bjp yuva morcha siddhpur

bjp yuva morcha siddhpur �Bharat Mata ki Jai �

08/08/2023

*इस वीडीयो को समझने के लिये आपको एक साल का समय दिया जाता है......और आपका समय शुरू होता है अब....!!!…N💫*

25/07/2023

ओम शांति प्रभु आपकी दिवगंत आत्मा को अपनी शरण मैं स्थान दे ॐ नमः शिवाय

25/07/2023

નફરત અને સત્તા લાલસાની રાજનીતિનો પર્દાફાશ... Amitabh Bachan Virendra Sehwag

ગવર્મેન્ટ ઓફ ઓન્ટોરિયો (કેનેડા) ના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિપક આનંદના ભારત પ્રવાસ દરમિયાન કેબિનેટ મંત્રી શ્રી બલવંત...
24/07/2023

ગવર્મેન્ટ ઓફ ઓન્ટોરિયો (કેનેડા) ના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિપક આનંદના ભારત પ્રવાસ દરમિયાન કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે તેઓ સાથે ઝૂમ મારફતે ઓનલાઈન બેઠક કરી બંને દેશોનો સહયોગ અને સહકારને વધારવા ફળદાયી ચર્ચા કરી.

ભારત અને કેનેડા વચ્ચે નર્સિંગ, હોસ્પિટાલીટી, હેલ્થકેર તેમજ ન્યુ એજ ઈન્ડસ્ટ્રીઝના ક્ષેત્રમાં કૌશલ્યવર્ધન અને કૌશલ્ય બદ્ધ માનવબળની આપૂર્તિ માટે ભવિષ્યના આયોજન માટે પ્રારંભિક વાર્તાલાપ થયો. આ માટે જરૂર જણાયે થી સર્ટિફિકેશન માટે રાજ્ય સરકાર સાથે એમ.ઓ.યુ. કરવાની તૈયારી પણ તેઓએ દર્શાવી.

આ પ્રસંગે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આજે ડૉ. ભાગવત કરાડ, કેન્દ્રીય નાણામંત્રી (રાજ્ય કક્ષા) સિધ્ધપુર ના સંપર્ક અને પ્રવાસે  પધાર્યા છે. સર્કિટ હાઉસ ખાતે શ્રી...
18/07/2023

આજે ડૉ. ભાગવત કરાડ, કેન્દ્રીય નાણામંત્રી (રાજ્ય કક્ષા) સિધ્ધપુર ના સંપર્ક અને પ્રવાસે પધાર્યા છે. સર્કિટ હાઉસ ખાતે શ્રી જોષી સાહેબ પ્રભારી સિધ્ધપુર, યુવા મોરચા પ્રમુખ શ્રી મિહિર ભાઈ પાધ્યા, શ્રી રાજુભાઇ બ્રહ્મભટ્ટ, શ્રી હર્ષ ભાઈ પંડ્યા, શ્રી ભાવેશ ભાઈ રાજ્યગુરુ, શ્રી સુરેશ પ્રજાપતિ, શ્રી યોગેશ ભાઈ નાયી, શ્રી પ્રિયાંક રાઠોડ અને તેમની ટીમ દ્વારા મંત્રીશ્રી નું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ એ.પી.એમ.સી. હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મિટિંગ કરી રહ્યા છે. આખો દિવસ યુવા મોરચા સાથે રહી સિધ્ધપુર ની વિવિધ જગ્યાઓ ની મુલાકાત લેશે.

14/07/2023

Bahut bahut shubhkamnaye 💐🇮🇳🇮🇳🚩🙏🙏

*ભાજપ નો હાથ ગરીબો ને સાથ*મિત્રો આજે નજરે દેખ્યું કે ખરેખર નેતા કોને કહેવાય જે છેવાડા ના ગરીબ માણસ ના આંસુ લૂછે. આજે મોત...
08/07/2023

*ભાજપ નો હાથ ગરીબો ને સાથ*

મિત્રો આજે નજરે દેખ્યું કે ખરેખર નેતા કોને કહેવાય જે છેવાડા ના ગરીબ માણસ ના આંસુ લૂછે. આજે મોતીરામ ના ઢાળ વિસ્તાર ના પટની સમાજ ના ગરીબ, દુઃખી અને ડરેલ નિરાધાર પરિવારે મા. કેબિનેટ મંત્રી શ્રી બલવંત સિંહ રાજપૂત સાહેબ ના કાર્યાલય માં આપણા યુવા પ્રમુખ શ્રી મિહિર કુમાર પાધ્યા સાથે જઈ ને પરિવાર આવા ચોમાસા માં રહેવાની ઘર ની સમસ્યા વિશે મા. મંત્રીશ્રી ને રજૂઆત કરી મંત્રીશ્રી દ્વારા ગરીબ પરિવાર ની સમસ્યા હાલ તાત્કાલિક ધોરણે દૂર કરેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી બલવંત સિંહ રાજપૂત સાહેબ અને શ્રી મિહિર ભાઈ પાધ્યા
વંદે માતરમ્ 🙏🚩🚩🇮🇳🇮🇳

Mananiy mukhymantri ji Bhupendra Patel no Hardik aabhar 🙏🚩🚩🪷🪷
06/07/2023

Mananiy mukhymantri ji Bhupendra Patel no Hardik aabhar 🙏🚩🚩🪷🪷

Sabhi pradeshvasiyon ko Pavitra Shravan mas ki hardik shubhkamnaen,🚩🪷🙏BJP yuva siddhpur 🚩🚩
04/07/2023

Sabhi pradeshvasiyon ko Pavitra Shravan mas ki hardik shubhkamnaen,🚩🪷🙏
BJP yuva siddhpur 🚩🚩

03/07/2023

public is supporting✌️🪷

સિધ્ધપુર ના સિદ્ધ અને તપસ્વી સંતો શ્રી દેવ શંકર બાપા અને શ્રી ચંદ્રકાન્ત ગુરુ મહારાજ, શ્રી મોતીરામ ગુરુ મહારાજ ને ગુરુ પ...
03/07/2023

સિધ્ધપુર ના સિદ્ધ અને તપસ્વી સંતો શ્રી દેવ શંકર બાપા અને શ્રી ચંદ્રકાન્ત ગુરુ મહારાજ, શ્રી મોતીરામ ગુરુ મહારાજ ને ગુરુ પૂર્ણિમા ના પવિત્ર દિવસે કોટી કોટી વંદન 🙏🙏🙏🚩🚩🌹

02/07/2023

Address

Siddhpur Patan
Siddhapur
384151

Website

Alerts

Be the first to know and let us send you an email when bjp yuva morcha siddhpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share