Info Narmada GoG

Info Narmada GoG page of Directorate of Information Office, Narmada, Government of Gujarat

અવસર સ્વાગતનો, અભિગમ સ્વચ્છતાનો...માનનીય વડાપ્રધાનશ્રીના વડોદરા આગમન પ્રસંગે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ અને વ્યાપ...
05/09/2026

અવસર સ્વાગતનો, અભિગમ સ્વચ્છતાનો...

માનનીય વડાપ્રધાનશ્રીના વડોદરા આગમન પ્રસંગે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ અને વ્યાપક વૃક્ષારોપણ; સ્વચ્છ શહેર નિર્માણના સંકલ્પને સાકાર કરવા માટે વધુમાં વધુ વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણની કામગીરી...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસ સંદર્ભે વડોદરા જિલ્લા પ્રશાસનનો નવીનતમ અભિગમ... ‘સ્વચ્છતા સે સ્વા...
05/09/2026

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસ સંદર્ભે વડોદરા જિલ્લા પ્રશાસનનો નવીનતમ અભિગમ...

‘સ્વચ્છતા સે સ્વાગત’ના વિશેષ અભિયાન અંતર્ગત સ્વચ્છ, હરિયાળા અને સ્વસ્થ વડોદરાના નિર્માણના સંકલ્પ સાથે સમગ્ર જિલ્લામાં સઘન સફાઈ અને વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું...

માનનીય વડાપ્રધાનશ્રીના આગામી ગુજરાત પ્રવાસ પ્રસંગે   નો નવીન અભિગમ સ્વચ્છતા થકી સ્વાગત...‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાન હેઠ...
05/09/2026

માનનીય વડાપ્રધાનશ્રીના આગામી ગુજરાત પ્રવાસ પ્રસંગે નો નવીન અભિગમ સ્વચ્છતા થકી સ્વાગત...

‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાન હેઠળ વડોદરાના વિવિધ ગામોમાં સઘન સફાઈ, વૃક્ષારોપણ અને જનભાગીદારીથી સાકાર થઈ રહ્યો છે સ્વચ્છ, હરિયાળો અને સ્વસ્થ વડોદરાનો સંકલ્પ...

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી ગુજરાત પ્રવાસ સંદર્ભે ગુજરાતનો નવીન અભિગમ — ‘સ્વચ્છતા સે સ્વાગત’વડાપ્રધાનશ...
05/09/2026

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી ગુજરાત પ્રવાસ સંદર્ભે ગુજરાતનો નવીન અભિગમ — ‘સ્વચ્છતા સે સ્વાગત’

વડાપ્રધાનશ્રીના વડોદરા આગમનને આવકારવા વડોદરા જિલ્લામાં સ્વચ્છતા, હરિયાળી અને જનભાગીદારીના ત્રિવેણી સંગમ સાથે વિશેષ અભિયાનનો પ્રારંભ...

'સ્વચ્છતા સે સ્વાગત'માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડોદરા પ્રવાસને અનુલક્ષીને જિલ્લા પ્રશાસન દ્વારા રાજ્યના નવીન...
05/09/2026

'સ્વચ્છતા સે સ્વાગત'

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડોદરા પ્રવાસને અનુલક્ષીને જિલ્લા પ્રશાસન દ્વારા રાજ્યના નવીન અભિગમ અંતર્ગત સઘન સફાઈ અને વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું...

નર્મદા જિલ્લામાં રોડ સેફ્ટી માટે એઆરટીઓની કડક કાર્યવાહી : ત્રણ મહિનામાં ૨,૮૮૩ કેસ, રૂપિયા ૫૭.૦૨ લાખના દંડની વસૂલાત---માત...
05/09/2026

નર્મદા જિલ્લામાં રોડ સેફ્ટી માટે એઆરટીઓની કડક કાર્યવાહી : ત્રણ મહિનામાં ૨,૮૮૩ કેસ, રૂપિયા ૫૭.૦૨ લાખના દંડની વસૂલાત
---
માત્ર રોડ સેફ્ટીના નિયમોના ભંગના જ ૯૯૬ કેસમાં રૂ. ૧૧ લાખનો દંડ : જૂન-૨૦૨૬માં સૌથી વધુ ૩૫૫ કેસ નોંધાયા
-----
પાર્કિંગના નિયમોના ભંગના કેસોમાં જુલાઈમાં નોંધપાત્ર વધારો, જ્યારે PUC અને ઇન્શ્યોરન્સના ભંગ સામે પણ સતત કાર્યવાહી
-

નર્મદા જિલ્લા કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક’ પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો--શિક્ષકો બાળકોના ઉજ્જવળ ભવિષ્યના ઘડવૈયા છે: માન.સાં...
05/09/2026

નર્મદા જિલ્લા કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક’ પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો
--
શિક્ષકો બાળકોના ઉજ્જવળ ભવિષ્યના ઘડવૈયા છે: માન.સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા
--
શ્રેષ્ઠ શિક્ષકો, નિવૃત્ત શિક્ષકો તથા કર્મચારીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું
--

05/09/2026

શિક્ષણ પ્રત્યે સમર્પણ અને નવીન પ્રયોગોનો સંગમ! 🌟

નર્મદા જિલ્લાના દેડિયાપાડાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, નિવાલ્દાના શિક્ષક શ્રી રાહુલકુમાર પંકજકુમાર ભગતને 'જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા છે.

ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોને રસપ્રદ બનાવવા માટે તેમણે ફિઝિક્સ મિની લાઈબ્રેરી, Google NotebookLM નો ઉપયોગ અને JEE/NEET ની તૈયારી માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. છેલ્લા ૧૧ વર્ષથી સેવારત રાહુલકુમાર આજે પણ તેમના વિદ્યાર્થીઓને કરિયર ગાઈડન્સ આપી રહ્યા છે.

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય શ્રીમતી વિજયા સાયાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમની મુલાકાત લીધી--સ્ટેચ્યુ ઓફ યુ...
04/09/2026

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય શ્રીમતી વિજયા સાયાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમની મુલાકાત લીધી
--
સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનું પ્રતીકનું દર્શન કરાવે છે: શ્રીમતી વિજયા સાયાણી
--
શ્રીમતી વિજયા સાયાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી
--

Address

Rajpipla
393145

Alerts

Be the first to know and let us send you an email when Info Narmada GoG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Info Narmada GoG:

Shortcuts

Share