ICDS,block 5,Corporation Surat

ICDS,block 5,Corporation Surat ICDS,block 5,Corporation Surat

આજરોજ ઘટક 5 ની  આંગણવાડીમાં બાળકોને થી મુજબ પ્રવૃત્તિ કરાવવામાં આવી. જેમાં બાળકોને વાહનની ઓળખ કરવામાં આવી. બહારની મુક્ત ...
25/03/2026

આજરોજ ઘટક 5 ની આંગણવાડીમાં બાળકોને થી મુજબ પ્રવૃત્તિ કરાવવામાં આવી. જેમાં બાળકોને વાહનની ઓળખ કરવામાં આવી. બહારની મુક્ત રમત રમાડવામાં આવી.






આજ  રોજ ઘટક 5 ની  આંગણવાડીમાં બાળકોને થીમ  મુજબ પ્રવૃત્તિ કરાવવામાં આવી આજે ત્રીજો મંગળવાર હોવાથી અન્ન પ્રાસન અને બાળ દિ...
17/03/2026

આજ રોજ ઘટક 5 ની આંગણવાડીમાં બાળકોને થીમ મુજબ પ્રવૃત્તિ કરાવવામાં આવી આજે ત્રીજો મંગળવાર હોવાથી અન્ન પ્રાસન અને બાળ દિવસ ની ઉજવણી કરાવવામાં આવી. બહાર ની મુક્ત રમત અને ચાર ખૂણા ની રમત રમાડવામાં આવી .





ઇન્ટરનેશનલ વુમન્સ ડે" નિમિત્તે આંગણવાડી કેન્દ્ર પર કિશોરીઓ  અવેરનેશ રેલી , કિશોરીઓ દ્વારા "બેટી બચાઓ,બેટી પઢાઓ" અંગે સૂત...
11/03/2026

ઇન્ટરનેશનલ વુમન્સ ડે" નિમિત્તે આંગણવાડી કેન્દ્ર પર કિશોરીઓ અવેરનેશ રેલી , કિશોરીઓ દ્વારા "બેટી બચાઓ,બેટી પઢાઓ" અંગે સૂત્રોચ્ચાર સાથે જાગૃતિ રેલી ,જેન્ડર ઇકવાલીટી ચિત્ર સ્પર્ધા યોજી કિશોરીઓને ઈનામ વિતરણ. વગેરે પ્રવૃત્તિ કરાવવામાં આવી.






આજ રોજ આગણવાડી માં બાળકો ને થીમ મુજબ પ્રવુતિ કરાવવામાં આવી . બાળકો ને ચાર ખૂણા ની રમત રમાંડવામાં આવી . બહાર ની મુકત રમત ...
05/03/2026

આજ રોજ આગણવાડી માં બાળકો ને થીમ મુજબ પ્રવુતિ કરાવવામાં આવી . બાળકો ને ચાર ખૂણા ની રમત રમાંડવામાં આવી . બહાર ની મુકત રમત રમાંડવામાં આવી

આજ  રોજ ઘટક -5 ની આગણવાડી  માં બાળકો ને હોળી  ના પર્વ ની ઉજવણી કરવામાં આવી                                              ...
03/03/2026

આજ રોજ ઘટક -5 ની આગણવાડી માં બાળકો ને હોળી ના પર્વ ની ઉજવણી કરવામાં આવી





આજરોજ ઘટક 5 ની આંગણવાડીમાં બાળકોને  થીમ મુજબ પ્રવૃત્તિ કરાવવામાં આવી  ચોથો મંગળવાર હોવાથી પુર્ણા દિવસની ઉજવણી કરવામાં આવ...
24/02/2026

આજરોજ ઘટક 5 ની આંગણવાડીમાં બાળકોને થીમ મુજબ પ્રવૃત્તિ કરાવવામાં આવી ચોથો મંગળવાર હોવાથી પુર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી.





તા ૧૭/૨/૨૦૨૬ ના રોજ ઘટક 5 ની  આંગણવાડીમાં બાળકોને થીમ  મુજબ પ્રવૃત્તિ કરાવવામાં આવી આજે ત્રીજો મંગળવાર હોવાથી અન્ન પ્રાસ...
18/02/2026

તા ૧૭/૨/૨૦૨૬ ના રોજ ઘટક 5 ની આંગણવાડીમાં બાળકોને થીમ મુજબ પ્રવૃત્તિ કરાવવામાં આવી આજે ત્રીજો મંગળવાર હોવાથી અન્ન પ્રાસન અને બાળ દિવસ ની ઉજવણી કરાવવામાં આવી. બહાર ની મુક્ત રમત અને ચાર ખૂણા ની રમત રમાડવામાં આવી .





આજરોજ ઘટક 5 ની આંગણવાડીમાં પોષણ ઉડાન ના પ્રોગ્રામ ની ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ બીજો મંગળવાર હોવાથી બાળ તુલા ની ઉજવણી ...
13/01/2026

આજરોજ ઘટક 5 ની આંગણવાડીમાં પોષણ ઉડાન ના પ્રોગ્રામ ની ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ બીજો મંગળવાર હોવાથી બાળ તુલા ની ઉજવણી કરવામાં આવી હતી.





આજરોજ ઘટક 5 ની આંગણવાડીમાં બાળકોને થીમ મુજબ પ્રવૃત્તિ કરાવવામાં આવી  . આજે પ્રથમ મંગળવાર હોવાથી સુપોષણ સંવાદની ઉજવણી કરવ...
06/01/2026

આજરોજ ઘટક 5 ની આંગણવાડીમાં બાળકોને થીમ મુજબ પ્રવૃત્તિ કરાવવામાં આવી . આજે પ્રથમ મંગળવાર હોવાથી સુપોષણ સંવાદની ઉજવણી કરવામાં આવી.






Address

Khatodara, Udhna, Surat
Surat
394210

Telephone

+916357013550

Website

Alerts

Be the first to know and let us send you an email when ICDS,block 5,Corporation Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ICDS,block 5,Corporation Surat:

Share