30/05/2026
*🚩શ્રી લીંબચ માતાજી સંસ્થાન્ ટ્રસ્ટ, ઉનાવા 🚩* રજી.નં.ઈ/૯૮ મહેસાણા
🙏🏻 *ચાલો પૂનમે કુળદેવી શ્રી લીંબચ માતાજીના દર્શને જઈએ*🙏🏻
🛕 *અધિક જેઠ પવિત્ર પુરષોતમ માસ* 🛕
🌺 આજ અધિક જેઠ સુદ પૂનમ ના રોજ ફુલહાર, ચંડીપાઠ, ત્રણ નંગ સાડી, મહાપ્રસાદ તેમ જ ફરાળના દાતાશ્રી શ્રી દિનેશભાઈ અરવિંદભાઈ લીંબાચીયા - સંડેર/પાટણ ના પરિવાર તરફથી માતાજીના શ્રી ચરણોમાં અર્પણ કરેલ છે.🌺
🔥ગાયત્રી ઉપાસક શ્રી સુશીલાબેન નવીનભાઈ લીંબાચીયા ભાન્ડુ/મહેસાણા દ્વારા શ્રી લીંબચ માતાજીના પવિત્ર ધામ માં દર પૂનમે હોમાત્મક યજ્ઞનું આયોજન કરેલ છે. દરેક ભાવિક ભક્તોએ ભક્તિભાવ અર્પણ કરી યજ્ઞનો લાભ લેવા વિનંતી છે.🔥
🌺આગામી જેઠ સુદ પૂનમ ના રોજ ફૂલોની આંગી, ત્રણ નંગ સાડી, ચંડીપાઠ, મહપ્રસાદ અને ફરાળના દાતાશ્રી શ્રી જીતેન્દ્રભાઈ કાશીરામ લીંબાચીયા - કંથરાવી ના પરિવાર તરફથી માતાજીના શ્રી ચરણોમાં અર્પણ કરવામાં આવશે.🌺
🌺આગામી અષાઢ સુદ પૂનમ ના રોજ ફૂલોની આંગી, ત્રણ નંગ સાડી, ચંડીપાઠ, મહપ્રસાદ અને ફરાળના દાતાશ્રી સ્વ. દિશાબેન સુરેન્દ્રચંદ્ર લીંબાચીયા ઉનાવા/સુરત ના પરિવાર તરફથી માતાજીના શ્રી ચરણોમાં અર્પણ કરવામાં આવશે.🌺
🌺 આગામી શ્રાવણ સુદ પૂનમ ના રોજ ત્રણ નંગ સાડી, ચંડીપાઠ, ફૂલોની આંગી, મહાપ્રસાદ અને ફરાળના દાતાશ્રી શ્રી જયંતીભાઈ વિઠ્ઠલદાસ લીંબાચીયા ટૂંડાવ/સુરતના પરિવાર તરફથી માતાજીના શ્રી ચરણોમાં અર્પણ કરવામાં આવશે.🌺
🌺આગામી શ્રાવણ વદ આઠમ જન્માષ્ટમીના રોજ ત્રણ નંગ સાડી, ચોકલેટનો શણગાર, કૃષ્ણ ભગવાનના વાઘા, પેંડા, ચેવડો અને પંજરી, દહીં હાંડીના દાતાશ્રી હિતેન્દ્ર કુમાર ચતુરદાસ લીંબાચીયા મણૂદ/સુરત ની સુપુત્રી શ્રીમતી ચાર્મી હાર્દિક કુમાર વૈધ ઊંઝા/કાંસા ના
પુત્રના જન્મ નિમિત્તે ના પરિવાર તરફથી માતાજી તેમજ શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં અર્પણ કરવામાં આવશે.🌺
🌺આગામી ભાદરવા સુદ પૂનમના રોજ રોજ ત્રણ નંગ સાડી, ફ્રુટનો શણગાર, ચંડીપાઠ, મહાપ્રસાદ અને ફરાળના દાતાશ્રી શ્રી અંજનાબેન લલિતભાઈ મેવાડા - ઉનાવા ના પરિવાર તરફથી માતાજીના શ્રી ચરણોમાં અર્પણ કરવામાં આવશે.🌺
🌺આગામી આસો સુદ શરદ પૂર્ણિમા ના રોજ ત્રણ નંગ સાડી, ફૂલોની આંગી, ચંડીપાઠ, મહાપ્રસાદ અને ફરાળના દાતાશ્રી
શ્રી સંદીપ કુમાર દશરથલાલ પારેખ પાંચોટ/સુરત ના પરિવાર તરફથી માતાજીના શ્રી ચરણોમાં અર્પણ કરવામાં આવશે.🌺
🌺આગામી કારતક સુદ પૂનમ દેવ દિવાળીના ના રોજ પંચ દ્રવ્ય અભિષેક, ત્રણ નંગ સાડી, ૫૬ ભોગ પ્રસાદ, ચંડીપાઠ, મહાપ્રસાદ અને ફરાળ તેમજ સાંજે દીપ માળા, મહા આરતી અને આતશબાજી ના દાતાશ્રી શ્રીમતી નૈનાબેન જીતેન્દ્રભાઈ લીંબાચીયા - હસ્તે. દેવિકાબેન મનોજકુમાર લીંબાચીયા (હીનલ, નક્ષ) અને કિંજલબેન દિલીપ કુમાર લીંબાચીયા - કંથરાવી/ઊંઝા/વાપી ના પરિવાર તરફથી માતાજીના શ્રી ચરણોમાં અર્પણ કરવામાં આવશે.🌺
🌺 આગામી માગશર સુદ પૂનમ ના રોજ ત્રણ નંગ સાડી, બિસ્કિટનો શણગાર, ચંડીપાઠ, મહાપ્રસાદ અને ફરાળના દાતાશ્રી
સ્વ. કાન્તાબેન શશીકાંતભાઈ વૈદ્ય હસ્તે. વિધી બેન જતિનકુમાર વૈદ્ય ખેરાલુ મેહસાણાના પરિવાર તરફથી માતાજીના શ્રી ચરણોમાં અર્પણ કરવામાં આવશે.🌺
*પોષ સુદ પૂનમ....*
🌺આગામી મહા સુદ પૂનમના રોજ ત્રણ નંગ સાડી, ચંડીપાઠ, ફૂલોની આંગી, મહાપ્રસાદ અને ફરાળના દાતાશ્રી શ્રી લીંબાચીયા ઉમંગ કુમાર સતિષભાઈ મોટી દેઉ/વડોદરા ના પરિવાર તરફથી માતાજીના શ્રી ચરણોમાં અર્પણ કરવામાં આવશે.
🙏🏻🌹શ્રી માર્ગેશકુમાર સુરેશચંદ્ર લીંબાચીયા ગામ-ઉનાવા (USA) ના તરફથી બાર માસ અખંડ જ્યોત માતાજીના શ્રી ચરણોમાં અર્પણ કરેલ છે.🌹🙏🏻
🙏🏻🌹શ્રી સ્વ.દિશા સુરેશચંદ્ર લીંબાચીયા ગામ-ઉનાવા (સુરત) ના તરફથી બાર માસ રાજભોગ માતાજીના શ્રી ચરણોમાં અર્પણ કરેલ છે.🌹🙏🏻
🙏🏻🌹શ્રી મહેન્દ્રભાઈ ડાયાભાઈ લીંબાચીયા ગામ-ઉનાવા (અમદાવાદ) ના તરફથી બાર માસ ભાવિક ભક્તો માટે ચા તથા કોફી માતાજીના શ્રી ચરણ સેવામાં અર્પણ કરેલ છે.🌹🙏🏻
🚩🚩શ્રી લીંબચ માતાજી સંસ્થાન ટ્રસ્ટ ના ટ્રસ્ટીગણ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યકત કરીએ છીએ.🙏🙏🙏🙏🙏
*નોંધ :*
🚩દરેક ભાવિક ભકતોને પણ અખંડ જ્યોત, રાજભોગ અને માતાજી ના શ્રી ચરણો માં આંગી નો શણગાર અર્પણ કરવા માટે આવકાર્ય રહેશે જેમને પણ ઈચ્છા હોય તે ભાવિક ભક્તોએ નીચે ના નંબર પર સંપર્ક કરવો.🚩
🌺મેં. ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ જી. લીંબાચીયા - ૯૯૭૯૩૨૩૨૨૦🌺