11/09/2026
દ્વારકાવાસીઓ માટે ખુશખબર! રાજકોટની નિષ્ણાંત ડોક્ટરોની ટીમ હવે તમારા આંગણે! 🙏✨
ગોકુલ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ, રાજકોટ અને શ્રી શંકરાચાર્ય જનરલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ભવ્ય 'સર્વરોગ નિદાન કેમ્પ' નું આયોજન કરવામાં આવ્યું છે.
સામાન્ય રીતે જટિલ બીમારીઓના નિદાન માટે મોટા શહેરો સુધી લાંબા થવું પડે છે, પરંતુ હવે ડૉ. પ્રકાશ મોઢા (સીનિયર ન્યુરો અને સ્પાઈન સર્જન) અને તેમની એક્સપર્ટ ટીમ દ્વારકા ખાતે જ ઉપલબ્ધ રહેશે. 🩺
નિષ્ણાંત સેવાઓ:
✅ મણકા, મગજ અને કરોડરજ્જુના રોગો
✅ સાયટીકા અને સ્લિપ ડિસ્ક
✅ કિડનીના રોગો (નેફ્રોલોજી)
✅ ઓર્થોપેડિક અને ટ્રોમા સર્જરી
🗓 તારીખ: ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ (રવિવાર)
🕙 સમય: સવારે ૮:૩૦ થી ૧૨:૩૦
📍 સ્થળ: શ્રી શંકરાચાર્ય જનરલ હોસ્પિટલ, વરવાળા, દ્વારકા.
આ કેમ્પનો લાભ લેવા અને વધુ માહિતી માટે સંપર્ક કરો. તમારી સુખાકારી, એ જ અમારો સંકલ્પ!