Gir Somnath

Gir Somnath Gir Somnath District is a district of Gujarat, India. It is located on the southern corner of the Kathiawar peninsula with its headquarters at Veraval

06/01/2019

વેરાવળ | વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર દેશના ત્રીસ આઇકોન સ્થળોમાં સ્થાન પામ્યા બાદ વિકાસની વધુ એક આગેકૂચ...

06/01/2019

Gir Somnath District is a district of Gujarat, India. It is located on the southern corner of the Kathiawar peninsula with its headquarters at the town of Veraval. Veraval has a population around 3.5 lacs.

Monsoon beauty in Gir Somnath
06/07/2016

Monsoon beauty in Gir Somnath

04/01/2016

ઇતિહાસ

આ તાલુકાનું જીલ્‍લા મથકથી અંતર ૮૫ કી.મી. છે. આ તાલુકાના પ્રભાસ પાટણ ગામે સ્‍વયં ચંદ્વ (સોમ) દેવ ઘ્‍વારા સ્‍થપાયેલ જયોતિર્લીંગ પૈકીનું પ્રથમ જયોતિર્લીંગ એવુ વિશ્‍વ પ્રસિઘ્‍ઘ સોમનાથ મહાદેવનું મંદિર આવેલ છે. કૈલાશ મહામેરુ પ્રસાદ તરીકે અરબી સમુદ્વના કિનારા૫ર ૧૫૫ ફુટ ઉંચા સોમનાથના ભવ્‍ય મંદિરનું નિર્માણ થયેલ છે. અરબ સમુદ્વ તેનું પાદપ્રક્ષાલન કરે છે. નુતન સોમનાથના બાંઘકામમાં ગુજરાતના પનોતા પુઞ અને લોખંડી પુરુષા તરીકે જાણીતાશ્રી સરદાર વલ્‍લાભભાઇ પટેલ નું મહત્‍વનું યોગદાન રહયુ છે.

પૈરાણીક કથાનો ટૂંકોસાર એવો છે કે સાથે દક્ષ પ્રજાપતિએ પોતાની ૨૭ પુઞીઓને પરણાવી હતી તેમા રોહીણી નામની કન્‍યા ચંદ્વની વઘુ માનીતી હતી. તેથી બીજી કન્‍યાઓને પોતાને અન્‍યાય હોવાનું જણાતા તેણે પીતા દક્ષાને ફરીયાદ કરી દક્ષે ચંદ્વને તેનો ક્ષય થશે તેવો શ્રાપ આપ્‍યો. તેના નિવારણ માટે ચંદ્વએ વિનંતી કરતા દક્ષે બઘી પત્‍નીઓ પત્‍યે સમાન ભાવ રાખી સાગર તટે શિવજીની આરાધના કરવા જણાવ્‍યુ. ચંદ્વએ આ પછી અહી કઠોર તપસ્‍યા કરી અને શિવજીને પ્રસન્‍ન કર્યા પોતાની મુળ સ્‍િથતિ પ્રાપ્‍ત કરી તેથી આ પ્રસ્‍તાવ પ્રભાસ નામે ઓળખાવા લાગ્‍યો ચંદ્વ ઘ્‍વારા શિવ મંદિર પ્રસ્‍થા‍પ‍િત થયુ. દેશના બાર જયોતિર્લીંગમાની સ્‍તુતિમાં જેનો સૌપ્રથમ ઉલ્‍લેખ થાય છે તેવા સોમનાથઆ સોમનાથ મંદિરની ખ્‍યાતિ ઉતરોતર વઘતીજ ગઇ. ઇસુની ૧૧ મી સદીના પ્રારંભે પરાકાષ્‍ટ આસમાને પહોંચી ગઇ આ પાવન ઘામની પવિઞતા અને વિપુલ ઘનરાશીની વાતો ભારતના સીમાડા વટાવી કાબુલ અને ગજની સુઘી પહોંચી ગઇ તે વખતે ત્‍યાં ગઝનીનો હમીર મહમુદ ગાદીએ હતો. પોતાની ઘન લાલસા સંતોષવા અને હિન્‍દુ ઘર્મનો વિનાશ કરવાના બદ ઇરાદાથી તેણે સોમનાથ મહાદેવના ઘ્‍વંશની મલીન યોજના ઘડીકાઢી અને ભારત ઉપર તે ચડી આવ્‍યો. ગુજરાની ગાદીએ તે સમયે સોલંકી વંશનો રાજા ભીમદેવ રાજય કરતો હતો તેણે જુનાગઢના રા' તથા કચ્‍છના રાજા વિ.ની મદદ લઇ ગઝનીનો સામનો કર્યો. પરંતુ મહારાજા ભીમદેવને સફળતા ન મળી અને ક્રુર ગઝનીએ આખરે આ ભવ્‍ય મંદિરને તા.૭-૧-૧૦૨૬ના રોજ ખંડીત કરીનાખ્‍યુ. અને ૯ ફુટનું જયોતિર્લીંગ તોડી અંદરનું મબલખ ઝરઝવેરાત વગેરેની લુટ ચલાવી. અનેકોનો સંહાર કરી ચાલ્‍યો ગયો. ત્‍યારે પછી રાજા ભીમદેવે આ મંદિરની પુન: પ્રતિષ્‍ઠા કરી ત્‍યાર બાદ ઇ.સ.૧૨૯૭માં અલાઉદીન ખીલજીએ મંદિરને ખંડીત કર્યુ. જેની પુન: પ્રતિષ્‍ઠા ઇ.સ.૧૩૦૮માં રા' મહીપાલે કરી તે૫છી ઞીજીવાર ઇ.સ.૧૩૪૫ના વર્ષમાં મહમદ તઘલખે મંદિરને ઘ્‍વંશ કર્યુ જેની પુન:સ્‍થાપના ઇ.સ.૧૩૪૬માં ચોથીવાર થઇ આ મંદિર ઝફરખાને ભાંગ્‍યુ. જે ઇ.સ.૧૩૮૬માં સયુંકત પ્રયાસથી નિર્માણ પામ્‍યુ. જયારે ઇ.સ. ૧૩૯૫માં પાંચમી વખત મુઝફર ખાને તેને ખંડીત કર્યુ અને ઇ.સ.૧૪૯૦માં મહમદ બેગડાએ તેને ભાંગ્‍યુ. અને છઠીવારની પુન:પતિષ્‍ઠા ઇ.સ.૧૫૧૧માં થઇ તેપછી ઇ.સ.૧૬૫૫માં ઓરંગઝેબે આ મં‍દિરને સાતમીવાર ભાંગ્‍યુ અને ઇ.સ.૧૭૩૭માં મહારાણી અહલ્‍યાબાઇ હોલ્‍કરના હાથે તેની પુન:સ્‍થાપના થઇ. આ ભવ્‍ય મંદિરનો ગૌરવંતો અને ખુમારી સભર ઇતિહાસ છે. હાલના ભવ્‍ય મંદિરના પુન:નિર્માણનો સંકલ્‍પ સ્‍વ.શ્રી સરદાર વલ્‍લભભાઇ પટેલે તે જ સ્‍થળે તા.૧૩-૧૧-૧૯૪૭ના રોજ કર્યુ. આ પછી તા.૮-૫-૧૯૫૦ના રોજ સ્‍વ.જામસાહેબશ્રી દિગ્‍િવજયસિંહના હસ્‍તે તેની શીલા રોપણ વીઘી થઇ અને તા.૧૧-૫-૧૯૫૧ના રોજ સ્‍વ. રાજેન્‍દ્વબાબુના હસતે શીવલીંગની પ્રાણ પ્રતિષ્‍ઠા થઇ. બારે માસ અહી શ્રઘ્‍ઘાળુઓનો સતત પ્રવાહ દર્શન પુજન અર્થે ઉમટી પડે છે. આ ઉ૫રાંત વેરાવળ મુકામે ભાલકાતીર્થ પ્રાચિન મંદિર અને પીપળો આવેલો છે. અહીંનો ઇતિહાસ એવો છે કે ઞેતા યુગમાં રામાવતારમાં ભગવાન શ્રી રામે સુગ્રીવજી તથા હનુમાનજીના કહેવાથી સુગ્રીવના મોટાભાઇ વાલી નામના વાનરનો વઘ છુપાઇને કર્યો અને તે વખતે ભગવાનશ્રીરામે વાલીને કહેલકે, મારા કર્મનો બદલો લેવા તું દ્વા૫રયુગમાં એટલે કે કૃષ્‍ણાવતારમાં તું પારઘિ બનીને મારો વઘ કરીશ તેમ ભગવાનશ્રી રામે વાલીને જણાવ્‍યુ. અને કૃષ્‍ણ અવતારના અંતમાં ભગવાન શ્રીકૃષ્‍ણ પીપળાના વૃક્ષનીચે પગ ઉપર પગ રાખીને બેઠાહોય છે. અને વાલી ભગવાનના ચરણમાં રહેલ શંખઆકૃતિ હતી તે હરણની આંખ જેમ ચમકતી જોઇને શિકાર કરવાની ગણતરીએ પારઘિ તે દિશામાં બાણ છોડે છે. અને તે બાણ ભગવાન શ્રીકૃષ્‍ણના ચરણમાં લાગી જાય છે. અને પ્રભુ તે સ્‍થળે જ પોતાનો દેહ છોડી દે છે. તેથી તે સ્‍થળ ભાલકા તિર્થ તરીકે ઓળખાય છે.

શ્રી કૃષ્‍ણના પાર્થિવદેહને અગ્‍િનસંસ્‍કાર કરેલ તે જગ્‍યા દેહોત્‍સર્ગ છે. ત્‍યાં ગીતા મંદિર પણ આવેલ છે જે મંદિર પણ વિશળ છે.

Sunset at Veraval Beach
22/12/2015

Sunset at Veraval Beach

Dhanteras greetings to all of you. Gir Somnath pray that this very special day brings prosperity,happiness & good health...
09/11/2015

Dhanteras greetings to all of you. Gir Somnath pray that this very special day brings prosperity,happiness & good health in everyone's lives.

ગુજરાતનાં આ ગામમાં છે મહિલાઓનું ‘રાજ’, અત્યાર સુધી નથી યોજાઈ ચૂંટણી!વડાપ્રધાન મોદીની આદર્શ ગામ બનાવવાની જાહેરાત બાદ રાજ્...
06/11/2015

ગુજરાતનાં આ ગામમાં છે મહિલાઓનું ‘રાજ’, અત્યાર સુધી નથી યોજાઈ ચૂંટણી!

વડાપ્રધાન મોદીની આદર્શ ગામ બનાવવાની જાહેરાત બાદ રાજ્ય સહિત દેશભરમાં સાંસદ અને ધારાસભ્યો દ્વારા આદર્શ ગામ અને સ્વચ્છતાને અગ્રતાનો નિર્ધાર લેવાઈ રહ્યો છે. તેમાં પણ મોટી મોટી વાતો કરી ગામને દત્તક લીધા બાદ પાછળ વળીને કોણ જુવે. દેશભરમાં સાંસદો અને ધારાસભ્યો દ્વારા અનેક ગામોને દત્તક લેવામાં આવ્યા છે. પણ તેની કામગીરી અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી. તેમાંય કેટલાક ગામો જે પોતાની રીતે જ સુવિધાઓથી સંપન્ન હતા તેવા ગામો પણ દત્તક લેવામાં આવ્યા છે. ત્યારે આજે આપણે ગુજરાતના એવા એક ગામની વાત કરવાની છે, જે સ્વચ્છતા મિશન પહેલાથી જ આદર્શગામ અને નિર્મળગામનાં એવોર્ડ હાંસલ કરી ચુક્યુ છે. સાથે જ પંચાયતી રાજની સ્થાપના કાળથી ગામનાં સહીયારા પ્રયાસોના કારણે ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી પણ યોજાઇ નથી.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી 15 કિલોમીટરનાં અંતરે આવેલું બાદલપરા ગામમાં વર્ષોથી સ્વચ્છતાનો ધ્યેયમંત્ર અમલમાં છે. ગુજરાતની પ્રથમ મહિલા સમરસ બોડી ધરાવતા આ ગામની સત્તા માત્ર મહિલાઓનાં જ હાથમાં છે. એટલે કહીં શકાય કે અહીં ખરા અર્થમાં મહિલાનું રાજ ચાલે છે. સીસીટીવી અને વાયફાય કનેક્ટિવીટીથી સજ્જ બાદલપરા ગામમાં મહિલા સરપંચ સહિત તમામ મહિલા સદસ્યો અને ગામનાં મહિલા તલાટીમંત્રી પણ ગામનાં વિકાસને આગળ વધારે છે.

સરસ્વતી નદીના કાંઠે વસેલું બાદલપરા ગામમાં પ્રવેશ કરતા જ એક અનેરો અહેસાસ થાય છે. સ્વચ્છતા, આધુનિક સુવિધા અને સુરક્ષાની દ્રષ્ટિએ આ ગામ ગુજરાતમાં એક અલગ જ રીતે ઉભરી આવ્યું છે. હાલનાં સમયમાં મેટ્રો સીટી પણ સંપૂર્ણ પણે વાઈફાઈ અને સીસીટીવી કેમેરાથી સજ્જ થઈ શક્યાં નથી ત્યારે મહિલાઓ સંચાલિત ગુજરાતનું આ ગામની સુવિધાઓ મોટી સીટીઓને પણ ઝાખપ લગાડી રહ્યું છે. ગામને સ્વચ્છ રાખવા માટે શેરીએ શેરીએ ગંદકી ન થાય તે માટે કચરાપેટીઓ મુકવામાં આવી છે અને પીવાના પાણી સમસ્યા ન ઉદ્દભવે તે માટે પણ આગવું આયોજન કરવામાં આવે છે.

મહિલા શક્તિનું આગવુ ઉદાહરણ પુરૂ પાડતુ અને આશરે 1800ની વસ્તી ધરાવતું ગુજરાતનું બાદલપરા ગામમાં સો ટકા શૌચાલય સહીત સ્વચ્છ, સુઘડ અને સુરક્ષીત વિકાસ કાર્યોમાં મહિલાઓને પુરૂષોનો પણ સંપૂર્ણ સહકાર મળે છે. ગામનાં પુરૂષોએ મહિલાઓને સમોવડી ગણે છે અને માટે જ માત્ર મહિલા સરપંચ સહિત તમામ સભ્યો પણ મહિલાની સાથે પંચાયતનો કાર્યભાર મહિલાઓને સોંપ્યો છે. તેમ બાદલપરાની મહિલાઓએ પણ વિકાસ સાધીને આદર્શ ગામ બનાવી પુરૂષો કરતા ચડીયાતો વિકાસ સાબિત કર્યો છે.

બાદલપરા ગામમાંથી પસાર થતા વોકળા(નાની નહેર જેમાં વરસાદનું પાણી પસાર થાય છે)ને સુંદર રીતે સજાવી અને તહેવારો સમયે નૌકાવિહાર કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ગામમાં બગીચાઓમાં બાળકો માટે રમણીય રમતગમતનાં સાધનો સજ્જ કરવામાં આવ્યું છે. ગામની દિવાલો અને ઘરનો દિવાળો પરના સુંદર તૈલી ચિત્રો, ભીત સૂત્રો આકર્ષણનું કેન્દ્ર બને છે. ગામની દરેક શેરીઓ અને મહોલ્લામાં સાઉન્ડ સીસ્ટમ લગાવવામાં આવી છે, જેથી તમામ ગામલોકોને સામુહિક જાણકારી મળી રહે. મહિલાઓએ વીજળી, પાણી, રસ્તા જેવી પ્રાથમિક સુવિધાને સુઘડ રીતે પ્રસ્થાપિત કરી એક આદર્શ ગામનું મોડેલ અપનાવ્યું છે.

આધુનિક સુવિધા અને સ્વચ્છતાની સાથે વ્યસન મુક્તિમાં પણ આ ગામ આગવું સ્થાન ધરાવે છે. આ અંગે ગામનાં અગ્રણીએ જણાવ્યું હતું કે, આગામી પેઢીના ભવિષ્યને લઈને અને પાન-બીડી જેવું વ્યસન તેનામાં ન આવે એટલા માટે ગામના યુવાનો અને તમામે વ્યસન છોડવાનો સંકલ્પ કર્યો, જેનાં કારણે આજે લગભગ 95 ટકા લોકો વ્યસન મુક્ત થયા છે. સાથે જ આ આંકડો 100 ટકા સુધી પહોંચાડવાનો પ્રયાસ પણ ચાલી રહ્યો છે. જેનાં કારણે આજે ગામમાં ક્યાંય પાન-માવા-ગુટકા મળતા નથી અને પાનમાવા ખાતા પકડાય તો રૂા. 500નો દંડ ફટકારવામાં આવે છે.

આ અંગે ગામનાં આગેવાન ભગવાનભાઈએ જણાવ્યું હતું કે, ‘બાદલપરા ગામમાં આજની તારીખ સુધી ગામનાં સહીયારા યોગદાનથી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી. અને તમામ ગ્રામજનોએ વર્ષ 2001થી પાણીનો મહત્તમ બચાવ કરવો, અને સ્વચ્છતા માટે એક નિર્ણય કર્યો છે. જેનાં કારણે હાલમાં પણ અમારા ગામમાં એક પણ ગલી કે મહોલ્લામાં ગંદગી જોવા નથી મળતી જેના પરિણામે ગામે આદર્શ ગામ, નિર્મળગામ, સો ટકા શૈાચાલય સહીતના ચારથી પાંચ એવોર્ડ પણ મેળવ્યા છે. સાથે જ દેશમાં મહિલાઓના વધી રહેલા મહત્વનાં અને મહિલાઓનાં કાર્ય પ્રત્યેની રૂચીને કારણે તમામ ગ્રામજનો દ્વારા તમામ મહિલાઓને ગ્રામ પંચાયતનો કાર્યભાળ સોંપવાનો નિર્ણય કર્યો.’

બાદલપરા ગામનાં સરપંચ ભાવનાબેન બારડે જણાવ્યું હતું કે, ‘આજે વિશ્વમાં આધુનિક સુવિધાઓમાં હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે અમારૂ ગામ પણ આમાંથી કેમ બાકાત રહે? જેથી સીસીટીવી કેમેરાની સાથે યુવાનોને કોઈપણ ઉપયોગી માહિતી ઘરે ઘરે આશાનીથી મળી રહે તે માટે સંપૂર્ણ ગામને વાઈફાઈ કનેક્ટિવીટીથી જોડી દેવામાં આવ્યું છે.’

વનરાજોનું વેકેશન પૂરુંWelcome to Gir Somnath, enjoy your ride with Lion. Met new child Lion.
16/10/2015

વનરાજોનું વેકેશન પૂરું

Welcome to Gir Somnath, enjoy your ride with Lion. Met new child Lion.

16/10/2015

વનરાજોનું વેકેશન પૂરું, શુક્રવારથી જંગલ ખૂલશે

એશિયાઇ સિંહોનાં નિવાસ સ્થાન ગીર અભ્યારણ્યનાં દ્વાર આગામી 16 ઓકટો.ને શુક્રવારથી પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે 15 જૂનથી 16 ઓકટોબર ચોમાસાનાં ચાર માસ સિંહ પ્રજાતિનાં સંવનન કાળનો પીરીયડ હોય ચાર માસ અભ્યારણ્યનાં દ્વારા પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવેલ જે શુક્રવારથી ફરી ખુલ્લા મુકાશે. ગીર અભ્યારણ્ય શરૂ થાય તે પૂર્વે વનવિભાગ દ્વારા સિંહ દર્શન માટે અપાતી કુલ 150 પરમીટોમાંથી પચાસ ટકા પંચોતેર ઓનલાઇન પરમીટો ત્રણ મહીના સુધી બુક થઇ જતા સિંહ દર્શન માટે સાસણ સિંહ સદન ખાતેથી પ્રવાસીઓને કરન્ટ પરમીટ મેળવવાની રહેશે.

ગીર જંગલમાં વસતા એશિયાઇ સિંહોને જોવા માટે દેશ-વિદેશમાંથી દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. ગીરની પ્રજા માટે સિંહ અનમોલ ઘરેણુ હોય પ્રવાસીઓ માટે મુખ્ય આર્કષણ છે. 16 ઓકટોબરે ગીર અભ્યારણ્યનાં પ્રવેશદ્વાર પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે. દરરોજ ત્રણ ટ્રીપમાં સિંહ દર્શન કરવા પ્રવાસીઓને લઇ જવાશે. જેમાં સવારે 6 વાગ્યે બાદ સવારે નવ વાગ્યે અને બપોરે ત્રણ વાગ્યે પચાસ- પચાસ પરમીટો ઇસ્યુ કરવામાં આવશે.

સિંહ દર્શનમાં પ્રવાસીઓના વધારા સાથે આવક વધી

સાસણ સિંહ દર્શન માટે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. 2010-11માં 2 .72 લાખ પ્રવાસીઓ આવ્યા હતા અને વન વિભાગને 2.93 કરોડ રૂપિયા આવક થઈ હતી, જે 2014-15માં 5.11 લાખ પ્રવાસીઓ થકી 5.96 કરોડ રૂપિયા નોંધાઈ હતી. પહેલી એપ્રિલ, 2015થી 15 જૂન, 2015 સુધીમાં 1.63 લાખ પ્રવાસીઓ આવ્યા હતા, જેના થકી 2.85 કરોડ રૂપિયા આવક થઈ હતી.

સલામતી સાથે સિંહ દર્શન થશે

ગીર અભયારણ્યમાં સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે અને જંગલમાં વાહનમાં બેસી સલામતી સાથે સિંહ દર્શન કરી શકે તેવું આયોજન કરાયું છે. ગીર જંગલમાં પ્રવાસીઓ સાથે જતા જિપ્સીચાલકો અને ગાઇડોને વિશેષ તાલીમ અને સમજ આપવામાં આવી છે.

Place to Visit of Gir Somnath

Devalia Safari Park - Gir

नवरात्रि के पावन पर्व पर सभी को हार्दिक शुभकामनायें।
13/10/2015

नवरात्रि के पावन पर्व पर सभी को हार्दिक शुभकामनायें।

Gir Jungle TrailGir is one of India’s oldest sanctuaries, and is synonymous with the majestic Asiatic lion (Panthera leo...
10/10/2015

Gir Jungle Trail

Gir is one of India’s oldest sanctuaries, and is synonymous with the majestic Asiatic lion (Panthera leo persica). The only place in India to see this animal, this park can take legitimate pride in saving an endangered species, which was at the threshold of extinction in the start of the twenty-first century, by providing it a more secured habitat. The Gir ecosystem falls in Biogeography Zone-4 (the semi arid) and Biogeography Province 4-B. Gujarat Rajwara is the last remaining abode of the Asiatic Lion, Panthera leo persica. The Government of Gujarat has declared an area of 1412.1 sq km as Protected Area (PA) which comprises 258.7 sq km as National Park and 1153.4 sq km as Sanctuary. Besides this 470.5 sq km of forest area forms a buffer Zone as reserve, protected and unclassified forest. Thus, a total area of 1882.6 sq km makes up the Gir forest.

Ecological importance

The largest compact tract of dry deciduous forest in the country, protected as Gir National Park and Sanctuary, covers an area of 1412 sq km in the Saurashtra region of Gujarat. Gir has evolved to host a very stable ecosystem with tremendous regenerating, self-supporting and self-sustaining capacity due to its richness of biodiversity: 606 different plant species, 39 species of mammals, 37 species of reptiles and over 300 species of birds and more than 2,000 species of insects. A breeding ground for migratory birds, the avifauna of Gir includes a variety of raptors and many other significant species, including Lesser Florican, Osprey, Indian Pitta, Red-headed Vulture, etc. It also supports a variety of reptiles, including the Indian python and the Indian star tortoise, and possibly one of the highest populations of Marsh crocodile in the country. Gir also has one of the densest concentrations of leopards in India.

The continuous forest, which covers a large tract, plays a pivotal role in keeping the climate moderate and also keeps the salinity levels at a low on the southern coast of Saurashtra. Gir is essential to life in Gujarat. It helps in the smooth running of several ecological activities. Gir forms a part of the south central highlands in Saurashtra and is a catchment of important rivers like Shetrunji, Hiran, Saraswati, Shingoda, Machhundri, Raval and Datardi. The forest helps recharge the water table due to infiltration and percolation in conjunction with soil and moisture conservation. Thus, Gir is a boon to farmers inhabiting the peripheral environs; it ensures sustained agricultural and horticultural production. Not to mention, the forest has great potential to be a centre for creating environmental awareness and imparting nature education. The real feather in Gir’s hat, though, is the presence of the Asiatic lion. The attraction of these ironic species coupled with the aesthetic beauty of the area and the close proximity to the Somnath temple, has made Gir a popular tourist destination.
Conservation

For over 150 years, Asiatic lions have remained confined only to Gir after the Nawab of Junagadh took strong conservation measures to protect them, leading to a growth in the lion population. Even today, thanks to the people who live in this area, Gir is one of the best conservation stories in the world. The number of Asiatic lion has increased to 411 in the area according to census conducted in 2010.

Adequate protection and better enforcement of conservation strategies have resulted in the dispersal of lions outside Gir National Park and Sanctuary. The lion's distribution range has expanded to 21 talukas in the 3 districts. It is possible that an increase in the number of male lions might be one of the reasons that lions are migrating in search of new, alternative territories. The government has taken steps to develop and increase more forest areas under the network of protected areas for the lions using the ‘landscape conservation’ approach. Infrastructure, skilled manpower, better communication and patrolling systems, state-of-the-art rescue and treatment facility, people participation, scientific and organized management inputs, and esteemed leadership are the key factors behind the overall biodiversity conservation.
Eco-tourism

Tourism in Gir had its modest beginning much before the country’s independence. During the last decade, a lot of improvement works have taken place in terms of promoting the ecotourism opportunities in Gir. In tune with the objectives of Wildlife Conservation, ecotourism is allowed on a limited and regulated basis in identified eco-tourism zone near sasan-Gir. The objectives of eco-tourism in the Gir are to minimize the negative impact of tourists on PA and wildlife, to provide economic benefits to the local communities, to maximize peoples’ enjoyment during their stay through education, interpretation and to increase the visitors’ concern for nature and biodiversity conservation.

Getting there
By road: Gir National Park is around 55 km from Junagadh City, the most common base for making a visit, and 348 km from Ahmedabad and 156 kms from Rajkot. The Reception centre is at Sasan Gir, and has a Forest Guest house maintained by the forest department, nearby the railway station.

By rail:One can travel by Rail to Junagadh from Ahmedabad or Rajkot and then take a 55 km road trip on bus or taxi to Sasan Gir or can come via local trains from Junagadh city.
By Air:Person can come via flight up to Rajkot or Ahemedabad.

Time Table
Days Morning Timings Evening Timings
Monday To Sunday 6 AM to 9 AM
9 AM to 12PM 3 PM to 6 PM
Note: Forest visit is closed from 16th June to 15th Oct every year.

Charges
Particulars Indian Foreigner
Normal Day
Up to 6 persons 800 INR 4800 INR
Extra Child 100 INR 1200 INR
Saturday-Sunday
Up to 6 persons 1000 INR 6000 INR
Extra Child 125 INR 1500 INR
Festival Days
Up to 6 persons 1000 INR 6000 INR
Extra Child 125 INR 1500 INR
Festival Days (Saturday-Sunday)
Up to 6 persons 1250 INR 7500 INR
Extra Child 155 INR 1875 INR
Note: In one E-permit maximum 6 (+1*) persons will be allowed.
*Only 1 child between 3 to 12 years will be allowed.

Viewing by
Open Gypsies are locally available at reception centre sasan gir.

Place to Visit of Gir SomnathDevalia Safari Park - GirGIR INTERPRETATION ZONE - DEVALIADevalia Safari Park also known as...
10/10/2015

Place to Visit of Gir Somnath

Devalia Safari Park - Gir

GIR INTERPRETATION ZONE - DEVALIA
Devalia Safari Park also known as Gir Interpretation Zone - Devalia, is the establishment of particular eco-tourism zone to reduce overload of tourists from Gir Forest Visit and to provide whole wildlife of Gir at single place in safe habitats. This Interpretation Zone comprises of 412 ha chain link fenced area which is regarded as ‘Gir in a nutshell’ covering all habitat types and wildlife of Gir. The basic aim of creating this facility is to provide an opportunity of viewing lions and other animals in their natural habitat within a short period of time at cheaper rates. There are animals like Asiatic lions, Leopards, Blue Bull, Sambhar, Chital, Jackal, Black buck, Wild Boar etc. The presence of Savana habitat and other flora is also another attraction of the area. Many rare birds including Peafowl and vultures are common in the Devalia.

Getting there
By road:Devalia Safari Park is around 56 km from Junagadh and around 13 kms from Sasan Gir village, the most common base for making a visit, 374 km from Ahmedabad and 158 Kms from Rajkot. The Reception centre is at Devalia Park & Sasan Gir, and has a Forest Guest house maintained by the forest department, nearby the railway station.

By rail:One can travel by Rail to Junagadh from Ahmedabad or Rajkot and then take a 55 km road trip on bus or taxi to Devalia Safari Park or can come via local trains from Junagadh city up to Sasan Gir village.

By Air:Person can come via flight up to Rajkot or Ahemedabad.

Time Table
Days Morning Timings Evening Timings
Monday To Sunday 8 AM To 11 AM 3 PM To 5 PM
Note: Devalia Safari Park remains closed on every wednesday.

Charges
Particulars Indian (Per Individual) Foreigner (Per Individual)
Monday-Friday 150 INR 2400 INR
Saturday-Sunday 190 INR 3000 INR
Festival Days 190 INR 3000 INR
Festival Days (Saturday/Sunday) 240 INR 3750 INR

Viewing by
By bus

Address

Gir Somnath, Veraval
Somnath
362265

Website

Alerts

Be the first to know and let us send you an email when Gir Somnath posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share