Bhuva aata shree pritesh bhai shamla

Bhuva aata shree pritesh bhai shamla જય ગાત્રાળ માં જય પાલાઆતા

Jay gatrad maa Jay pala aata
06/01/2024

Jay gatrad maa Jay pala aata

Bye Bye Navratri 2019 || Raas Garba || Navratri || Norta Ni Ramzat || dandiya Raas || Jignesh Barot Abuot this video Bye Bye Navratri 2019 Jignesh Barot Ni...

28/11/2023

Jay Gatrad maa jay pala aata

15/12/2022

I've just reached 1.5K followers! Thank you for continuing support. I could never have made it without each and every one of you. 🙏🤗🎉

*જય ગાત્રાળમાં જય પાલાઆતા ટ્રસ્ટ સોમનાથ ભુવાઆતાશ્રી પ્રિતેશભાઈ શામળા દ્વારા આયોજીત સોરઠીયા રબારી સમાજ સરસ્વતી સન્માન સમા...
09/11/2022

*જય ગાત્રાળમાં જય પાલાઆતા ટ્રસ્ટ સોમનાથ ભુવાઆતાશ્રી પ્રિતેશભાઈ શામળા દ્વારા આયોજીત સોરઠીયા રબારી સમાજ સરસ્વતી સન્માન સમારોહ - ૨૦૨૨*
*ધો. ૮ થી ૧૨* (આર્ટસ, કોમર્સ, સાયન્સ), *ગ્રેજ્યુએટ કોર્સ/માસ્ટર ડીગ્રી કોર્સ* (આર્ટસ, કોમર્સ, સાયન્સ, એન્જીનીયરીંગ, મેડિકલ વગેરે), *ડીપ્લોમાં/આઈટીઆઈ કોર્સ* માં *સને.૨૦૨૧-૨૦૨૨* માં ૭૦% થી વધુ માર્ક મેળવેલ હોય તેઓએ માર્કશીટ નીચે આપેલ લિંક ઉપર *તા: ૨૦/૧૧/૨૦૨૨* સુધીમાં મોકલી આપવા ની રહેશે.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSc4k2pGr49fCjGPzagbXJsnDQUtVcjv3B0CEwG16sRLudW3PA/viewform?usp=sf_link

*નોંધ :* ટકાવારી ને ધ્યાનમાં લેવામાં આવશે. પર્સન્ટાઇલ રેન્કને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

જો કોઈપણ વિધાર્થીઓ ને આ ફોર્મ ભરવામાં કાંઈ તકલીફ પડે અને લિંક ના ઓપન થતી હોય તો લિંક બાબતે વધુ જાણકારી માટે નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરવો.
*શ્રી પ્રીતેશભાઈ શામળા - 9624219999*
*વિક્રમ શામળા - 9016599599*
*ભાવિન શામળા - 9227323333*
*પરેશ મકવાણા - 9409325515*

માં ગાત્રાળ અને પાલા આતાની અસીમ ક્રુપા થી મારા ઘરે પુત્રનો જન્મ થયો છે.
17/10/2022

માં ગાત્રાળ અને પાલા આતાની અસીમ ક્રુપા થી મારા ઘરે પુત્રનો જન્મ થયો છે.

Jay gatrad maa jay pala aata
10/10/2022

Jay gatrad maa jay pala aata

Jay maa HARISiddhi
14/09/2022

Jay maa HARISiddhi

Jay mahakal
13/09/2022

Jay mahakal

ખૂબ ખૂબ અભિનંદન બાલાભાઇ શામળા ને અખિલ ભારતીય રબારી રાયકા સમાજ સેવા સંસ્થાન હરિદ્વાર ના ઉપપ્રમુખ તરીકે નિમણૂક થતા તથા પૂર...
09/08/2022

ખૂબ ખૂબ અભિનંદન બાલાભાઇ શામળા ને અખિલ ભારતીય રબારી રાયકા સમાજ સેવા સંસ્થાન હરિદ્વાર ના ઉપપ્રમુખ તરીકે નિમણૂક થતા તથા પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ મા ગાત્રાડ જય પાલા આતા હજી આગળ વધો એવી માના ચરણોમાં પ્રાર્થના ભુવાઆતા પ્રિતેશભાઈ શામળા

પૂર્વ મંત્રી શ્રી જસાભાઈ બારડ નું નવું વ્યાવસાયિક સોપાન ફિયોના સ્ટોન ક્રશર અને પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકી નું નવું ...
22/05/2022

પૂર્વ મંત્રી શ્રી જસાભાઈ બારડ નું નવું વ્યાવસાયિક સોપાન ફિયોના સ્ટોન ક્રશર અને પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકી નું નવું વ્યાવસાયિક સોપાન રાજમોતી સ્ટોન ક્રશર મુ. લુભાં, તા વેરાવળ ના શુભારંભ પ્રસંગે તેમને જય ગાત્રાળ માં જય પાલા આતા બધી જ મનોકામના પૂર્ણ કરે તેવી મા ના ચરણોમાં પ્રાર્થના
ભુવાજી પ્રિતેશભાઇ શામળા

સોમનાથ પધારેલા ગુજરાતના જાણીતા કલાકાર ધવલ બારોટ સાથે ભુવા આતા પ્રિતેશભાઇ શામળા જય ગાત્રાળમાં જય પાલ આતા ટ્રસ્ટ ના પ્રમુખ...
12/05/2022

સોમનાથ પધારેલા ગુજરાતના જાણીતા કલાકાર ધવલ બારોટ સાથે ભુવા આતા પ્રિતેશભાઇ શામળા જય ગાત્રાળમાં જય પાલ આતા ટ્રસ્ટ ના પ્રમુખશ્રી વિક્રમભાઈ શામળા ભાવિનભાઈ શામળા ઉપપ્રમુખ અનુસૂચિત જનજાતિ મોરચો ગીર સોમનાથ જિલ્લો તેઓ નું સન્માન કરેલ

જય માં ગાત્રાળ મઢ (સોમનાથ)માં પધારેલા ગુજરાત ના સુપ્રસિદ્ધ  કોમેડિયન શ્રી ઓજસ રાવલ માં ગાત્રાળ જય પાલા આતા ના દર્શન કરી ...
16/02/2022

જય માં ગાત્રાળ મઢ (સોમનાથ)માં પધારેલા ગુજરાત ના સુપ્રસિદ્ધ કોમેડિયન શ્રી ઓજસ રાવલ માં ગાત્રાળ જય પાલા આતા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભુવાજી પ્રિતેશ ભાઇ શામળા દ્વારા તેવોનું શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી તેવોનું સન્માન કરવામાં આવ્યું હતું. વિક્રમભાઈ શામળા પ્રમુખ શ્રીજય મા ગાત્રાળ જયપાલા આતા ટ્રસ્ટ તથા ભાવિન ભાઈ શામળા ઉપપ્રમુખ અનુસૂચિત જનજાતિ મોરચો બીજેપી ગીર સોમનાથ જિલ્લો તથા નયનભાઈ નાજાભાઇ મિત્રો સાથે રહેલ

Address

Somnath
Somnath
362268

Telephone

+919227150150

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhuva aata shree pritesh bhai shamla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bhuva aata shree pritesh bhai shamla:

Share

Category