્મા ડોનેશન કરી અને સંવેદના દાખવી છે. આભાર Ramesh a...
05/05/2021

નવસારી ના રહેવાસી શ્રી રમેશભાઈ અકબરીએ Teko સંસ્થાની વિનંતીથી આજે પ્લાઝ્મા ડોનેશન કરી અને સંવેદના દાખવી છે. આભાર Ramesh akbari


#હુંઆપીશ


શ્રી સંજયભાઈ વાડોદરીયા નો પ્લાઝ્મા ડોનેશન કરી અને મદદ કરવા બદલ Teko સંસ્થા આભાર માને છે.  #હુંઆપીશ
05/05/2021

શ્રી સંજયભાઈ વાડોદરીયા નો પ્લાઝ્મા ડોનેશન કરી અને મદદ કરવા બદલ Teko સંસ્થા આભાર માને છે.


#હુંઆપીશ


હ્રદયપૂર્વક આભાર......આપણા રાજનેતા માનવતાની મહેક મહેકાવે ત્યારે ખરેખર આપણને ગર્વ થાય કે આપણે જેને આપણો મત આપ્યો છે એ આપણ...
05/05/2021

હ્રદયપૂર્વક આભાર......
આપણા રાજનેતા માનવતાની મહેક મહેકાવે ત્યારે ખરેખર આપણને ગર્વ થાય કે આપણે જેને આપણો મત આપ્યો છે એ આપણાં માટે ખરેખર સંવેદનશીલ છે.
આપના આ દાન માટે Teko આપનું આભારી છે.
Pravinbhai Ghoghari


#હુંઆપીશ


Address

Surat
395002

Telephone

+919974266644

Website

Alerts

Be the first to know and let us send you an email when Teko posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Teko:

Share

Category