Ashok Roy युवा नेता - आप

Ashok Roy युवा नेता - आप Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ashok Roy युवा नेता - आप, Surat.

02/12/2025
10 साल में भारत से क‍ितना 'काला धन' व‍िदेश भेजा गया, इसका कोई र‍िकॉर्ड नहीं है कोई जानकारी नहीं है- मोदी सरकार ने संसद म...
02/12/2025

10 साल में भारत से क‍ितना 'काला धन' व‍िदेश भेजा गया, इसका कोई र‍िकॉर्ड नहीं है कोई जानकारी नहीं है

- मोदी सरकार ने संसद में बताया

02/12/2025

*તમારું નામ ચૂંટણી કાર્ડમાં છે કે કાઢી નંખાયું છે એ જાણવા આ વીડિયો પુરો જોજો...

ખુબ ખુબ અભિનંદન
02/12/2025

ખુબ ખુબ અભિનંદન

તાલુકો - બગસરા ગામ - શાપર ગતરોજ આવનારી 7 / 12 / 2025 રોજ અમરેલી ખાતે મહાપંચાયત બેઠકમા પધારવા માટે ગામ લોકો ને આમંત્રણ આપ...
02/12/2025

તાલુકો - બગસરા
ગામ - શાપર

ગતરોજ આવનારી 7 / 12 / 2025 રોજ અમરેલી ખાતે મહાપંચાયત બેઠકમા પધારવા માટે ગામ લોકો ને આમંત્રણ આપવામાં આવ્યું.

પરમ મિત્ર અને સંઘર્ષના સાથી CA ચેતનભાઇ કમાણી ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.. 🎉CA Chetan Kamani
02/12/2025

પરમ મિત્ર અને સંઘર્ષના સાથી CA ચેતનભાઇ કમાણી ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.. 🎉

CA Chetan Kamani

સોલંકી હરેશ ભાઈ.વરતેજ દિલ્હી ની ટીમ સાથે રાધેશ્યામભાઈ. દ્વારા આજે કમળેજ જીલ્લા પંચાયત માં.ગામ.શામપરા.ખોડીયાર જનસભા નું આ...
02/12/2025

સોલંકી હરેશ ભાઈ.વરતેજ દિલ્હી ની ટીમ સાથે રાધેશ્યામભાઈ. દ્વારા આજે કમળેજ જીલ્લા પંચાયત માં.ગામ.શામપરા.ખોડીયાર જનસભા નું આયોજન કરવામાં આવ્યું હતું
Aam Aadmi Party Gujarat

આમ આદમી પાર્ટી નાં સંઘર્ષ નાં સાથી અને કાર્યકર્તા બેન શ્રી Adv Asmita Vaghasiya ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ... જીવનમ...
02/12/2025

આમ આદમી પાર્ટી નાં સંઘર્ષ નાં સાથી અને કાર્યકર્તા બેન શ્રી Adv Asmita Vaghasiya ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ... જીવનમાં ખૂબ આગળ વધો રાજકીય ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરો... એવી શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના.. 💐💐💐💐💐💐💐💐💐💐

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Ashok Roy युवा नेता - आप posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share