15/08/2026
#બોરવાવ_ગીર નું #ગૌરવ
બોરવાવ ગીર ના મહેશભાઈ ત્રિકમભાઇ દોમડિયા ના પુત્ર જેનિલ દોમડિયા એ UPSC માં સફળતા પૂર્વક પાસ કરી #ક્લાસ_2 વર્ગની માં પસંદગી થવા બદલ તથા #બોરવાવ ગામનું નામ રોશન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.