13/03/2026
પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આવક મર્યાદા વધારવવા બદલ આજે ગાંધીનગર ખાતે પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal સાહેબ નો અભિવાદન સમારોહ યોજાયો.
આ સમારોહમાં કેબિનેટ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા જી , અનુ.જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી કિરીટભાઈ સોલંકી જી , પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગૌતમભાઈ ગેડીયા જી , અનુ.જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી શંભુનાથ ટુંડીયા જી , રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ જી , શ્રીમતી દર્શનાબેન વાઘેલા જી સહિત હોદ્દેદારો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
SC Morcha Narmada भाजपा राष्ट्रीय अनुसूचित जाति मोर्चा - BJP SC Morcha Neel Rao