Kumarshala 1 Rajula

Kumarshala 1 Rajula Education

Std 6 રંગપૂરણી અભ્યાસ....  #બાળમેળો
07/07/2025

Std 6 રંગપૂરણી અભ્યાસ.... #બાળમેળો

આજ રોજ કુમારશાળા નં 1 રાજુલા ના ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિ (NEP 2020) માં નિર્દિષ્ટ પાયાના ક્રિયાન્વિત...
04/07/2025

આજ રોજ કુમારશાળા નં 1 રાજુલા ના ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિ (NEP 2020) માં નિર્દિષ્ટ પાયાના ક્રિયાન્વિત (પ્રેક્ટિકલ) શિક્ષણ અંતર્ગત આજે કાગળ કામ તથા ઉનના દોરા માંથી વિવિધ પ્રતિકૃતિઓ અને ભરતકામનું નિર્દેશન કરવામાં આવ્યું.

10/06/2025

Digital Classrooms in Shri Kumarshala 1 Rajula.

28/04/2025

Celebrating my 7th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

For Ex.Students of Kumarshala 1_RajulaScan and join our School group. કુમારશાળા નં.1 રાજુલાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અચૂક...
28/04/2025

For Ex.Students of Kumarshala 1_Rajula
Scan and join our School group.
કુમારશાળા નં.1 રાજુલાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અચૂક જોઈન થશો.

બાળકો દ્વારા 'ચકલી બચાવો અભિયાન' અંતર્ગત સુંદર માળા બનાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.  Well Done. 👍🏻💐
25/03/2025

બાળકો દ્વારા 'ચકલી બચાવો અભિયાન' અંતર્ગત સુંદર માળા બનાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. Well Done. 👍🏻💐

💐💐💐
21/01/2025

💐💐💐

શ્રી કુમારશાળા 1 રાજુલામાં ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી અંબરીષભાઈ ડેર દ્વારા તમામ બાળકોને પતંગ વિતરણ કરવામાં આવ્યું. બાળકો ઉત્...
11/01/2025

શ્રી કુમારશાળા 1 રાજુલામાં ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી અંબરીષભાઈ ડેર દ્વારા તમામ બાળકોને પતંગ વિતરણ કરવામાં આવ્યું. બાળકો ઉત્તરાયણ નિમિતે પતંગ મળતા ખૂબ ખુશ થયા. આ તકે આચાર્ય શ્રી હિરલબેન ઠાકર તેમજ શ્રી કુમારશાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે.
🪁🪁🪁🪁🪁

11/01/2025

સંસ્કૃત ભાષા શિક્ષણ... મૂર્ત વસ્તુઓ દ્વારા चित्रपदानि એકમનો અભ્યાસ.

Amazing efforts done by our students..Ayush Chavda... Std 6 Volcano 🌋 model... Well done beta .. 🎉👍
08/01/2025

Amazing efforts done by our students..
Ayush Chavda... Std 6
Volcano 🌋 model... Well done beta .. 🎉👍

Address

Rajula
365560

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Kumarshala 1 Rajula posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kumarshala 1 Rajula:

Share