Rajkot Taluka Police Station

Rajkot Taluka Police Station This is official Rajkot Taluka Police Station Rajkot City Police Gujarat Page

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત -રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના અરજદારશ્રીઓને કુલ મળીને કિ.રૂ. ૧૯,૯૬,૯૯૭/- નો મ...
04/06/2026

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત -રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના અરજદારશ્રીઓને કુલ મળીને કિ.રૂ. ૧૯,૯૬,૯૯૭/- નો મુદ્દામાલ શોધી મુળ માલિકને પરત કરવામાં આવ્યા.

અજાણ્યા કોલ/મેસેજ પર વિશ્વાસ ન કરો..
29/05/2026

અજાણ્યા કોલ/મેસેજ પર વિશ્વાસ ન કરો..

ફેક એપ્સથી સાવધાન રહો! 📱⚠️માત્ર વિશ્વસનીય સોર્સમાંથી જ એપ ડાઉનલોડ કરો. શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત 112 પર સંપર્ક કરો....
21/05/2026

ફેક એપ્સથી સાવધાન રહો! 📱⚠️
માત્ર વિશ્વસનીય સોર્સમાંથી જ એપ ડાઉનલોડ કરો. શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત 112 પર સંપર્ક કરો.

📢 આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનાઓથી સાવધાન રહો!તમારી એક નાની સાવચેતી તમને મોટી છેતરપિંડીથી બચાવી શકે છે.  કોઈ પણ સાયબર ગુ...
01/04/2026

📢 આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનાઓથી સાવધાન રહો!

તમારી એક નાની સાવચેતી તમને મોટી છેતરપિંડીથી બચાવી શકે છે.

કોઈ પણ સાયબર ગુનાની જાણ કરવા માટે તરત જ Dial 1930 પર સંપર્ક કરો.

📢 ફેક કોલથી સાવધાન! તમારી બેંકની માહિતી, OTP કે કોઈપણ પર્સનલ ડિટેલ્સ ક્યારેય શેર ન કરો. એક સાવચેતી તમને મોટા નુકસાનથી બચ...
27/03/2026

📢 ફેક કોલથી સાવધાન!
તમારી બેંકની માહિતી, OTP કે કોઈપણ પર્સનલ ડિટેલ્સ ક્યારેય શેર ન કરો. એક સાવચેતી તમને મોટા નુકસાનથી બચાવી શકે છે.

🚨શંકાસ્પદ કોલ આવે તો તરત જ 112 પર સંપર્ક કરો.

“DHURANDHAR Movie APK” જેવા ફેક લિંક્સથી સાવધાન રહો. એક ક્લિકથી તમારો ફોન હેક થઈ શકે છે — OTP, બેંક ડીટેલ્સ અને પર્સનલ ડ...
27/03/2026

“DHURANDHAR Movie APK” જેવા ફેક લિંક્સથી સાવધાન રહો. એક ક્લિકથી તમારો ફોન હેક થઈ શકે છે — OTP, બેંક ડીટેલ્સ અને પર્સનલ ડેટા સુધી એક્સેસ મળી શકે છે.

🎬 મૂવી જોવા માટે માત્ર Official OTT apps નો જ ઉપયોગ કરો.
📵 અજાણી APK ફાઇલ્સ ડાઉનલોડ ન કરો
🔐 તમારી ડિજિટલ સેફટી તમારી જવાબદારી છે

GUJCET પરીક્ષા અંગે જાહેરનામું
25/03/2026

GUJCET પરીક્ષા અંગે જાહેરનામું

રાજકોટ શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરનાર ઈસમો વિરુદ્ધ જનજાગૃતિ માટે મહત્વપૂર્ણ જનસંપર્ક સભા   🗓 તારીખ: ૨૪/૦૩/૨૦૨...
23/03/2026

રાજકોટ શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરનાર ઈસમો વિરુદ્ધ જનજાગૃતિ માટે મહત્વપૂર્ણ જનસંપર્ક સભા

🗓 તારીખ: ૨૪/૦૩/૨૦૨૬ (મંગળવાર)
📍 સ્થળ: પ્રમુખસ્વામી ઓડિટોરિયમ, રાજકોટ
⏰ સમય: સાંજે ૪:૩૦ વાગ્યે

આવો અને માહિતી મેળવો, સુરક્ષિત રહો

📞ઇમરજન્સી માટે હેલ્પલાઇન: 112

જાહેર જોગ અપીલ
23/03/2026

જાહેર જોગ અપીલ

Address

Kalawad Road Near Katariya Chowkdi
Rajkot
360001

Alerts

Be the first to know and let us send you an email when Rajkot Taluka Police Station posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share