Savaliya Parivar Charitable Trust Surat - F./730/Surat

  • Home
  • India
  • Surat
  • Savaliya Parivar Charitable Trust Surat - F./730/Surat

Savaliya Parivar Charitable Trust Surat - F./730/Surat Savaliya Parivar This Page For All Information About Savaliya Parivar.

Savaliya Parivar Organize Snehotsav Every Year Think About Bind The Relationship of Village With Technology So Here We Have Savaliya Parivar Page For All Information At One Place.

“વર્ષો પછી ફરી એકવાર…મળવા જઈ રહ્યો છે આખો પરિવાર 💙28મું સાવલિયા પરિવાર સ્નેહમિલન — Coming Soon ✨”સંબંધોની ગરમાહટ,મળવાનો ...
22/03/2026

“વર્ષો પછી ફરી એકવાર…
મળવા જઈ રહ્યો છે આખો પરિવાર 💙
28મું સાવલિયા પરિવાર સ્નેહમિલન — Coming Soon ✨”

સંબંધોની ગરમાહટ,
મળવાનો આનંદ,
અને યાદગાર ક્ષણો સાથે...

👨‍👩‍👧‍👦 આખો પરિવાર ફરી એકવાર એકસાથે મળશે 🤝

📍 જલ્દી જ…
એક અનોખો અને યાદગાર પ્રસંગ સાકાર થવા જઈ રહ્યો છે 💫

SPPL - SEASON - 1DAY -2
15/03/2026

SPPL - SEASON - 1

DAY -2

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

14/03/2026

Nyd de videoer og den musik, du holder af, upload originalt indhold, og del det hele med venner, familie og verden på YouTube.

🙏🏻સાવલિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ સુરત🙏🏻                    ...“ખાસ નોંધ”....આગમી તા. ૨૫/૫/૨૦૨૫ ને રવિવારના રોજયોજનાર “૨૭...
23/05/2025

🙏🏻સાવલિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ સુરત🙏🏻
...“ખાસ નોંધ”....
આગમી તા. ૨૫/૫/૨૦૨૫ ને રવિવારના રોજ
યોજનાર “૨૭મો સ્નેહમિલન સમારોહ” કાર્યક્રમ
હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા / વરસાદની
આગાહીને પગલે હાલ પુરતો મોકુફ રાખેલ છે
જેની સર્વે સભ્યોએ નોંધ લેવી.
'તારીખ નક્કી કરીને જાણ કરવા માં આવશે.'
લિ. સાવલિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ સુરત.

શ્રી સાવલીયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ - સુરત જય ભોજલરામ સાથ જણાવવાનું કે તા. 25-05-2025 ને રવિવાર  ના રોજ " પરિવારના વિચાર...
21/05/2025

શ્રી સાવલીયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ - સુરત

જય ભોજલરામ સાથ જણાવવાનું કે તા. 25-05-2025 ને રવિવાર ના રોજ " પરિવારના વિચારોનું વાવેતર " સ્નેહ સંમેલન યોજવા જઈ રહ્યા છીએ ત્યારે ખુબ આનંદની લાગણી છલકાઈ આવે છે.
તો તમામ સભ્યોએ પરિવાર સંગાથે સ્નેહમિલનમાં આવાનું ભુલાય નહિ.

પોતાના ફોટાવાળી પોસ્ટ બનાવવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.

https://postvala.aiflexa.com/imagePoster/savaliya-parivar

તેમા તમારો ફોટો અને તમારું નામ લખશો એટલે પોસ્ટ બની જશે.

અને ત્યાર બાદ નીચે Download ના button પર ક્લિક કરશો એટલે એ ફોટો તમારા મોબાઈલ મા ડાઉનલોડ થઈ જશે.

જેને તમે તમારા સોશિયલ મીડિયા મા અપલોડ કરી શકો છો...

💠 પરિવારનું પન્ચામૃત 💠સ્નેહ અને સગવડનો આ અવસર ચૂકશો નહીં! 💖
26/03/2025

💠 પરિવારનું પન્ચામૃત 💠
સ્નેહ અને સગવડનો આ અવસર ચૂકશો નહીં! 💖

💠 પરિવારનું પન્ચામૃત 💠સ્નેહ અને સગવડનો આ અવસર ચૂકશો નહીં! 💖
22/03/2025

💠 પરિવારનું પન્ચામૃત 💠

સ્નેહ અને સગવડનો આ અવસર ચૂકશો નહીં! 💖

"📢 સવાલિયા પરિવાર 27મો સ્નેહમિલન સમારોહ 🎉✨💠 પરિવારનું પન્ચામૃત 💠સૌ પરિવારજનોને આમંત્રણ! 💐આવજો, મળજો અને સાથે આનંદના પલ E...
21/03/2025

"📢 સવાલિયા પરિવાર 27મો સ્નેહમિલન સમારોહ 🎉✨

💠 પરિવારનું પન્ચામૃત 💠

સૌ પરિવારજનોને આમંત્રણ! 💐
આવજો, મળજો અને સાથે આનંદના પલ Enjoy કરો!

📅 તારીખ: 25-05-2025

સ્નેહ અને સગવડનો આ અવસર ચૂકશો નહીં! 💖

27/05/2024
શ્રી સાવલીયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ - સુરત જય ભોજલરામ સાથ જણાવવાનું કે તા. 26-05-2024 ના રોજ પારિવારિક સ્નેહ સંમેલન યોજવ...
21/05/2024

શ્રી સાવલીયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ - સુરત

જય ભોજલરામ સાથ જણાવવાનું કે તા. 26-05-2024 ના રોજ પારિવારિક સ્નેહ સંમેલન યોજવા જઈ રહ્યા છીએ ત્યારે ખુબ આનંદની લાગણી છલકાઈ આવે છે.
તો તમામ સભ્યોએ પરિવાર સંગાથે સ્નેહમિલનમાં આવાનું ભુલાય નહિ.

પોતાના ફોટાવાળી પોસ્ટ બનાવવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.

https://postvala.com/imagePoster/savaliya-parivar

તેમા તમારો ફોટો અને તમારું નામ લખશો એટલે પોસ્ટ બની જશે.

અને ત્યાર બાદ નીચે Download ના button પર ક્લિક કરશો એટલે એ ફોટો તમારા મોબાઈલ મા ડાઉનલોડ થઈ જશે.

જેને તમે તમારા સોશિયલ મીડિયા મા અપલોડ કરી શકો છો

Address

6, વલ્લભાચાર્ય શોપિંગ સેન્ટર, પી. પી. સવાણી સ્કુલ પાસે, હીરાબાગ , વરાછા રોડ, સુરત
Surat
395006

Telephone

+918238292390

Website

Alerts

Be the first to know and let us send you an email when Savaliya Parivar Charitable Trust Surat - F./730/Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share