17/08/2026
ભારતીય જનતા પાર્ટી – સુરત મહાનગર દ્વારા સંત શિરોમણી ગુરુ શ્રી રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે “સમરસતા સંકલ્પ અભિયાન”* અંતર્ગત ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
આ કળશ યાત્રાનું પ્રસ્થાન *આદરણીય કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી. આર. પાટીલ સાહેબ* ના હસ્તે કરવામાં આવ્યું.
આ પાવન પ્રસંગે સર્વ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પ્રદેશના હોદ્દેદારશ્રીઓ, મહાનગરના હોદ્દેદારશ્રીઓ, મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ પ્રભારીશ્રીઓ, શહેરના વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રી શ્રી ઓ, વોર્ડ પ્રમુખશ્રીઓ–મહામંત્રીશ્રીઓ, કાર્યકર્તા મિત્રો, આગેવાનશ્રીઓ તથા શુભેચ્છકશ્રીઓને ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી.