Panchshil vidyalaya

Panchshil vidyalaya વૈજ્ઞાનિક પદ્ધતિથી ભણાવતી એકમાત્ર સ્કુલ

પંચશીલ વિદ્યાલયમાં તા:13/11/2022 ને રવિવાર ના રોજ બાલવાડી થી ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે, પ્...
13/11/2022

પંચશીલ વિદ્યાલયમાં તા:13/11/2022 ને રવિવાર ના રોજ બાલવાડી થી ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે, પ્રથમ સત્રાંત પરીક્ષામાં વિદ્યાર્થીઓએ લખેલા દરેક વિષયના પેપર વાલિશ્રીને બતાવીને "ચિંતન અને મનન સંવાદ" નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વાલીશ્રી અને શિક્ષકો સુંદર વાતાવરણમાં ચર્ચા - વિચારણા કરતા તસ્વીરોમાં દ્રષ્ટિગોચર થાય છે.

પંચશીલ વિદ્યાલયમાં તા:13/11/2022 ને રવિવાર ના રોજ ધોરણ 6 થી 9 અને 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે, પ...
13/11/2022

પંચશીલ વિદ્યાલયમાં તા:13/11/2022 ને રવિવાર ના રોજ ધોરણ 6 થી 9 અને 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે, પ્રથમ સત્રાંત પરીક્ષામાં વિદ્યાર્થીઓએ લખેલા દરેક વિષયના પેપર વાલિશ્રીને બતાવીને "ચિંતન અને મનન સંવાદ" નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વાલીશ્રી અને શિક્ષકો સુંદર વાતાવરણમાં ચર્ચા - વિચારણા કરતા તસ્વીરોમાં દ્રષ્ટિગોચર થાય છે.

05/05/2019

પંચશીલ વિદ્યાલય નું વર્ષ - 2019 નું પરિણામ

All friends are invited to show this expo by school
31/12/2018

All friends are invited to show this expo by school

પંચશીલ વિદ્યાલયમાં આજે નંદઉત્સવની થયેલ ધામ ધૂમ ઉજવણી
31/08/2018

પંચશીલ વિદ્યાલયમાં આજે નંદઉત્સવની થયેલ ધામ ધૂમ ઉજવણી

05/06/2017
26/01/2017

68 वा गणतंत्र दिन पर पंचशील परिवार की और से हार्दिक बधाईया...

પધારો શાળાના રંગારંગ વાર્ષિકોત્સવ માં
10/01/2017

પધારો શાળાના રંગારંગ વાર્ષિકોત્સવ માં

શાળાના આંગણે શ્રી ખોડલધામ રથ નું સ્વાગત કરતો પંચશીલ પરિવાર...
10/01/2017

શાળાના આંગણે શ્રી ખોડલધામ રથ નું સ્વાગત કરતો પંચશીલ પરિવાર...

પંચશીલ સ્કૂલ માં I.O.C. દ્વારા સેફટી ક્લિનિક સેમિનાર નું આયોજન
10/01/2017

પંચશીલ સ્કૂલ માં I.O.C. દ્વારા સેફટી ક્લિનિક સેમિનાર નું આયોજન

09/09/2016
5th Suptember "Teacher's Day" celebration in our school
09/09/2016

5th Suptember "Teacher's Day" celebration in our school

Address

Pedak Road
Rajkot
360003

Telephone

(0281)2705212

Website

Alerts

Be the first to know and let us send you an email when Panchshil vidyalaya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share