05/06/2025
જીલ્લા સમાજ સુરક્ષા કચેરીના ચીફ ઓફિસરશ્રી ,મહિલા બાળ અને અધિકારીશ્રીની કચેરીનાં ડિસ્ટ્રીકટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વિમેનનાં કર્મચારીશ્રી ,જીલ્લા બાળ સુરક્ષા એકમ,નર્મદાનાં કર્મચારીશ્રી તેમજ બાળ સંભાળ ગૃહ (૧) ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ (૨) ધી રીજીઓનલ પ્રોબેશન એન્ડ આફટર કેર એસોસીએશન ચિલ્ડ્રન હોમ ફોર બૉયઝ,રાજપીપળા અધિક્ષકશ્રી અને કર્મચારીગણ તેમજ સંસ્થાઓના તમામ બાળકો સાથે રહી સંસ્થાના પટાંગણમાં “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણી કરવામાં આવી.