Collector Narmada

Collector Narmada Official Page of District Administration Narmada(Rajpipla), Gujarat, India

30/03/2026

નવરચિત વાવ-થરાદ જિલ્લામાં વિકાસનો ઉત્સવ..

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ગુજરાતને મળશે ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ...

🗓️ 31 માર્ચ, 2026
📍નાણી, વાવ-થરાદ

જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયોઓનલાઈન માધ્યમથી મળેલી વ્યક્તિગત અને જાહેર સુખાકારીના પ્રશ્નોની ૧૦ અરજીનો સુખ...
25/03/2026

જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
ઓનલાઈન માધ્યમથી મળેલી વ્યક્તિગત અને જાહેર સુખાકારીના પ્રશ્નોની ૧૦ અરજીનો સુખદ નિકાલ

24/03/2026

રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વગર કે ગભરાટમાં આવ્યા વગર શાંતિ જાળવવા મુખ્યમંત્રીશ્રીની નમ્ર અપીલ
વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે પણ ઈંધણ પુરવઠો પૂરતો હોવાથી બિનજરૂરી લાઈનો ન લગાવવા જનતાને અપીલ

નર્મદા પરિક્રમાના રામપુરા ઘાટનું નિરીક્ષણ કરી એજન્સી અને અમલીકરણ અધિકારીશ્રીને જરૂરી સુચના સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું...
18/03/2026

નર્મદા પરિક્રમાના રામપુરા ઘાટનું નિરીક્ષણ કરી એજન્સી અને અમલીકરણ અધિકારીશ્રીને જરૂરી સુચના સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું પરિક્રમાર્થીઓ માટે છાંયડો, સ્નાન સુવિધા, ચેન્જિંગ રૂમ, નાવડી, લાઇટિંગ, CCTV, સાઈન બોર્ડ, કંટ્રોલરૂમ, આરોગ્ય,પાણી,સલામતીની કરાયેલી વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું

નર્મદા જિલ્લા દિશા સમિતિની ત્રિ-માસિક બેઠક ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં યોજાઈ
05/03/2026

નર્મદા જિલ્લા દિશા સમિતિની ત્રિ-માસિક બેઠક ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં યોજાઈ

26/02/2026

આજથી શરૂ થતી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ માટે નર્મદા જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતાની સાથે ઉજ્જવળ કારકિર્દીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
Best of luck...👍🏻

રાજ્યના પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને મળશે નવી પાંખો... બજેટ 2026-27માં પ્રવાસન, યાત્રાધામો અને નાગરિક ઉડ્ડયન માટે...
24/02/2026

રાજ્યના પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને મળશે નવી પાંખો...

બજેટ 2026-27માં પ્રવાસન, યાત્રાધામો અને નાગરિક ઉડ્ડયન માટે ₹3090 કરોડની જોગવાઈ...

ેતૃત્વ_અવિરત_વિકાસ

શિક્ષિત ગુજરાત, વિકસિત ગુજરાતગુજરાત બજેટ 2026-27માં શિક્ષણ વિભાગ માટે ₹63,184 કરોડની જોગવાઈ; નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિ...
21/02/2026

શિક્ષિત ગુજરાત, વિકસિત ગુજરાત

ગુજરાત બજેટ 2026-27માં શિક્ષણ વિભાગ માટે ₹63,184 કરોડની જોગવાઈ; નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના તેમજ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના સહિત ખાસ જોગવાઈ થકી વિદ્યાર્થીઓને કુશળતાની સાથે ટેક્નોલોજી આધારિત શિક્ષણ પૂરું પાડવાનો સંકલ્પ

ેતૃત્વ_અવિરત_વિકાસ

વિઝન વિકસિત ગુજરાતનું, મિશન ગુણવત્તાસભર શિક્ષણનું...રાજ્ય સરકારના વર્ષ 2026-27ના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે ₹63,184 કરોડની ...
21/02/2026

વિઝન વિકસિત ગુજરાતનું, મિશન ગુણવત્તાસભર શિક્ષણનું...

રાજ્ય સરકારના વર્ષ 2026-27ના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે ₹63,184 કરોડની જોગવાઈ...


ેતૃત્વ_અવિરત_વિકાસ

દેવમોગરા યાહા મોગી માતાજીનું મંદિર : ચાર રાજ્યોની શ્રદ્ધાનો સંગમયાહા મોગી માતાના ચરણોમાં મહાશિવરાત્રિનો ઐતિહાસિક મેળો સફ...
21/02/2026

દેવમોગરા યાહા મોગી માતાજીનું મંદિર : ચાર રાજ્યોની શ્રદ્ધાનો સંગમ
યાહા મોગી માતાના ચરણોમાં મહાશિવરાત્રિનો ઐતિહાસિક મેળો સફળતાપૂર્વક સંપન્ન

ટેકનોલોજીના ઉપયોગથી રાશન વિતરણમાં આવતી ક્ષતિઓ દૂર થશે અને દરેક દાણાનો હિસાબ ડિજિટલ રીતે ઉપલબ્ધ રહેશે. આ છે ટેક્નોલોજીના ...
15/02/2026

ટેકનોલોજીના ઉપયોગથી રાશન વિતરણમાં આવતી ક્ષતિઓ દૂર થશે અને દરેક દાણાનો હિસાબ ડિજિટલ રીતે ઉપલબ્ધ રહેશે.

આ છે ટેક્નોલોજીના ઉપયોગથી આગળ વધતું ગુજરાત.

ઈ-ગવર્નન્સથી ગુડ ગવર્નન્સ તરફની આ સફર ગુજરાતીઓને નવી સુવિધા આપી રહી છે. રાશન પ્રણાલીમાં ડિજિટલ વોલેટનું એકીકરણ એ પારદર્શ...
15/02/2026

ઈ-ગવર્નન્સથી ગુડ ગવર્નન્સ તરફની આ સફર ગુજરાતીઓને નવી સુવિધા આપી રહી છે. રાશન પ્રણાલીમાં ડિજિટલ વોલેટનું એકીકરણ એ પારદર્શિતાની દિશામાં ક્રાંતિકારી કદમ છે.

Address

Collector Office, Jilla Seva Sadan
Rajpipla
393145

Alerts

Be the first to know and let us send you an email when Collector Narmada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Collector Narmada:

Share