Icds,block Sojitra, District ANAND

Icds,block Sojitra, District ANAND TEAM OF ICDS DEPARTMENT

આજરોજ આઈ.સી.ડી.એસ ઘટક સોજીત્રા માં કાસોર સેજા માં  આરોગ્ય શાખાના સંકલન ધ્વારા આંગણવાડી કેન્દ્રો ખાતે SAM અને MAM બાળકોનુ...
02/04/2025

આજરોજ આઈ.સી.ડી.એસ ઘટક સોજીત્રા માં કાસોર સેજા માં આરોગ્ય શાખાના સંકલન ધ્વારા આંગણવાડી કેન્દ્રો ખાતે SAM અને MAM બાળકોનું આરોગ્ય તપાસ કરવામાં આવ્યું અને લાભાર્થીઓ ના વાલીને CMTC માં અપાતી સારવાર અને પોષણ સ્તર વિશે સમજ આપી નજીક નાં CMTC/NRC માં જવા માટે પ્રેરિત કરવામાં આવ્યા.
PMO India CMO Gujarat WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat Bhanuben Babariya Collector Anand District

આજ રોજ તા.૧૫-૦૨-૨૦૨૫ સોજિત્રામાં તાલુકા કક્ષાનો નારી સંમેલન કાર્યક્રમ યોજાયોસોજિત્રા સ્થિત ફુનિબા પુસ્તકાલય હોલ ખાતે રાજ...
15/02/2025

આજ રોજ તા.૧૫-૦૨-૨૦૨૫ સોજિત્રામાં તાલુકા કક્ષાનો નારી સંમેલન કાર્યક્રમ યોજાયો

સોજિત્રા સ્થિત ફુનિબા પુસ્તકાલય હોલ ખાતે રાજ્ય મહિલા આયોગ દ્વારા પ્રેરિત સોજિત્રા તાલુકા વહીવટી તંત્ર અને આઈ.સી.ડી.એસ શાખા દ્ધારા “નારી સંમેલન” નું આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમના આરંભે આંગણવાડી કાર્યકરોએ પ્રાર્થના રજુ કરી હતી ઈ.ચા.બાળ વિકાસ યોજના અધિકારીશ્રી ભાવનાબેન પટેલે આમંત્રિતોને આવકાર્યા હતા સાંસદશ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતિ(IAS), તાલુકા પંચાયત પ્રમુખશ્રી મેહુલભાઈ ગોહેલ,જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યોશ્રી સહિત તાલુકા-શહેર સંગઠનના પ્રમુખશ્રી અને હોદેદારો, જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી તેજલ શાહ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ચીફ ઓફિસરશ્રી, નારી અદાલત કો-ઓર્ડિનેટરશ્રી કોમલબેન, નિમિષાબેન પટેલ વકિલ સહિત મહિલાઓની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી હતી માન સાંસદ શ્રી દ્વારા મહિલાઓને પ્રેરણા લક્ષી માર્ગદર્શન, પ્રમુખશ્રી દ્વારા મહિલાઓને તમાકુથી વ્યસન મુકત રહેવા સમજ આપવામાં આવી જેથી મહિલાઓમાં કુપોષણનું પ્રમાણ ઘટે તેમજ જી.વિ.અધિકારીશ્રી દ્વારા લાભાર્થી સાથે યોજનાનો સીધો સંવાદ યોજવાની જાણ કરવામાં આવેલ હતી જેની અમલવારી પણ આજ રોજ આઈ.સી.ડી.એસ ટીમ દ્વારા નારી અદાલત, મહિલા સશક્તિકરણ અને આઈ.સી.ડી.એસને લગતી જાણકારીનો લાભાર્થી સાથે સીધો સંવાદ કરવામાં આવેલ હતો

PMO India CMO Gujarat WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat Bhanuben Babariya Collector Anand District

આજરોજ "પોષણ ઉત્સવ 2024" અંતર્ગત આઈ.સી.ડી.એસ ઘટક-સોજીત્રા માં કાર્યકર બેહેનો અને વિસ્તારના બેહેનો દ્વારા THR/મિલેટ્સ તેમજ...
17/01/2025

આજરોજ "પોષણ ઉત્સવ 2024" અંતર્ગત આઈ.સી.ડી.એસ ઘટક-સોજીત્રા માં કાર્યકર બેહેનો અને વિસ્તારના બેહેનો દ્વારા THR/મિલેટ્સ તેમજ સરગવાના પાનમાંથી બનતી વિવિધ વાનગીઓની ઘટક કક્ષાની 'પૌષ્ટિક વાનગી સ્પર્ધા' રાખવામાં આવી જેમાં પ્રાંત અધિકારી શ્રીના પ્રતિનિધિ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી ના પ્રતિનિધિ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ના પ્રતિનિધિ, તાલુકા વિકાસ અધિકારીશ્રીના પ્રતિનિધિ, શાળાના આચાર્ય શ્રી, ઘટકના તમામ વર્કરબેનો,તમામ ગામની કિશોરી,સગર્ભા બેનો,ધાત્રી માતાઓ,જન સમુદાય,નાના ભૂલકાઓ, અન્ય લાભાર્થીઓની હાજરીમાં વાનગી સ્પર્ધાની ઉજવણી કરવામાં આવી જેમાં 'THR' માંથી પ્રથમ ત્રણ અને 'શ્રી અન્ન' માંથી પ્રથમ ત્રણ નંબરને પ્રમાણપત્ર અને પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ વિતરણ કરવામાં આવ્યું તેમજ THR નું મહત્વ આરોગ્ય અને પોષણ વિશેની સમજ અને મિલેટ્સમાંથી બનતી વાનગીઓનું મહત્વ સમજાવવામાં આવ્યું. તેમજ સ્વચ્છતા અંગે સમજણ પૂરી પાડવામાં આવેલ હતી. તેમજ કિશોરી ધ્વારા THR પેકેટ્સ ની સમજણ આવવામાં આવેલ હતી.
PMO India
CMO Gujarat
Ministry of Women & Child Development, Government of India
Bhanuben Babariya
WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat
Collector Anand District
Info Anand GoG

આજ રોજ "પોષણ ઉડાન"2025 ની ઉજવણી કરવામાં આવી જેમાં પૂર્ણા કિશોરીઓ દ્વારા પતંગ ઉપર પોષણના સૂત્રો લખી પતંગ ઉડાડી પોષણ સંદેશ...
10/01/2025

આજ રોજ "પોષણ ઉડાન"2025 ની ઉજવણી કરવામાં આવી જેમાં પૂર્ણા કિશોરીઓ દ્વારા પતંગ ઉપર પોષણના સૂત્રો લખી પતંગ ઉડાડી પોષણ સંદેશા પોચાડેલ તેમજ પોષણ કવિઝ,લીંબુ-ચમચી જેવી રમતો રમાડવામાં આવેલ અને તેમાં વિજેતાને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલ સાથે સાથે વિટામિન C ઉક્ત ફળો વિષે સંદેશા આપવામાં આવેલ.
ICDS Office, Anand@cmogujarat See less

આજરોજ "પોષણ ઉત્સવ 2024" અંતર્ગત સોજીત્રા ના રૂણજ સેજામાં આં.વા. કાર્યકરબેનો તથા લાભાર્થી દ્વારા THR/મિલેટ્સ તેમજ સરગવાના...
10/01/2025

આજરોજ "પોષણ ઉત્સવ 2024" અંતર્ગત સોજીત્રા ના રૂણજ સેજામાં આં.વા. કાર્યકરબેનો તથા લાભાર્થી દ્વારા THR/મિલેટ્સ તેમજ સરગવાના પાનમાંથી બનતી વિવિધ વાનગીઓની 'પૌષ્ટિક વાનગી સ્પર્ધા' રાખવામાં આવ જેમાં ગામના સરપંચશ્રી, ડેરીના સભ્ય શ્રી,શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોશ્રીઓ,સીડીપીઓ મેડમશ્રી,સુપરવાઇઝરશ્રી, PSE અને અન્ય લાભાર્થીઓની હાજરીમાં વાનગી સ્પર્ધાની ઉજવણી કરવામાં આવી જેમાં 'THR' માંથી પ્રથમ ત્રણ અને 'શ્રી અન્ન' મીલેટ્સમાંથી પ્રથમ ત્રણ નંબરને પ્રમાણપત્ર અને પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ વિતરણ કરવામાં આવ્યું તેમજ CDPOશ્રી દ્વારા THRનું મહત્વ તેમજ આરોગ્ય અને પોષણ વિશેની સમજ અને મિલેટ્સમાંથી બનતી વાનગીઓનું મહત્વ સમજાવવામાં આવ્યુ..
District ICDS Office, Anand@cmogujarat See less

આજરોજ "પોષણ ઉત્સવ 2024" અંતર્ગત સોજીત્રા ના કાસોર સેજામાં આં.વા. કાર્યકરબેનો તથા લાભાર્થી દ્વારા THR/મિલેટ્સ તેમજ સરગવાન...
08/01/2025

આજરોજ "પોષણ ઉત્સવ 2024" અંતર્ગત સોજીત્રા ના કાસોર સેજામાં આં.વા. કાર્યકરબેનો તથા લાભાર્થી દ્વારા THR/મિલેટ્સ તેમજ સરગવાના પાનમાંથી બનતી વિવિધ વાનગીઓની 'પૌષ્ટિક વાનગી સ્પર્ધા' રાખવામાં આવ જેમાં ગામના સરપંચશ્રી, આરોગ્ય વિભાગમાંથી CHO, તા.પંચાયત સભ્ય શ્રી,શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોશ્રીઓ,સીડીપીઓ મેડમશ્રી,સુપરવાઇઝરશ્રી, PSE અને અન્ય લાભાર્થીઓની હાજરીમાં વાનગી સ્પર્ધાની ઉજવણી કરવામાં આવી જેમાં 'THR' માંથી પ્રથમ ત્રણ અને 'શ્રી અન્ન' મીલેટ્સમાંથી પ્રથમ ત્રણ નંબરને પ્રમાણપત્ર અને પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ વિતરણ કરવામાં આવ્યું તેમજ CDPOશ્રી દ્વારા THRનું મહત્વ તેમજ આરોગ્ય અને પોષણ વિશેની સમજ અને મિલેટ્સમાંથી બનતી વાનગીઓનું મહત્વ સમજાવવામાં આવ્યુ..
District ICDS Office, Anand@cmogujarat See less

આજરોજ ડભોઉ સેજામાં " પૌષ્ટિક વાનગી સ્પર્ધા " નું આયોજન કરવામાં આવેલ તેમાં ડભોઉ સેજાના એ.ટી.ડી.ઓ, વહીવટદાર, તલાટી, મામલત ...
06/01/2025

આજરોજ ડભોઉ સેજામાં " પૌષ્ટિક વાનગી સ્પર્ધા " નું આયોજન કરવામાં આવેલ તેમાં ડભોઉ સેજાના એ.ટી.ડી.ઓ, વહીવટદાર, તલાટી, મામલત દાર શ્રી ના પ્રતિનિધિ , મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર બહેનો, ગ્રામજનો હાજર રહ્યા. THR, મિલેટ્સ અને સરગવામાંથી બનતી વાનગીઓ પ્રદર્શન કરવામાં આવ્યું. તેમાંથી THR માંથી બનાવેલ વાનગીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા અને મિલેટ્સમાંથી બનાવેલ વાનગીમાંથી પ્રથમ, દ્રિતીય અને તૃતીય વિજેતાઓને આપવામાં આવ્યા.
.anand

આજરોજ દેવા તળપદ સેજામાં " પૌષ્ટિક વાનગી સ્પર્ધા " નું આયોજન કરવામાં આવેલ તેમાં દેવા તળપદ સેજાના તા.પંચાયત પ્રમુખ, તલાટી ...
06/01/2025

આજરોજ દેવા તળપદ સેજામાં " પૌષ્ટિક વાનગી સ્પર્ધા " નું આયોજન કરવામાં આવેલ તેમાં દેવા તળપદ સેજાના તા.પંચાયત પ્રમુખ, તલાટી ક્રમ મંત્રી, મેડિકલ ઓફિસર, પ્નારા.શાળાનાં શિક્ષક, મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર બહેનો, ગ્રામજનો હાજર રહ્યા. THR, મિલેટ્સ અને સરગવામાંથી બનતી વાનગીઓ પ્રદર્શન કરવામાં આવ્યું. તેમાંથી THR માંથી બનાવેલ વાનગીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા અને મિલેટ્સમાંથી બનાવેલ વાનગીમાંથી પ્રથમ, દ્રિતીય અને તૃતીય વિજેતાઓને આપવામાં આવ્યા.
.anand

આઈ.સી.ડી.એસ સોજીત્રા ઘટક ખાતે છઠ્ઠા રાષ્ટ્રીય પોષણ માહ, સપ્ટેમ્બર-૨૦૨૩ ઉજવણી નિમિત્તે આંગણવાડી  કેન્દ્રો ખાતે સ્વસ્થ બાળ...
12/09/2023

આઈ.સી.ડી.એસ સોજીત્રા ઘટક ખાતે છઠ્ઠા રાષ્ટ્રીય પોષણ માહ, સપ્ટેમ્બર-૨૦૨૩ ઉજવણી નિમિત્તે આંગણવાડી કેન્દ્રો ખાતે સ્વસ્થ બાળક સ્પર્ધા,ગ્રોથ મોનિટરિંગ પ્રમોશન પર સંવેદનાત્મક પ્રવૃત્તિઓ કરવામાંં આવી.


આઈ.સી.ડી.એસ સોજીત્રા ઘટક ખાતે છઠ્ઠા રાષ્ટ્રીય પોષણ માહ, સપ્ટેમ્બર-૨૦૨૩ ઉજવણી નિમિત્તે આંગણવાડી     કેન્દ્રો ખાતે પોષણ ભી...
11/09/2023

આઈ.સી.ડી.એસ સોજીત્રા ઘટક ખાતે છઠ્ઠા રાષ્ટ્રીય પોષણ માહ, સપ્ટેમ્બર-૨૦૨૩ ઉજવણી નિમિત્તે આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ ભી પઢાઈ ભી થીમ મુજબ ૩ થી ૬ વર્ષના બાળકોને શિક્ષણ આપવામાં આવ્યું ગ્રોથ મોનિટરિંગ પ્રમોશન પર સંવેદનાત્મક પ્રવૃત્તિ, SAM/ MAM સ્ક્રીનીંગ, સમુદાય કેન્દ્રિત ખેલો ઔર રમકડા-આધારિત અને રમત-આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવેલ, મમતા દિવસ ની ઉજવણી કરવામાં આવી.

આઈ.સી.ડી.એસ સોજીત્રા ઘટક ખાતે છઠ્ઠા રાષ્ટ્રીય પોષણ માહ, સપ્ટેમ્બર-૨૦૨૩ ઉજવણી નિમિત્તે આંગણવાડી કેન્દ્રો ખાતે ગ્રુહ મુલાક...
08/09/2023

આઈ.સી.ડી.એસ સોજીત્રા ઘટક ખાતે છઠ્ઠા રાષ્ટ્રીય પોષણ માહ, સપ્ટેમ્બર-૨૦૨૩ ઉજવણી નિમિત્તે આંગણવાડી કેન્દ્રો ખાતે ગ્રુહ મુલાકત દરમ્યાન સ્તનપાનની યોગ્ય પઘ્ઘતિઓ, ઉપરી આહારમાં આહારલક્ષી વૈવિઘ્યતા ની સમજ આપવામાં આવેલ


06/09/2023

આઈ.સી.ડી.એસ સોજીત્રા ઘટક ખાતે છઠ્ઠા રાષ્ટ્રીય પોષણ માહ, સપ્ટેમ્બર-૨૦૨૩ ઉજવણી નિમિત્તે આંગણવાડી કેન્દ્રો ખાતે જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવી હતી

Address

SOJITRA
Sojitra
387240

Telephone

+919227808839

Website

Alerts

Be the first to know and let us send you an email when Icds,block Sojitra, District ANAND posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Icds,block Sojitra, District ANAND:

Share