ICDS PO Narmada

ICDS PO Narmada Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ICDS PO Narmada, Government Organization, District Panchayat Narmada, Rajpipla.

આજ રોજ ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલ રાજપીપલા ખાતે માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રીનાં અધ્યક્ષ સ્થાને " પોષણ સંગમ " વર્કશોપ કરવ...
09/04/2026

આજ રોજ ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલ રાજપીપલા ખાતે માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રીનાં અધ્યક્ષ સ્થાને " પોષણ સંગમ " વર્કશોપ કરવામાં આવ્યો જેમાં પોષણ સંગમની કામગીરી સાથે સંકળાયેલા આરોગ્ય અને આઈ.સી.ડી.એસ નાં તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ હાજર રહ્યા

આજ રોજ નર્મદા જીલ્લાનાં સાગબારા -૨ ઘટકમાં આંગણવાડી કાર્યકર બહેનોને પોષણ  સંગમ રીફ્રેશર તાલીમ આપવામાં  આવી .
23/03/2026

આજ રોજ નર્મદા જીલ્લાનાં સાગબારા -૨ ઘટકમાં આંગણવાડી કાર્યકર બહેનોને પોષણ સંગમ રીફ્રેશર તાલીમ આપવામાં આવી .

આજ રોજ ICDS શાખા તાલુકા પંચાયત ગરૂડેશ્વર ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવેલ જેમાં ધારાસભ્યશ્રી દર્શનાબેન દેશમુખ ,જિલ...
13/02/2026

આજ રોજ ICDS શાખા તાલુકા પંચાયત ગરૂડેશ્વર ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવેલ જેમાં ધારાસભ્યશ્રી દર્શનાબેન દેશમુખ ,જિલ્લા પંચાયતના સભ્યશ્રી સંગીતાબેન,તાલુકા પંચાયતના સભ્યશ્રી હંસાબેન,મહિલા મોરચાના પ્રમુખ શીતલબેન,મહિલા અને બાળ વિભાગ નર્મદા,નારી અદાલત રાજપીપળા,હેલ્થ વિભાગ ગરુડેશ્વર,SHG ગરૂડેશ્વર, શિક્ષણ વિભાગ વગેરે હાજર રહ્યા. માન.ધારાસભ્યશ્રી દ્વારા મહિલાને નારી શક્તિ,સશક્તિકરણ , પ્રાકૃતિક ખેતી,મહિલાઓમાં શિક્ષણ, ગૃહ ઉદ્યોગ અને મહિલાને આત્મ નિર્ભર બનવા માટે પ્રેરક ઉદબોધન આપવામાં આવ્યું. નારી અદાલત વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી,મહિલાઓને આરોગ્ય અને પોષણ વિશે માહિતગાર કર્યા . ત્યાર બાદ સેજા અને આંગણવાડી કેન્દ્ર માં સારી કામગીરી કરનાર વર્કરને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

નર્મદા જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોના નવીનીકરણની ખાસ ઝૂંબેશ અંતર્ગત ૨૬૭ કેન્દ્રોમાં કામગીરી પૂર્ણ
12/02/2026

નર્મદા જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોના નવીનીકરણની ખાસ ઝૂંબેશ અંતર્ગત ૨૬૭ કેન્દ્રોમાં કામગીરી પૂર્ણ

આંગણવાડી કાર્યકરોને પોષણ ભી પઢાઈ ભી (PBPB)ની તાલીમ  આપવામાં આવી જેમાં પૂરક પોષણ ની સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણ નું મહત્વ ...
04/02/2026

આંગણવાડી કાર્યકરોને પોષણ ભી પઢાઈ ભી (PBPB)ની તાલીમ આપવામાં આવી જેમાં પૂરક પોષણ ની સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણ નું મહત્વ વિશે સમજ આપી ઘટક-નાંદોદ

નર્મદા જિલ્લા કક્ષાનો ૭૭મો પ્રજાસત્તાક પર્વ ગરૂડેશ્વર તાલુકાના  SSNNL ગ્રાઉન્ડ એકતા  નગર  ખાતે  ઉજવાયો  જેમાં પરેડમાં પ્...
26/01/2026

નર્મદા જિલ્લા કક્ષાનો ૭૭મો પ્રજાસત્તાક પર્વ ગરૂડેશ્વર તાલુકાના SSNNL ગ્રાઉન્ડ એકતા નગર ખાતે ઉજવાયો જેમાં પરેડમાં પ્રોગ્રામ ઓફિસરશ્રી I.C.D.S દ્વારા તમામ યોજનાઓ વિશે ટેબલો રજૂ કરવામાં આવેલ જેમાં પ્રથમ નબર આવેલ છે. જિલ્લા વહીવટી તંત્ર,નર્મદા દ્વારા પ્રશસ્તિ પત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા.

આજે  જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો પર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકો તથા વાલીશ્રી હાજર રહી પૂર્વ પ્રાથમિક શિ...
20/01/2026

આજે જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો પર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકો તથા વાલીશ્રી હાજર રહી પૂર્વ પ્રાથમિક શિક્ષણ તથા મારી વિકાસયાત્રા વિષે માહિતી આપવામાં આવી.

આજરોજ પીપલોદ ખાતે દેડિયાપાડા ઘટક.1 પોષણ ઉડાન ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં p.h.c પીપલોદ ના આરોગ્યના તમામ સ્ટાફ હાજરી આ...
17/01/2026

આજરોજ પીપલોદ ખાતે દેડિયાપાડા ઘટક.1 પોષણ ઉડાન ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં p.h.c પીપલોદ ના આરોગ્યના તમામ સ્ટાફ હાજરી આપી ગામના આગેવાનો હાજર રહ્યા સાથે કિશોરી હાજરી આપી જેમાં કિશોરી h.b તપાસ કર્યું વજન ઊંચાઈ કર્યું વર્કર બેન હેલ્પર બેન દ્વારા t.h.r અને મીલેટ્સ માંથી વાનગી બનાવવામાં આવી અને એનું નિદર્શન કર્યું સાથે કિશોરી દ્વારા સૂત્ર લખવામાં આવ્યા

આજ રોજ  સાગબારા ઘટક-2 નો પૂર્ણાની પોષણ ઉડાન કાર્યક્રમ પાટલામહુ ગામ ખાતે યોજવામાં આવેલ.જેમાં આરોગ્યનો સ્ટાફ ગ્રામજનો, શિક...
13/01/2026

આજ રોજ સાગબારા ઘટક-2 નો પૂર્ણાની પોષણ ઉડાન કાર્યક્રમ પાટલામહુ ગામ ખાતે યોજવામાં આવેલ.જેમાં આરોગ્યનો સ્ટાફ ગ્રામજનો, શિક્ષકો હાજર રહ્યાં હતા. પૂર્ણાની પોષણ ઉડાન અંતર્ગત પતંગ ઉત્સવ ઉજવણી કિશોરી સાથે કરવામાં આવી મોટી સંખ્યામાં કિશોરીએ ભાગ લીધેલ અને હાજર તમામ કિશોરીનું વજન, ઊંચાઈ, હીમોગ્લોબીન ચકાસણી કરવામાં આવેલ તથા તમામ કિશોરીઓને પૂર્ણા યોજના અંતર્ગત માહિતગાર કરવામાં આવેલ અને પૂર્ણાશક્તિમાંથી બનતી જુદી જુદી વાનગીઓનું નિદર્શન કરવામાં આવેલ. તમામ કિશોરીઓને પૂર્ણાની પોષણ ઉડાન કેપ તથા ફીરકી અને પતંગ આપવામાં આવેલ અને કિશોરીઓને તલ, મમરાના લાડુ અને તલ તથા સિંગની ચીક્કી આપવામાં આવેલ. ઘટક-સાગબારા

આજ રોજ માન.કલેકટર સાહેબશ્રીનાં અધ્યક્ષ સ્થાને ત્રિ-માસિક DLMRC બેઠક યોજાઈ  જેમાં પોષણ સંગમ, પોષણ ટ્રેકર , આંગણવાડી બાંધક...
13/01/2026

આજ રોજ માન.કલેકટર સાહેબશ્રીનાં અધ્યક્ષ સ્થાને ત્રિ-માસિક DLMRC બેઠક યોજાઈ જેમાં પોષણ સંગમ, પોષણ ટ્રેકર , આંગણવાડી બાંધકામ/રીપેરીંગ , પાણીની સુવિધા ની સમીક્ષા કરવામાં આવી.





આજ રોજ માનનીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા આંગણવાડી કેન્દ્ર વાડવા 2 ની મુલાકાત લેવામા આવીસેજો : ગોપાલીયાઘટક : ડેડીયાપાડા 2 ...
07/01/2026

આજ રોજ માનનીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા આંગણવાડી કેન્દ્ર વાડવા 2 ની મુલાકાત લેવામા આવી
સેજો : ગોપાલીયા
ઘટક : ડેડીયાપાડા 2





Address

District Panchayat Narmada
Rajpipla
393145

Telephone

+919099621689

Website

Alerts

Be the first to know and let us send you an email when ICDS PO Narmada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ICDS PO Narmada:

Share