યુવા વિકાસ ગ્રુપ- રાષ્ટ્ર સર્વોપરિ

  • Home
  • India
  • Savli
  • યુવા વિકાસ ગ્રુપ- રાષ્ટ્ર સર્વોપરિ

યુવા વિકાસ ગ્રુપ- રાષ્ટ્ર સર્વોપરિ Education First
Youth self development
Woomene Mpowerment
Care environment
Smart Village

Happy birthday Pratik
20/12/2023

Happy birthday Pratik

13/11/2023

Team work

20/07/2023
યુવા વિકાસ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી ગરબા 2022
30/09/2022

યુવા વિકાસ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી ગરબા 2022

તારીખ ૧-૯-૨૦૨૨. ના રોજ  #જૂના_સમલાયા_ગામ. પ્રા.શાળા તા.સાવલી ખાતે  #શાળા_સ્થાપના_દીન ની ( #આઝાદી_પેહલા શરૂઆત થઇ હતી ૧-૯-...
03/09/2022

તારીખ ૧-૯-૨૦૨૨. ના રોજ #જૂના_સમલાયા_ગામ. પ્રા.શાળા તા.સાવલી ખાતે #શાળા_સ્થાપના_દીન ની ( #આઝાદી_પેહલા શરૂઆત થઇ હતી ૧-૯-૧૯૨૫) ઉજવણી કરવામાં આવી. જેમાં ગામના તમામ નાગરિકો ; ,એસ.એમ.સી.ના સભ્યો', જ્યુબીલેન્ટ કંપનીના H. R. નીરજ ત્રિપાઠી સાહેબ, ગ્રૂપ કંપનીના H. R. ભાવિન સોલંકી સાહેબ , #તાલુકા_પ્રાથમિક_શિ_સાહેબ સાવલી હેમંત માછી સાહેબ, ધવલભાઈ ઠક્કર #કુટુંબ_પ્રબોધન_જિલ્લા_સંયોજક (RSS), સાવલી #તાલુકાના_B.R.C પ્રવિણભાઈ આહીર સાહેબ, સમલાયા ના મહેશભાઈ શિક્ષક કાર્યક્રમમાં ગામ ના #યુવા_વિકાસ_ગ્રૂપ ના યુવાનો અયોજન મા સાથ સહકાર આપ્યો અને #ગ્રામ_જણો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ ની શોભા વધારી એ બદલ સમસ્ત સમલાયા ગામ શાળા પરિવાર તેમનો ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરે છે.

કારકિર્દી માર્ગદર્શન
15/06/2022

કારકિર્દી માર્ગદર્શન

Brain storming Sassion
01/07/2021

Brain storming Sassion

Address

Savli
391520

Website

Alerts

Be the first to know and let us send you an email when યુવા વિકાસ ગ્રુપ- રાષ્ટ્ર સર્વોપરિ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category