Harsh motor driving training school

Harsh motor driving training school Learn driving, RTO consultant & Insurance consultant.

07/10/2022

દિવાળી માં બહાર ફરવા જતા પહેલા આપનું ડ્રાઈવીંગ લાયસન્સ, આપની ગાડી ના પેપર જેમ કે વીમો, પીયુસી ચેક કરી લેવું. જેથી અંત સમય આપ ને આર.ટી.ઓ. કે પોલીસ તરફથી કોઈપણ પ્રકારના આકરા દંડ ન થાય. આપણી મુસાફરી સુખદ અને સરળ બની રહે તો આજે જ સંપર્ક કરો.

🚘હર્ષ મોટર ડ્રાઈવીંગ ટ્રેનીંગ સ્કુલ🚗
🚘🚛ડી.કે. જનરલ ઈન્સ્યુરન્સ કન્સલ્ટન્ટ🚙🚚

09/07/2022

Rain season special discount offer. Contact at office.

09/01/2022

Take admission & get special discount for year 2022.

29/03/2021

🔥🔥🔥🔥🔥🔥
🔵🔴⚫🔵🔴⚫

તમારા શરીર પર કલર પડે કે ના પડે પણ તમારા સૌનું જીવન હંમેશા સપ્તરંગો થી કલરફૂલ રહે ને સપ્તરંગો ની જેમ ચીઅરફૂલ રહે એવી શુભેચ્છા.

🚘 હર્ષ મોટર ડ્રાઇવીંગ ટ્રેનીંગ સ્કુલ🚘
💊🏍 ડી.કે. જનરલ ઈન્સ્યુરન્સ કન્સલ્ટન્ટ💉🚘 અને
જીજ્ઞેશકુમાર બાબુભાઈ ભેંસાણીયા પરિવાર તરફથી ધુળેટીની ખુબ ખુબ શુભકામનાઓ........

🔥🎊🎉🌹🔥🎊🎉🌹

🙏🏻આપની ખબર - અંતર પૂછવા વ્યક્તિગત રૂપે આપને આ મેસેજ કર્યો છે‌.🙏🏻આશા છે કે આપ અનેઆપનો પરિવાર મઝામાં હશો . આપ અને આપનો પરિ...
23/04/2020

🙏🏻આપની ખબર - અંતર પૂછવા વ્યક્તિગત રૂપે આપને આ મેસેજ કર્યો છે‌.🙏🏻

આશા છે કે આપ અને
આપનો પરિવાર મઝામાં હશો .
આપ અને આપનો પરિવાર સ્વસ્થ ને સુરક્ષિત હશો.

🙏🏻પ્રભુ ને પ્રાર્થના કરીએ આપણે *સૌ* આ વિકટ પરિસ્થિતિ માંથી સારા સ્વાસ્થ્ય અને અડગ મનોબળ સાથે બહાર આવીએ.

કૃપા કરી આપનો અને આપના પરિવાર નો ખ્યાલ રાખશો.

*ધરે રહો અને સુરક્ષિત રહો*

હર્ષ મોટર ડ્રાઈવીંગ ટ્રેનીંગ સ્કુલ અને
ડી.કે. જનરલ ઈન્સ્યુરન્સ કન્સલ્ટન્ટ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

ઘર મા રહો, સ્વસ્થ રહો અને સુરક્ષિત રહો.
જાન હે તો જહાંન હે દોસ્તો.

05/03/2020

Contact for vacation class.
Group discount available.
Mo. 98254 99876

26/12/2019

Contact for HSRP NUMBER PLET. RTO Approved.

20/11/2019

Contact for Motor driving, RTO Work & also general Insurance work.

Address

108 Mahalaxmi Square, Nr. L. P. Savani School, Honey Park Road, Adajan
Surat
395009

Telephone

+919825499876

Website

Alerts

Be the first to know and let us send you an email when Harsh motor driving training school posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Harsh motor driving training school:

Share