Malani Chetan BJP

Malani Chetan BJP Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Malani Chetan BJP, Political Party, khadasli, Savarkundla.

23/03/2026

આજના દિવસે આપણે આપણા દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર વિર શહીદોને કોટિ-કોટિ નમન...🙏 તેમના ત્યાગ, શૌર્ય અને દેશપ્રેમને કારણેજ આજે આપણે સ્વતંત્રતા અને સુરક્ષાનો આનંદ માણી રહ્યા છીએ.
શહીદોના બલિદાન ક્યારેય ભૂલાશે નહી, તેમના સપનાઓને સાકાર કરવા એ જ સાચી શ્રદ્ધાંજલિ છે...🙏 ।। વંદે માત્તરમ્ ।।

25/01/2026


U -उल्टी
G - गिनती
C - चालू
भाजपा की उल्टी गिनती शुरू जागो स्वर्ण समाज जागो 💪🏻 #मेरी_भूल_कमल_का_फूल

आठ घंटे पहले जन्मी बेटी, स्ट्रेचर पर अपने पति को देखने पहुंचीं पत्नी... तिरंगे में लिपटे आर्मी जवान की अंतिम विदाई में फ...
12/01/2026

आठ घंटे पहले जन्मी बेटी, स्ट्रेचर पर अपने पति को देखने पहुंचीं पत्नी... तिरंगे में लिपटे आर्मी जवान की अंतिम विदाई में फफक पड़े लोग...

एक दर्दनाक सड़क हाद*से ने प्रमोद जाधव की जिंदगी छीन ली. जिस घर में खुशियां आने वाली थीं, वहां मा*तम पसर गया.

महाराष्ट्र के सातारा में जब भारतीय सेना के जवान प्रमोद जाधव को अंतिम विदाई दी गई, तो पूरा गांव खामोश हो गया. हा*दसे में जा*न गंवाने वाले जवान की पत्नी को अस्पताल से स्ट्रेचर पर पति के अंतिम दर्शन के लिए लाया गया, जबकि उनकी सिर्फ 8 घंटे पहले जन्मी बेटी भी पिता को आखिरी बार देखने गोद में लाई गई. सेना की सलामी, बिलखते परिजन... यह दृश्य देख पूरा शहर फफक पड़ा.
| | | |

એક પેડ મા કે નામભવ્ય સફળતા બાદ નવુ નજરાણુ
23/12/2025

એક પેડ મા કે નામ
ભવ્ય સફળતા બાદ નવુ નજરાણુ

23/11/2025
23/11/2025

*જાગો ખેડૂતો જાગો*
ખેતીપ્રધાન દેશ મા જગત નો કહેવાતો તાત આજે બેહાલ થયો છે...દુઃખદ એ કે સંવેદનશીલ સરકાર ને આ ખેડૂતો ના બેહાલ થયા છે તે કેમ દેખાતુ નથી..પહેલા માવઠા નો માર ..અને હવે ડુગંળી ના પોષણક્ષમ ભાવ મળતા નથી...માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચ ના ખર્ચ પુરતા ભાવ મળતા નથી તો કમનસીબે પશુ ઓ ને ચારવા મજબૂર..ભાવ વધે તો ગૃહિણી ના બજેટ ખોરવાઈ તો સરકાર સંવેદનશીલ પગલા લે છે તો ખેડૂતો ના બજેટ અને ઘર બરબાદ થાય છે તે કેમ કેમ સંવેદનશીલ સરકાર ને કેમ દેખાતુ નથી?..ઈતિહાસ નૂ સૌથી મોટુ લોલીપોપ સહાય પેકેજ ખેડૂતો સાથે ક્રૂર મજાક કરી !!

29/04/2023

"मन की बात" की सेंचुरी !

माननीय प्रधानमंत्री श्री Narendra Modi जी इस रविवार 30April कार्यक्रम के 100वें एपिसोड में देशवासियों से वार्ता करेंगे।

आइए, इस एपिसोड से जुड़कर हम सभी इसे ऐतिहासिक और यादगार बनाएं।

રામ સેના ના પરિવાર માટે આ ખૂબ જ દુઃખદ સમાચારરઘુવંશ શિરોમણી, 2023 માં અયોધ્યામાં 9009 કુંડીયજ્ઞની તૈયારીઓમાં સામેલ, ભારતી...
17/04/2023

રામ સેના ના પરિવાર માટે આ ખૂબ જ દુઃખદ સમાચાર

રઘુવંશ શિરોમણી, 2023 માં અયોધ્યામાં 9009 કુંડીયજ્ઞની તૈયારીઓમાં સામેલ, ભારતીય સંત સમાજમાં યજ્ઞ સમ્રાટ તરીકે જાણીતા સંત કનક બિહારીદાસજી મહારાજના માર્ગ અકસ્માતમાં મૃત્યુના સમાચાર હૃદયદ્રાવક છે. મહારાજે રામમંદિર નિર્માણ માટે ૧ કરોડ થી વધુ દાન પણ આપ્યું હતું.

જીવનભર અનેક યજ્ઞ અને ધાર્મિક કાર્યોમાં સતત પ્રવુત્તિમય રહેતા સંતજીની વિદાય સનાતનને ન પુરી શકાય તેવી ખોટ છે.

ઓમ શાંતિ 🙏

PIC Of The day🇮🇳🇮🇳
09/04/2023

PIC Of The day🇮🇳🇮🇳

સાવરકુંડલા માટે ગૌરવપૂર્ણ ક્ષણ..!નવનિર્મિત સાવરકુંડલા બાયપાસ રોડનું લોકાર્પણ ભારત સરકારના મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાજીન...
25/02/2023

સાવરકુંડલા માટે ગૌરવપૂર્ણ ક્ષણ..!

નવનિર્મિત સાવરકુંડલા બાયપાસ રોડનું લોકાર્પણ ભારત સરકારના મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાજીના હસ્તે કરવામાં આવ્યું. આ અવસરે સાંસદ શ્રી નારણભાઇ કાછડિયા, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક શ્રી કૌશિકભાઇ વેકરિયા, સાવરકુંડલા ના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાજી રાજુલા-જાફરાબાદના ધારાસભ્યશ્રી હીરાભાઇ સોલંકી તથા અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રતિનિધિ જલ્પેશભાઈ મોવલિયા ઉપસ્થિત રહ્યા હતા.

સાવરકુંડલા બાયપાસ રોડથી વિસ્તારની જનતાને ભારે વાહનોના ટ્રાફિકની સમસ્યાથી કાયમી મુક્તિ મળી. આ ઉપરાંત બાયપાસ રોડથી વિસ્તારની પ્રગતિ વેગ પકડશે અને રાજ્યની વિકાસયાત્રામાં પોતાનું સ્થાન જમાવી શકશે.આ તકે તાલુકા ભાજપ મહામંત્રી તરીકે હાજર રહયો

Address

Khadasli
Savarkundla
364530

Website

Alerts

Be the first to know and let us send you an email when Malani Chetan BJP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share