જાવલા ગ્રામ પંચાયત

જાવલા ગ્રામ પંચાયત JAVLA GRAM PANCHAYAT

23/06/2019
"કરો યોગ રહો નિરોગ"વિશ્વ યોગ દિવસ નિમિત્તે જાવલા ગામ માં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી..
23/06/2019

"કરો યોગ રહો નિરોગ"
વિશ્વ યોગ દિવસ નિમિત્તે
જાવલા ગામ માં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી..

ધોરણ ૧૦ અને ૧૨ પાસ થયાં પછી શુ કરવું.
22/05/2019

ધોરણ ૧૦ અને ૧૨ પાસ થયાં પછી શુ કરવું.

સરપંચ પરિષદ - ગુજરાત ના.. વડોદરા જિલ્લાના પ્રમુખ બનવા પર અઢળક શુભેચ્છાઓ પાઠવવા બદલ આપસૌ મિત્રો, વડીલો, આગેવાનો, સ્નેહીજન...
05/05/2019

સરપંચ પરિષદ - ગુજરાત ના.. વડોદરા જિલ્લાના પ્રમુખ બનવા પર અઢળક શુભેચ્છાઓ પાઠવવા બદલ આપસૌ મિત્રો, વડીલો, આગેવાનો, સ્નેહીજનોનો ખૂબ ખૂબ આભાર...
આપસૌનાં પ્રેમ, હૂંફ, સહકાર , આશિર્વાદ સદાય મળતાં રહે તેવી અંતરની ઈચ્છાઓ સાથે શુભકામનાઓ માટે પુનઃ ખૂબ ખૂબ આભાર...
નિખિલ પટેલ
મો. - 098253 09124.

મારા મિત્ર અંકિતભાઈ શાહ (મોન્ટુભાઈ) છોટાઉદેપુર જીલ્લા સરપંચ પરિષદના ઉપપ્રમુખ તરીકે નિમણુંક થવા બાદલ ખુબ ખુબ અભિનંદન..
03/05/2019

મારા મિત્ર અંકિતભાઈ શાહ (મોન્ટુભાઈ) છોટાઉદેપુર જીલ્લા સરપંચ પરિષદના ઉપપ્રમુખ તરીકે નિમણુંક થવા બાદલ ખુબ ખુબ અભિનંદન..

* યોગ કરો નિરોગી રહો *પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ ને CHO પારુલબેન , નેહલબેન અને શીતલબેન દ્રારા યોગ અને કસરત કરાવી ગ્રામ...
02/04/2019

* યોગ કરો નિરોગી રહો *
પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ ને CHO પારુલબેન , નેહલબેન અને શીતલબેન દ્રારા યોગ અને કસરત કરાવી ગ્રામ નાં બાળકો ને નિરોગી રહે તેં માટે એક ભગીરથ કાર્ય શરુ કરર્યું છે.
ખૂબ ખૂબ આભાર
ગ્રામજનો વતિ
સરપંચ શ્રી નિખિલ પટેલ

તા.૨૦/૦૩/૨૦૧૯ નાં રોજ આંખો નો કેમ્પ KEC કંપની, RPG Foundation , શાર્પ NGO તથા જાવલા ગ્રામ પંચાયત નાં સહયોગ દ્રારા આંખો ન...
02/04/2019

તા.૨૦/૦૩/૨૦૧૯ નાં રોજ આંખો નો કેમ્પ KEC કંપની, RPG Foundation , શાર્પ NGO તથા જાવલા ગ્રામ પંચાયત નાં સહયોગ દ્રારા આંખો નાં નિદાન માટે નો કેમ્પ રાખવા મા આવ્યો હતો જે નાં ચસ્મા નું વિતરણ આજ રોજ તા.૦૨/૦૪/૨૦૧૯ નાં રોજ ગામ નાં વડીલ શ્રી કિરીટભાઈ મણિભાઈ પટેલ , અંકિતભાઈ પટેલ (સાવલી) તથા સરપંચ શ્રી નીખિંલકુમાર પટેલ નાં હસ્તે આપવામા આવેલ.

આજે ર૦ માર્ચ વિશ્વ ચકલી દિવસ.આજના આધુનિક યુગમાં ઘર આંગણે ચી ચી કરતી ચકલી હાલ તેના અસ્તિત્વ માટે ઝઝુમી રહી છે. ચકલીની પ્ર...
20/03/2019

આજે ર૦ માર્ચ વિશ્વ ચકલી દિવસ.આજના આધુનિક યુગમાં ઘર આંગણે ચી ચી કરતી ચકલી હાલ તેના અસ્તિત્વ માટે ઝઝુમી રહી છે. ચકલીની પ્રજોપ્તી સામે ચકલીની સંખ્યામા ઘટાડો થઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય બન્યો છે. ભાવિ પેઢીને માત્ર પાઠયપુસ્તકોમાં જ ચકલી જોવા મળે તો નવાઈ નહીં.

હાલ આ ચકલી જાવલા મા જોવા મળે છે.

ધુળેટી ના દિવસે  મહીસાગર નદીમાં વારંવાર નદીમાં ડૂબી જવાની બનતી ઘટના ને કારણે વડોદરા જિલ્લા કલેકટરશ્રી એ હોળી ધુળેટી ના ત...
20/03/2019

ધુળેટી ના દિવસે મહીસાગર નદીમાં
વારંવાર નદીમાં ડૂબી જવાની બનતી ઘટના ને કારણે વડોદરા જિલ્લા કલેકટરશ્રી એ હોળી ધુળેટી ના તહેવાર નિમિત્તે પાડ્યું જાહેરનામું

સાવલી પાસે થી પસાર થતી લાંછનપુર મહીસાગર નદી સહિત માં ન્હાવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

13/02/2019

*PM KISAN*
TCM all,

*ફોર્મ/ડેટા કૉલેકશન માટે ,,,,*
ગ્રામ પંચાયત ઓફિસ, (તલાટી) ....
*ડેટા એન્ટ્રી માટે*
1.vce
2.tcm
3.revenue talati
4.ગ્રામ સેવક -ખેતી
5.સસ્તા અનાજના દુકાનદારો
6.બેંક મિત્ર.... *આ બધા નો સહયોગ મેળવી tcm કામ કરે...*.....
*ડેટા એન્ટ્રી માટે pc/connectivity*
1.ગ્રામ પંચાયત કચેરી
2.ગામની શાળા
3.ડેરી ની ઓફિસ
4.તાલુકા પંચાયત ઓફિસ
5.મામલતદાર ઓફિસ
6.પ્રાંત ઓફિસ
7.પશુ દવાખાના
8.ICDS શાખા
7.આરોગ્ય કચેરી
8.BRC ભવન
9.fps ના pc
10 .તાલુકા ની કોઈપણ ઓફિસ .....
ઉપરોક્ત તમામ રીતે *પંચાયત તલાટી શ્રીએ* કો ઓર્ડીનેટ કરવું..કામગીરી કરવી/કરાવવી ...કોઈ મુશ્કેલી હોય તો તાત્કાલિક *TDO-SAHEB* નો સંપર્ક કરવો ...

Address

Javla
Savli
PINCODE-391770

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 5pm
Sunday 10am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when જાવલા ગ્રામ પંચાયત posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to જાવલા ગ્રામ પંચાયત:

Share