Office of District Youth Officer, Surat-Gujarat

Office of District Youth Officer, Surat-Gujarat MY BHARAT SURAT , MINISTRY OF YOUTH AFFAIRS AND SPORTS , GOVERNMENT OF INDIA

વિકાસ દિવસ નિમિતે નેહરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન. સુરત - ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમ...
17/09/2023

વિકાસ દિવસ નિમિતે નેહરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન.

સુરત - ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ ચાલતા નહેરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા વિકાસ દિવસ ૧૭ સપ્ટેમ્બર- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિન નિમિતે ઓલપાડ તાલુકાના કરમલા ગામે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ દિવસ દરમિયાન સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતી આપવામાં આવી. આ ઉપરાંત વૃક્ષારોપણ,વડાપ્રધાનશ્રી એ આપેલ પંચ પ્રાણો પર શપથ પણ લેવામાં આવી.આ ઉપરાંત હાલમાં ચાલી રહેલ સરકારશ્રી નો કાર્યક્રમ મેરી માટી,મેરા દેશ ફેઝ-૨.૦ જે અંતર્ગત ઓલપડ તાલુકામાં ઘરે-ઘરે થી માટી એકત્રિત કરવામાં આવી હતી.આ કાર્યક્રમ નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો દ્વારા આ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ ગામોની અંદર ગ્રામજનોને શપથ દ્વારા આ કાર્યક્રમ વિશે જાગૃત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી હેમલતાબેન, ઉપસરપંચ, તમામ સભ્યો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમો સુરત જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ ચોર્યાસી તાલુકા સ્વયંસેવકો નિખિલ ભુવા અને મેહુલ દોંગા, જૈવિક રૈયાણી દ્વારા આયોજન કરવામાં આવ્યા હતાં.

 #सूरत जिले के सभी CBO/YOUTH CLUB को सूचित किया जाता है कि युवा संवाद- इंडिया@2047 हेतु CBO/YOUTH CLUB के चयन के लिए आवे...
04/04/2023

#सूरत जिले के सभी CBO/YOUTH CLUB को सूचित किया जाता है कि युवा संवाद- इंडिया@2047 हेतु CBO/YOUTH CLUB के चयन के लिए आवेदन प्रपत्र और अन्य विवरण जमा करने की अंतिम तिथि 10.04.2023 तक बढ़ा दी गई है।

अतः सभी से अनुरोध है कि जल्द से जल्द आवेदन करें। अधिक जानकारी हेतु केंद्र कार्यालय से संपर्क करें।


💐💐🙏🙏 PrabPrabhubhai N. Vasava
02/03/2023

💐💐🙏🙏 PrabPrabhubhai N. Vasava

Are you looking for a way to make a difference in your community?   is proud to offer a Youth Leadership and Community D...
09/02/2023

Are you looking for a way to make a difference in your community? is proud to offer a Youth Leadership and Community Development Program that can give you the skills and knowledge you need to become an agent of social change. ⁣⁣

Learn how to create meaningful connections, strengthen communities, and make an impact. With our program, you’ll experience the AIDA effect of Attention, Interest, Desire, and Action as you grow as a leader.⁣⁣

Join us now and become part of the movement! Let's work together to inspire others!!!

Address

4 B/C 4th FLOOR, RESHAM BHAWAN, LAL DARWAJA, STATION
Surat
395003

Alerts

Be the first to know and let us send you an email when Office of District Youth Officer, Surat-Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Office of District Youth Officer, Surat-Gujarat:

Share