Rajkot District Congress SC Samiti

Rajkot District Congress SC Samiti SC Dipartment Congress

રાજકોટની ઓળખ એવી વર્ષો જૂની”રવિવારી બજાર”ના પાથરણા વાળા નાના ધંધાર્થીઓને વહીવટીતંત્ર દ્વારા લેન્ડગ્રેબિંગની નોટિસ આપી ગર...
16/07/2024

રાજકોટની ઓળખ એવી વર્ષો જૂની”રવિવારી બજાર”ના પાથરણા વાળા નાના ધંધાર્થીઓને વહીવટીતંત્ર દ્વારા લેન્ડગ્રેબિંગની નોટિસ આપી ગરીબ માણસોને કનગડત કરી રહી છે ત્યારે એસસી ડિપાર્ટમેંટના ચેરમેન નરેશ સાગઠીયાની આગેવાનીમા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને રાજકોટ કોંગ્રેસની આગેવાનીમા બહોળી સંખ્યામા રવિવારી બજારના ધંધાર્થીઓના પરિવારજનો ઉપસ્થિત રહી મહારેલી સ્વરૂપે રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નરશ્રીને સ્ટ્રીટ વેન્ડર એક્ટ મુજબ સમસ્યાનુ નિરાકરણ કરવા રજૂઆત કરી. રાજકોટનુ વહિવટી તંત્ર “રોજનુ કમાઈ રોજ ખાતા” નાના માણસોને હેરાનગત કરવાના બદલે ભાજપના અનેક નેતાઓ અને તેના મળતિયાવ બિલ્ડરોએ કરેલ સરકારી જગ્યાઓ પરના દબાણ પર તવાઈ કરવી જોઈએ.

રાજકોટ સમસ્ત કોંગ્રેસ

04/04/2024
18/01/2024

प्रभु श्री राम मन्दिर का निर्माण निर्बाध गति से चल रहा है जब २०२५ में यह पूर्णतः तैयार हो जाता।
कितना अच्छा होता कि तब शास्त्र सम्मत विधि से सभी वैष्णवाचार्य, शंकराचार्य और अखाड़े
करते !
पता नहीं क्यों भाजपा निर्माणाधीन मन्दिर में कर रही?🤔

12/10/2023

જામનગર જિલ્લા નાં લાલપુર તાલુકાના દોઢિયા ગામે રેલ્વે નો પુલ ગમે ત્યારે પડી જાય તેવી હાલત માં છે આમા મોટો અકસ્માત થાય તેવી પૂરી પૂરી સંભાવના છે છતા ટ્રેન પસાર થાય છે.

08/10/2023


भारतीय वायुसेना दिवस पर हमारे जांबाज़ हवाई लड़ाकों की वीरता और शौर्य को सादर प्रणाम!

आज के गौरवपूर्ण दिन हर भारतीय आपके साहसी अभियानों, निष्ठा, समर्पण व कर्तव्य परायणता का सहृदय अभिवादन करता है।
# IndianAirForceDay

06/10/2023

Video showing gun threat to scheduled caste in Dhoraji

Address

Gujrat
Rajkot
360003

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajkot District Congress SC Samiti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share