વોર્ડ નં.૧૨ ભાજપ

વોર્ડ નં.૧૨ ભાજપ JAY GAJJAR

23/02/2021
20/02/2021

આવતીકાલ ૧૯/૦૨/૨૦૨૧ સવારે ૯:૦૦ વાગ્યે આપણા વોર્ડ નં.૧૨ ના મધ્યસ્થ કાર્યાલય ખાતે થી આપણા વોર્ડમાં એક બાઈક રેલીનું ભવ્ય આયો...
18/02/2021

આવતીકાલ ૧૯/૦૨/૨૦૨૧ સવારે ૯:૦૦ વાગ્યે આપણા વોર્ડ નં.૧૨ ના મધ્યસ્થ કાર્યાલય ખાતે થી આપણા વોર્ડમાં એક બાઈક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હોય તો તમામ લોકો એ બહોળી સંખ્યામાં હાજર રહેવા વિનંતી છે.

વોર્ડનં-૧૧/૧૨ ના ભાજપ ના ઉમેદવાર શ્રીઓ ના ચુંટણી પ્રચાર અર્થે યોજાયેલ જનસભા મા સ્મૃતીબેન ઈરાની એ જોરદાર વક્તવ્ય આપ્યુ હત...
17/02/2021

વોર્ડનં-૧૧/૧૨ ના ભાજપ ના ઉમેદવાર શ્રીઓ ના ચુંટણી પ્રચાર અર્થે યોજાયેલ જનસભા મા સ્મૃતીબેન ઈરાની એ જોરદાર વક્તવ્ય આપ્યુ હતુ. સ્મૃતીજી ની સાથે રાજકોટ અંજલીબેન રૂપાણી (પ્રભારી રાજકોટ શહેર મહિલા ભાજપ) ધનસુખભાઈ ભંડેરી (ચેરમેન મ્યુનિ.ફાયનાન્સ બોર્ડ) નિતીનભાઈ ભારદ્વાજ (ગુજરાત પ્રદેશ ભાજપ આગેવાન) કમલેશભાઈ મીરાણી (પ્રમુખશ્રી રાજકોટ શહેર ભાજપ) બીનાબહેન આચાર્ય (પૂર્વ મેયર રાજકોટ) વોર્ડનં-૧૧/૧૨ ના સન્માનનીય આગેવાનો બન્ને વોર્ડ ના ઉમેદવાર શ્રીઓ અને બહોળી સંખ્યા જનમેદની ઉમટી પડી હતી...

આજ રોજ રાજકોટ શહેર વોર્ડ નં 12માં  મહમદી બાગ, રસુલ પરા તેમજ આસપાસના વિસ્તારમાં લોક સંપર્ક દરમ્યાન ભારતીય જનતા પાર્ટી ના ...
17/02/2021

આજ રોજ રાજકોટ શહેર વોર્ડ નં 12માં મહમદી બાગ, રસુલ પરા તેમજ આસપાસના વિસ્તારમાં લોક સંપર્ક દરમ્યાન ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો પ્રદીપ ડવ, મગનભાઈ સોરઠીયા, અસ્મિતાબેન દેલવાડીયા તથા મિતલબેન લાઠીયા નુ વિસ્તારના રહીશો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.

Address

Rajkot
360004

Website

Alerts

Be the first to know and let us send you an email when વોર્ડ નં.૧૨ ભાજપ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share