10/07/2024
આજે ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભા દ્વારા ભરૂચ લોકસભા બેઠક પરથી શ્રી મનસુખભાઇ વસાવા જી તથા છોટાઉદેપુર લોકસભા બેઠક પરથી જશુભાઇ રાઠવા જીનો વિજેતા સત્કાર સમારોહ અને મતદાતા અભિવાદન સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે જીલ્લા પ્રભારી શ્રી ધર્મેશ પંડ્યા જી, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ જી, નાંદોદ વિધાનસભા ધારાસભ્ય શ્રીમતી ડો.દર્શનાબેન દેશમુખ જી, પૂર્વ ધારાસભ્ય શ્રી શબ્દશરણ તડવી જી, શ્રી હર્ષદભાઈ વસાવા જી, જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીમસિંગ તડવી જી,જીલ્લા/તાલુકાના તમામ મંડળ મોરચાના પ્રમુખ અને હોદ્દેદાર શ્રીઓ, જીલ્લા પંચાયત/તાલુકા પંચાયત તથા નગર પાલિકાના ચુંટાયેલા સદસ્ય શ્રીઓ, શકિતકેન્દ્રના સંયોજક શ્રીઓ, બુથ પ્રમુખ શ્રીઓ, સરપંચ શ્રીઓ, કાર્યકર્તા શ્રીઓ તથા મતદાર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.