RTE ટીમ કતારગામ

RTE ટીમ કતારગામ -2017 થી નિસ્વાર્થ ભાવે લોકોને ફ્રી માં RTEના ફોર્મ ભરી આપીએ છીએ.

26/02/2025
આર.ટી.ઇ. હેઠળ ધોરણ એક માં પ્રવેશ માટેની જાહેરાત 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે.
19/02/2025

આર.ટી.ઇ. હેઠળ ધોરણ એક માં પ્રવેશ માટેની જાહેરાત 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે.

બાલવાટિકાના એલસી બાબતે
17/04/2024

બાલવાટિકાના એલસી બાબતે

RTE CAMP 2024
21/03/2024

RTE CAMP 2024

RTE Camp 2024
20/03/2024

RTE Camp 2024

RTE CAMP DAY 6
19/03/2024

RTE CAMP DAY 6

RTE CAMP DAY 5
18/03/2024

RTE CAMP DAY 5

Day 1RTE CAMP 2024 RTE ટીમ કતારગામ
17/03/2024

Day 1
RTE CAMP 2024
RTE ટીમ કતારગામ

તારીખ 12 માર્ચ ના રોજ વર્ષ 2024 ની બેચમાં RTE ના એડમિશન માટે વાલીઓને સીધી માહિતી મળે, ડોક્યુમેન્ટ બાબતે પૂછપરછ અને પ્રશ્...
13/03/2024

તારીખ 12 માર્ચ ના રોજ વર્ષ 2024 ની બેચમાં RTE ના એડમિશન માટે વાલીઓને સીધી માહિતી મળે, ડોક્યુમેન્ટ બાબતે પૂછપરછ અને પ્રશ્નોના જવાબ મળી રહે તે હેતુ થી "RTE માર્ગદર્શન સેમિનાર" યોજવામાં આવ્યો હતો. આ સેમીનાર શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ સુરત વિભાગ અને RTE ટીમ કતારગામ સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યું હતો.

#

                    #
11/03/2024

#

Address

Katargam
Surat
395004

Website

Alerts

Be the first to know and let us send you an email when RTE ટીમ કતારગામ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category