Aam Aadmi Party 148 Nandod Vidhansabha

Aam Aadmi Party 148 Nandod Vidhansabha Aam Aadmi Party Nandod Vidhansabha

30/11/2022

પેટ્રોલ અને ગેસ માં ભાવથી બમણો GST ભરવો પોસાતો ન હોય તો એક જ ઉપાય છે!
#સાવેણો

આમ આદમી પાર્ટીના નામે ફેક પત્રિકાઓ છાપી દુષ્પ્રચાર કરતા ભ્રષ્ટ ભાજપના અસામાજિક ગુનેગાર તત્વો વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવા...
30/11/2022

આમ આદમી પાર્ટીના નામે ફેક પત્રિકાઓ છાપી દુષ્પ્રચાર કરતા ભ્રષ્ટ ભાજપના અસામાજિક ગુનેગાર તત્વો વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે.

સત્યમેવ જયતે.

30/11/2022

🧹આવતી કાલે એટલે કે, ૧ તારીખ જયાં જ્યાં મતદાન ત્યાં ત્યાં "આપ" સાવરણો ઝાડુ ફરી વળે એ આશા સહ..🙏🏻🌄

🤝🏻પરિવર્તન પરીવર્તન પરીવર્તન💐

હાર માનેલી ભાજપ પાસે અન્ય કોઈ વિકલ્પ ના રહેતા ધર્મની રાજનીતિ કરીને ખોટી પત્રિકાઓ વહેંચી... ૦૧ ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ ઝાડુન...
30/11/2022

હાર માનેલી ભાજપ પાસે અન્ય કોઈ વિકલ્પ ના રહેતા ધર્મની રાજનીતિ કરીને ખોટી પત્રિકાઓ વહેંચી...

૦૧ ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ ઝાડુનું બટન દબાવી પરિવર્તન લાવીએ... પરિવર્તન એજ વિકલ્પ...

ગુજરાતમા એક મોકો અરવિંદ કેજરીવાલને,
નાંદોદ વિધાનસભા પર ડૉ પ્રફુલ વસાવાને

ોકો_કેજરીવાલને ોકો_પ્રફુલભાઇને

નાંદોદ વિધાનસભા માં ભાજપ ની ટક્કર માત્ર આમ આદમી પાર્ટી સાથે જ ‌થશે..નાંદોદ વિધાનસભા કોંગ્રેસે હાર સ્વીકાર કરી લીધી છે. ક...
30/11/2022

નાંદોદ વિધાનસભા માં ભાજપ ની ટક્કર માત્ર આમ આદમી પાર્ટી સાથે જ ‌થશે..

નાંદોદ વિધાનસભા કોંગ્રેસે હાર સ્વીકાર કરી લીધી છે. કોંગ્રેસ નો ‌એક પણ નેતા નાંદોદ વિધાનસભા માં પ્રચાર માટે આવ્યો નહીં.
જ્યારે આમ આદમી પાર્ટી નાં ઉમેદવાર ડો પ્રફુલભાઈ દેવજીભાઈ વસાવા નાં પ્રચાર માટે પંજાબ નાં મુખ્યમંત્રી એ રાજપીપળા માં રોડ શો કર્યા અને સફેદ ટાવર પર સભા કરી.

નાંદોદ વિધાનસભા માં અપક્ષ હર્ષદભાઈ વસાવા માત્ર ‌ભાજપ નાં વોટ ‌તોડી રહ્યા છે જેનો પણ સિધ્ધો ફાયદો આમ આદમી પાર્ટી નાં ઉમેદવાર ડૉ પ્રફુલભાઈ દેવજીભાઈ વસાવા ને થઈ રહ્યો છે.

રાજપીપળા માં સભા માટે ભાજપ ભાડુતી માણસો લાવ્યા અને અપક્ષ ઉમેદવાર પણ ભાડુતી માણસો લાવ્યા પરંતુ આમ આદમી પાર્ટી નાં સમર્થન માં લોકો ‌સ્વયંભૂ મોટી સંખ્યામાં આવ્યાં. કોંગ્રેસ માટે નાંદોદ વિધાનસભા કોઈ પ્રચાર કરવા આવ્યું નહીં.

નાંદોદ વિધાનસભા માં લોક આંદોલન માં ડૉ પ્રફુલભાઈ દેવજીભાઈ વસાવા નો મોટો ફાળો છે જ્યારે ભાજપ કોંગ્રેસ કે અપક્ષ ઉમેદવાર નો આંદોલન માં કોઈ ફાળો નહીં.

ગુજરાત માં કોંગ્રેસ ની સરકાર આવશે નહીં કે નાંદોદ વિધાનસભા કોંગ્રેસ જીતશે પણ નહીં જેથી કોંગ્રેસ ને વોટ આપી તમારાં મત નો ‌બગાડ કરશો નહીં. અપક્ષ ઉમેદવાર હર્ષદભાઈ વસાવા ભાજપ માંથી સસ્પેન્ડ થઈ ચુક્યા છે. રાજપીપળા છોડી ગામડામાં અપક્ષ હોવાથી તેમની લોકો વોટ નહીં આપે જેથી નાંદોદ વિધાનસભા માં ભાજપ ની સિધ્ધી ટક્કર આમ આદમી પાર્ટી નાં ઉમેદવાર ડૉ પ્રફુલભાઈ દેવજીભાઈ વસાવા સાથે થશે..
ભાજપ ને અપક્ષ ઉમેદવાર સૌથી વધુ નુકસાન કરે છે.

આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા ની નાંદોદ અને ડેડિયાપાડા બન્ને સીટ જીતે છે અને ગુજરાત માં પણ આમ આદમી પાર્ટી ની સરકાર બની રહી છે..

ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર નાંદોદ વિધાનસભા હારી રહ્યા હોવાથી લોભ લાલચ આપશે તો પણ લોકો આ ચુંટણી આમ આદમી પાર્ટી નાં ઉમેદવાર ડૉ પ્રફુલભાઈ દેવજીભાઈ વસાવા ને વોટ આપશે.

૧૪૮- નાંદોદ વિધાનસભા માટે સૌથી ગૌરવ ની વાત છે કે ગુજરાત માં સૌથી શિક્ષિત ડૉ પ્રફુલભાઈ દેવજીભાઇ વસાવા આપણો ઉમેદવાર છે. ડૉ...
30/11/2022

૧૪૮- નાંદોદ વિધાનસભા માટે સૌથી ગૌરવ ની વાત છે કે ગુજરાત માં સૌથી શિક્ષિત ડૉ પ્રફુલભાઈ દેવજીભાઇ વસાવા આપણો ઉમેદવાર છે.

ડૉ પ્રફુલભાઈ દેવજીભાઇ વસાવા
એમ. ફિલ, પીએચડી છે.

નર્મદા જિલ્લા શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં સૌથી પાછળ છે તો તમે જ વિચારો કે તમને કેવો ઉમેદવાર જોઈએ ?

નાંદોદ વિધાનસભા ડૉ પ્રફુલભાઈ દેવજીભાઇ વસાવા જીતે છે અને ગુજરાત માં આમ આદમી પાર્ટી ની સરકાર બની રહી છે. નર્મદા જિલ્લામાં જો શિક્ષણ મા સુધારા કરવા હોય તો વોટ તો ડૉ પ્રફુલભાઈ દેવજીભાઇ વસાવા ને જ અપાય..

29/11/2022

“લોકશાહીનું સરેઆમ ચીરહરણ કરતી મહાભ્રષ્ટ ભાજપ સરકાર. ભાજપ જાણતી હતી કે સરકારી કર્મચારીઓ આ વખતે આમ આદમી પાર્ટીને વ.....

ઝાડુનું બટન દબાવી પરિવર્તન લાવીએ.. ભ્રષ્ટાચાર ભગાવો... પરિવર્તન એજ વિકલ્પ... ગુજરાતમા એક મોકો અરવિંદ કેજરીવાલને,નાંદોદ વ...
29/11/2022

ઝાડુનું બટન દબાવી પરિવર્તન લાવીએ.. ભ્રષ્ટાચાર ભગાવો... પરિવર્તન એજ વિકલ્પ...

ગુજરાતમા એક મોકો અરવિંદ કેજરીવાલને,
નાંદોદ વિધાનસભા પર ડૉ પ્રફુલ વસાવાને

ોકો_કેજરીવાલને ોકો_પ્રફુલભાઇને

ભાજપના જૂઠાણાંઓથી સાવધાન.
29/11/2022

ભાજપના જૂઠાણાંઓથી સાવધાન.

29/11/2022

ભાજપને મત આપશો તો પેપર ફોડશે !
કોંગ્રેસ વેંચાઈ જશે !

એક મોકો 'આપ 'ને

29/11/2022

નાંદોદ વિધાનસભા આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ડૉ પ્રફુલભાઈ દેવજીભાઇ વસાવા એ જાહેર જનતા ને અનુક્રમ નંબર 3, ઝાડું ના નિશાન પર વોટ આપવા અપિલ કરી.

Address

Rajpipla
393145

Alerts

Be the first to know and let us send you an email when Aam Aadmi Party 148 Nandod Vidhansabha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share